વડોદરા: કંપનીમાં ગેસ ગળતરની બની ઘટના, 3 કર્મચારીઓની આંખની રોશની ગઈ હોવાની આશંકા

વડોદરા: પાનોલી કંપનીમાં ગેસ ગળતર થતા કર્મચારીઓને થઈ અસર, 9 કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. અગાઉ પણ 3 કર્મચારીઓ આ જ કંપનીમાં દાઝ્યા હતા.

Trending news