વડોદરાઃ પશ્ચિમ વિસ્તારમાં તિવ્ર દુર્ગંધથી લોકો પરેશાન, ગેસ ગળતરની આશંકા

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં તીવ્ર દુર્ગંધની લોકો પરેશાન થયા. છાણી, ગોરવા, સમાં, સુભાનપુરામાં, હરણી, કારેલીબાગ, સહિતના વિસ્તારમાં મોડી રાત્રે તીવ્ર દુર્ગંધ. નંદેશરીની કંપનીમાં ગેસ ગળતર થયું હોવાની આશંકા. ફાયર બ્રિગેડ, GPCBમાં સ્થાનિકોએ ફરિયાદ કરી. કેટલાક વર્ષોથી રાતના સમયે આવે છે તીવ્ર દુર્ગંધ. ગત વર્ષે પણ શિયાળામા ગેસની દુર્ગંધ આવવાની બની હતી ઘટના.

Trending news