हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેપટાઉન ટેસ્ટ
કેપટાઉન ટેસ્ટ News
SA vs ENG
ઈંગ્લેન્ડના વિકેટકીપરની શરમજનક હરકત, ફિલાન્ડરને મેદાનમાં આપી ગાળ
બટલરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિઓમાં બટલર વિકેટની પાછળથી ફિલાન્ડરને અપશબ્દો કહેતો જોવા મળ્યો છે. પરંતુ ફિલાન્ડરે કોઈ જવાબ આપ્યો નથી.
Jan 8,2020, 16:38 PM IST
south africa vs england
કેપટાઉનમાં 63 વર્ષ પછી જીત્યું ઈંગ્લેન્ડ, આફ્રિકાને 189 રને હરાવ્યું
ઈંગ્લેન્ડે કેપટાઉન ટેસ્ટમાં યજમાન દક્ષિણ આફ્રિકાને 189 રને હરાવીને ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે.
Jan 7,2020, 21:23 PM IST
south africa vs england
SA vs ENG: પ્રથમ દિવસના અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 262/9, ઓલી પોપની અડધી સદી
કેપટાઉન ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે 9 વિકેટે 262 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ઓલી પોપ અને જેમ્સ એન્ડરસન ક્રીઝ પર હતા.
Jan 3,2020, 23:20 PM IST
f spot fixing
સ્ટિંગમાં દાવો, 15 મોટા મેચોમાં કરવામાં આવ્યું હતું સ્પોટ ફિક્સિંગ
ક્રિકેટ મેચ ફિક્સર્સઃ ધ મુનવ્વર ફાઇલ્સના શીર્ષક હેઠળ રિલીઝ આ ડોક્યૂમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો કે, ઈંગ્લેન્ડના ખેલાડીઓએ 7 મેચોમાં, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 5 મેચોમાં, પાકિસ્તાનના ક્રિકેટરોએ 3 મેચોમાં અને 1 અન્ય દેશના ક્રિકેટરે ફિક્સિંગ કરી હતી.
Oct 22,2018, 16:06 PM IST
Trending news
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના