हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ભાષા
ગુજરાતી ભાષા News
Gujarati Language
ભાઈ ભાઈ! ગુજરાત માટે ગર્વની વાત, કેનેડામાં સૌથી વધુ બોલાતી ત્રીજી ભારતીય ભાષા બની
Gujarati Language In Canada: કેનેડા ગુજરાતીઓનો ફેવરિટ દેશ છે, પરંતું ગર્વ લેવા જેવી બાબત એ છે કે, કેનેડામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષા ગુજરાતી બની. કેનેડામાં ભારતીય ઇમિગ્રન્ટ્સમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા બની
Oct 28,2024, 11:46 AM IST
board exams
ગુજરાતી હોવ તો શરમ કરો, હજારો વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષામાં નાપાસ
10th Board Result : આજે જાહેર થયેલા ધોરણ-10ના પરિણામમાં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ થયા છે જે પરિણામ ચોંકાવનારું છે. ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી નાપાસ થયા છે, અંગ્રેજી ભાષાના ચલણમાં ગુજરાતી ભાષા ભૂલાઈ
May 11,2024, 16:17 PM IST
International Mother Language Day
આજે વિશ્વ માતૃભાષા દિવસ: ધોરણ 10મા દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં જ નપાસ
International Mother Language Day: વર્ષ ૨૦૧૬ સુધી ૨૬ ટકા વિદ્યાર્થી ગુજરાતીમાં નાપાસ - થતા હતા પણ હવે સ્થિતિમાં આંશિક સુધારો થયે. જોકે, હજુ પણ આપણે આ આંકડાઓ સુધારવાની જરૂર છે.
Feb 21,2024, 9:47 AM IST
breaking news
'અંગ્રેજી આવડે એ જ હોશિયાર એવું નથી, હું જાપાન ગયો ત્યારે મેં મારી ભાષા જાળવી રાખી'
ગુજરાતી ભાષાની જાળવણીની જરૂર પર મુખ્યમંત્રીએ ભાર મુક્યો હતો. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે અંગ્રેજી આવડે એ જ હોશિયાર એવુ જરૂરી નથી, હું જાપાન ગયો ત્યારે મેં મારી ભાષા જાળવી રાખી હતી.
Dec 26,2023, 16:14 PM IST
gandhinagar
ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ મુદ્દે HCની કેન્દ્રને નોટિસ, જાણો સરકારે શું આપ્યો જવાબ?
જાહેરહિતની અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કેન્દ્રીય વિદ્યાલયોમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ સામે શું પગલા લેવાશે?
Jan 20,2023, 19:45 PM IST
Big Announcement
મંત્રી વિનોદ મોરડીયાની 8 મહાનગરપાલિકાઓને સૂચના, જરૂરી ઠરાવ-સૂચના ગુજરાતી ભાષામાં કરો
big decision : ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડીયાની સૂચના.... રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવે
May 30,2022, 13:54 PM IST
Big Announcement
ગુજરાત સરકારનુ મહત્વનુ પગલુ, સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં ફરજિયાત લખાણ લખાશે
big decision : ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા રાજ્ય સરકારનો નિર્ણય....8 મહાનગરોમાં સરકારી કચેરી, પરિસર અને જાહેર સ્થળો પર ગુજરાતી ભાષામાં જ લખાણ લખવા સૂચના
Feb 19,2022, 12:40 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો જાણીએ નરસિંહ મહેતાની અન્નય કૃષ્ણભક્તિ
નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિનું બિરૂદ મળ્યું છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના અસંખ્ય પદોની રચના કરી છે. આદિ કવિ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ ખુબજ નબળી હતી. નરસિંહ મહેતા ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતા અને 11 વર્ષના હતા ત્યારે તેમની માતા અવસાન પામ્યા હતા.
Oct 9,2019, 9:41 AM IST
Trending news
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Cricket
6, 4, 4, 6, 6...RCBના ખેલાડીની બેટિંગથી અબૂ ધાબીમાં તોફાન! બોલરને ધોળા દિવસે 'તારા'
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ