हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
308/ 9
(47)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Helmet
Helmet News
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
ટૂ-વ્હીલર ચલાવવા સમયે ચાલક અને પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેરવાનો કાયદો છે. પરંતુ હજુ અનેક લોકો હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવે છે. આ વચ્ચે ઝી 24 કલાક દ્વારા રાજ્યની ચાર યુનિવર્સિટીની અંદર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ હેલ્મેટ વગર જોવા મળ્યા હતા.
Nov 26,2024, 22:20 PM IST
500 rupees fine
બહાના એકસાઇડ મૂકી પોલીસે ફટકાર્યો 500નો દંડ, વડોદરા પોલીસની હેલમેટ ડ્રાઇવ
ઘરે છે... ભૂલાઇ ગયું... આ બધા બહાના એકસાઇડ મૂકી પોલીસે ફટકાર્યો 500નો દંડ, વડોદરા પોલીસની હેલમેટ ડ્રાઇવમાં અનેક દંડાયા!
Nov 8,2024, 17:44 PM IST
big decision
ગુજરાત સરકારનો મોટો આદેશ : સરકારી કર્મચારીઓને ફરજિયાત બનાવ્યું હેલ્મેટ
Gujarat Government Big Action : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત... સરકારી કચેરીઓમાં આવતાં કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત... વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંનેના માટે ફરજિયાત
Oct 19,2024, 18:24 PM IST
ZEE 24 Kalak Original Video
હેલ્મેટ કેમ નથી પહેર્યુંના સવાલ પર "બહાનેબાજ અમદાવાદીઓ"
On the question of why they are not wearing helmets, "Ahmedabadi with excuses"
Aug 8,2024, 15:35 PM IST
ZEE 24 Kalak Original Video
'હેલ્મેટ પહેરવું ફરજિયાત' ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં સાંભળો વાહનચાલકોના બહાના
'હેલ્મેટ પહેરવું ફરજિયાત' ત્યારે ZEE 24 કલાકના રિયાલિટી ચેકમાં સાંભળો વાહનચાલકોના અવનવા બહાના.....
Aug 8,2024, 15:58 PM IST
Ahmedabad News
હેલ્મેટ પહેરવાની આદત ન હોય તો પાડી લેજો! ટુ-વ્હીલર માટે હાઇકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ
અમદાવાદમાં ટુ વ્હીલર ચાલકે હવેથી ફરજિયાત હેલમેટ પહેરવું પડશે. અમદાવાદમાં બાઈક ચલાવનારની સાથે સાથે હવે બાઈક પાછળ બેસનારે પણ હેલમેટ પહેરવું પડશે. હેલ્મેટ અને રોંગ સાઈડ સમસ્યા માટે 15 દિવસનો સમય અપાયો છે.
Aug 7,2024, 18:38 PM IST
Seeing the police car
હાઇવે પર પોલીસની ગાડી જોઇને યુવકે પહેર્યું હેલમેટ, પછી જે થયું એ...
Seeing the police car, the young man put on a helmet
Jun 27,2024, 20:35 PM IST
technology
ગરમીનો પારો ગમે તેટલો ઉંચો જાય, આ શાનદાર હેલ્મેટ આપશે ઠંડકનો અહેસાસ
ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ બજારમાં આવ્યું છે આ શાનદાર હેલ્મેટ. સ્ટીલબર્ડ બ્રિઝ ઓન હેલ્મેટ કંપની દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ હેલ્મેટમાં લોકોને ગરમીના લાગે, કોઈ જાતની ગભરામણ ના થાય તેની તકેદારી રાખવામાં આવી છે. આ હેલ્મેટમાં ઘણી વિશેષતાઓ છે અને તેમાં વાહન ચાલકની સવલતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે.
May 9,2024, 11:56 AM IST
gujarat
વડોદરા ટ્રાફિક પોલીસ આનંદો! 'AC હેલ્મેટ' પહેરીને નોકરી કરશે, કેવી રીતે કરે છે કામ?
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગરમીમાં પણ પોલીસ જવાનો ફરજ બજાવી શકે તે માટે તેમને ac વાળા હેલ્મેટ આપવામાં આવ્યા છે.શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા ટ્રાફિક જવાનો ફરજ બજાવે છે. આ જવાનો પૈકી હાલ 125 જવાનોને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે.
Apr 19,2024, 15:48 PM IST
Helmet
Video: સ્કૂટીમાં ક્યાં લટકાવશો બીજું હેલમેટ? આપવામાં આવે છે આ સિક્રેટ જગ્યા
99 percent scooty owners don’t know: સોશિયલ મીડિયા પર દિલ્હીના એક યુવકે લોકોની મોટી સમસ્યા સોલ્વ કરી દીધી છે. તેણે લોકોને જણાવ્યું કે કેવી રીતે તમે સ્કૂટીમાં બીજું હેલમેટ લટકાવી શકો છો.
Feb 6,2024, 14:42 PM IST
Helmet
ભારતના આ ખાસ લોકો પાસે છે હેલમેટ વિના બાઇક ચલાવવાની પરમિશન... તમે જાણો છો?
જો કોઇ વ્યક્તિ હેલમેટ ન પહેરે તો તેનું ચલણ કાપવામાં આવે છે. પરંતુ એક ખાસ સમુદાય છે. જેને હેલમેટ અંગે છૂટ આપવામાં આવી છે.
Dec 26,2023, 17:18 PM IST
Helmet
બાઇક સમયે હેલ્મેટ નહીં પહેર્યું હોય અને એક્સિડન્ટ થાય તો વળતર...???
તાજેતરની જ એક વાત કરીએ કે, મુંબઇની મોટર દુર્ઘટના દાવા ટ્રિબ્યૂનલે એક્સિડન્ટનો શિકાર થયેલા 38 વર્ષિય વ્યક્તિની પત્ની, બાળકો અને તેમની માતાને વળતરની રાશિ અંગે એક ચુકાદો સંભળાવ્યો.
Aug 17,2023, 20:20 PM IST
Ahmedabad police
ટ્રાફિક કર્મીઓના અચ્છે દિન! અપાયા AC હેલ્મેટ, અફલાતૂન સુવિધાઓ સાથે આ રીતે કરે છે કામ
અમદાવાદમાં ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત મળે તે માટે પોલીસ વિભાગ દ્વારા ત્રણ એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે. હાલમાં ઠક્કરબાપાનગર, નાના ચિલોડા અને પીરાણા ચાર રસ્તા પર ટ્રાફિક કર્મીઓને આ હેલ્મેટ આપવામાં આવ્યું છે.
Aug 16,2023, 20:28 PM IST
traffic rules
હેલ્મેટ વગર બાઇક ચલાવશો તો ભરાશો : ટ્રિબ્યુનલે 30 ટકા કાપી લીધી રકમ, વાંચી લેજો
મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે પણ રોડ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને વાહન નિયમોના ઉલ્લંઘનમાં હેલ્મેટ ન પહેરવા બદલ અંશદાયી લાપરવાહી માટે જવાબદાર ઠેરવ્યો છે.
Aug 16,2023, 16:40 PM IST
ZEE 24 Kalak Original Video
રાજકોટ પોલીસે વાહન ચાલકોને સબક શીખવાડ્યો, દંડ ભરો અથવા નવું હેલ્મેટ ખરીદો
રાજકોટ ટ્રાફિક પોલીસનો માનવીય અભિગમ જોવા મળ્યું હતો. જેમાં હાઇવે ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે હેલ્મેટ વિના બાઈક લઈને નીકળનારાઓને રોકવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમે હેલ્મેટ વિના બાઈક લઈને નીકળ્યા તે બદલ 500રૂપિયા દંડ અથવા 500 રૂપિયામાં નવું હેલ્મેટ મળે છે. નક્કી તમારે કરવું છે કે દંડ ભરવો કે હેલ્મેટ ખરીદવું..
May 17,2023, 13:15 PM IST
Safety Tips
ટુ વ્હીલર ચલાવતી વખતે આ સેફ્ટી ટિપ્સ કરો ફોલો, અકસ્માતનું જોખમ થશે ઓછું
Safety Tips: દેશમાં બાઈક અથવા સ્કૂટર સાથે સંકળાયેલા માર્ગ અકસ્માતોની નોંધપાત્ર સંખ્યા નોંધવામાં આવી છે. ઘણા અકસ્માતો એટલા માટે થાય છે કારણ કે ડ્રાઈવર કાં તો સલામતીના ધોરણોનું પાલન કરતા નથી અથવા ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરતા નથી. તેથી, આ સમાચાર દ્વારા, અમે તમને તે ખાસ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક ટુ વ્હીલર ચલાવતા વ્યક્તિએ અનુસરવી જોઈએ.
Mar 5,2023, 8:43 AM IST
Gujarat high court
હેલ્મેટ ન પહેરતા હોવ તો આજથી શરૂ કરી દો, ગુજરાત હાઈકોર્ટ સરકાર પર થઈ લાલઘુમ
Gujarat Highcourt : હેલ્મેટના નિયમનું ફરજિયાત પાલન કરાવવા સરકારને હાઈકોર્ટની ટકોર..... કહ્યું જરૂરી હોવા છતાં લોકો નથી પહેરતા હેલ્મેટ....
Jan 17,2023, 16:24 PM IST
Ahmedabad
અમદાવાદીઓ ટ્રાફિકના નિયમો પાળવામાં લહેરીલાલા, ભર્યો લાખોનો દંડ, ક્યારે આવશે સ્વં શિસ
રાજ્યભરમાં અકસ્માતની સંખ્યા વધતા ટ્રાફિક પોલીસ સક્રિય થઇ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલ્મેટ અને સીટ બેલ્ટ પર એક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવના એક સપ્તાહમાં 4688 અમદાવાદીઓ દંડાયા હતા અને લાખોનો દંડ વાહન ચાલકોને પોલીસે આપવો પડ્યો છે.
Mar 15,2022, 19:04 PM IST
surat
સુરત પોલીસ દ્વારા શરૂ કરાઇ અનોખી ઝુંબેશ, ભણાવી રહી છે ગાંધીગીરીના પાઠ
લોકોના વાહનો પર આઈ ફોલોના સ્ટીકર લગાડવામાં આવ્યા છે. તો બીજી તરફ નિયમ (Rules) તોડનારા લોકોને નિયમ પાળવા માટેની શપથ પણ લેવડાવવામાં આવી રહી છે.
Jul 22,2021, 14:51 PM IST
Vivek Oberoi
અભિનેતાએ વેલેન્ટાઈન ડે પર શેર કરેલો વીડિયો બન્યો મુસીબત, જાણો શું કહ્યું?
અભિનેતા વિવેક ઓબેરોયે (Vivek Oberoi) હેલ્મેટ અને માસ્ક વગર બાઈક રાઈડ કરવાના કારણે લગાવવામાં આવેલા ફાઈન પર પ્રતિક્રિયા આપી છે. મુંબઈ પોલીસે તેના પર નિયમોના ધજાગરા ઉડાવવા બદલ 500 રૂપિયા દંડ ફટકાર્યો.
Feb 21,2021, 9:25 AM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ