हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેડૂતોની આવક
ખેડૂતોની આવક News
sugarcane
શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ: હવે નવા પાકથી મેળવી શકશે લાખોની આવક
આ વર્ષ શેરડીની સિઝન શરૂ થતા જ એક ટન શેરડીનો ભાવ 2300 રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો હતો. વર્તમાન સમયમાં હવે શેરડીના ભાવમાં વધારો થયો છે અને અત્યારે શેરડીના ₹3,500 સુધીનો ભાવ ખેડૂતોને મળતો થયો છે. તેને લઈને ગીર પંથકના શેરડી પકાવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
Jan 9,2024, 15:25 PM IST
Pension Scheme
ખુશખબર! ખેડૂતોને દર મહિને 3 હજાર રૂપિયાનું પેન્શન આપશે સરકાર, તરત કરો આ નાનું કામ
પ્રધાનમંત્રી કિસાન મંધન યોજના (PM Kisan Mandhan Scheme) હેઠળ સરકાર ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપી રહી છે. આ યોજનામાં ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળશે અને જો ખેડૂતનું મૃત્યુ થાય તો તેની પત્નીને પેન્શન તરીકે 50% હિસ્સો મળશે.
Oct 12,2023, 18:19 PM IST
ખેડૂતોની આવક
દેશના અન્નદાતાની વાર્ષિક આવક કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં ફ્રેશર કરતાં પણ ઓછી!
દેશના અબજપતિઓથી લઈ ગરીબ-મધ્યમ વર્ગ સુધી, બધાનું પેટ ભરનારા ખેડૂત પોતે પોતાનું પેટ મુશ્કેલીથી ભરતા હોય છે. ખેડૂતોની પાસે બચતના નામે ઠન-ઠન ગોપાલ છે. આથી અવારનવાર તેમને સારવાર કે બિયારણ-અનાજ જેવા ઈનપુટ માટે દેવું કરવું પડે છે.
Dec 14,2020, 13:46 PM IST
Mujkuva
Pics : ખેતી સિવાય સ્માર્ટ રીતે હજારોની આવક મેળવવી હોય તો મળો આણંદના આ ખેડૂ
ઉનાળાના ધોમધખતા તાપમાં ગુજરાતનો કોઇ ખેડૂત હસતો હસતો દેખાયો તો સમજી જવાનું કે તેના ખેતરમાં સોલાર સિસ્ટમ લગાવી છે. વાત કોઇ નવી કે રોકેટ સાયન્સ જેવી નથી, પણ આજના ખેડૂતો ભવિષ્યનું વિચારતા થયા છે અને ટેકનોલોજીનો ભરપૂર ફાયદો ઉઠાવતા થયા છે. સમજદાર ખેડૂતો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોતાની આવકમાં વધારો કરી રહ્યાં છે. જેનું મોટું ઉદાહરણ છે ગુજરાતના આણંદના ખેડૂતો.
Jun 7,2019, 12:59 PM IST
Varun Gandhi
67 વર્ષમાં 100 ઉદ્યોગપતિઓની તુલનાએ ખેડૂતોને માત્ર 17% પૈસા જ મળ્યા: વરુણ
ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ આંકડા દ્વારા જણાવવાનો પ્રયાસ કર્યો કે ન માત્ર હાલની પરંતુ ગત્ત સરકારોએ પણ ખેડૂતોની મદદ કરવામાં બંન્ને સરકારો નબળી પડી છે
Jan 7,2019, 9:39 AM IST
Trending news
vigintile aspect
31 ડિસેમ્બરે બદલશે 5 રાશિઓનું ભાગ્ય,શુક્ર-શનિના અદ્ભુત યોગથી સોનાની જેમ ચમકશે કિસ્મત
UPI transaction
નવા વર્ષમાં બદલાશે આ 8 મોટા નિયમો, મધ્યમ વર્ગ પર પડશે સીધી અસર! ચેક કરો લિસ્ટ
ISRO
નવા વર્ષ પહેલા ISROએ રચ્યો ઈતિહાસ, Spadexનું સફળ લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત
gujarat police
નવા વર્ષે આવકારવા માટે યુવાનોમાં થનગનાટ, રાજ્યભરમાં થશે ઉજવણી, પોલીસ તંત્ર પણ સજ્જ
2025 numerology predictions
અંક શાસ્ત્રથી જાણો કેવું રહેશે મૂળાંક 1થી લઈને મૂળાંક 9 સુધીના જાતકોનું નવું વર્ષ
Ahmedabad News
અમદાવાદનો આ બ્રિજ 2 જાન્યુઆરીથી વાહન વ્યવહાર માટે થશે બંધ, જાણો લો વૈકલ્પિક માર્ગ
Ahmedabad
અમદાવાદમાં આવતીકાલે આ રસ્તાઓ ટ્રાફિક માટે રહેશે બંધ, બહાર નિકળતા પહેલા જાણી લો વિગત
New Year 2025
1 જાન્યુઆરીએ કરી લો આ 5 કામ, માતા લક્ષ્મીના મળશે આશીર્વાદ, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ
Shweta Tiwari
'મારી દીકરી દર ત્રીજા છોકરાને..' ઈબ્રાહિમ અલી-પલકના અફેર અંગે શ્વેતા તિવારીનો ખુલાસો
lifestyle
રાત્રે સૂતા પહેલા ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો થઈ શકે છે ત્વચાને આ મોટા નુકસાન