हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
133/ 3
(12.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SA vs ENG
Sa vs eng News
ODI World Cup
સાઉથ આફ્રીકાએ મુંબઇમાં મચાવી ધમાલ, વર્લ્ડ ચેમ્પિયન ઇગ્લેંડને 229 રનોથી ચટાડી ધૂળ
SA vs ENG: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી ODI વર્લ્ડ કપ (ODI World Cup-2023) મેચમાં દક્ષિણ આફ્રિકાએ વર્તમાન વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 229 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું. હેનરિક ક્લાસેનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
Oct 21,2023, 21:22 PM IST
jofra archer
Jofra Archer: મેદાન પર ધમાલ મચાવવા તૈયાર જોફ્રા આર્ચર, બે વર્ષ બાદ ટીમમાં થઈ વાપસી
Jofra Archer Comeback: ક્રિકેટના મેદાન પર ફરી બેટરોએ ડરવું પડશે. બેટરો માટે કાળ મનાતો ફાસ્ટ બોલર ફિટ થઈ ગયો છે. તે આગામી મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે વર્ષ બાદ વાપસી કરશે.
Dec 22,2022, 19:07 PM IST
SA vs ENG
ઈંગ્લેન્ડે વિદેશની ધરતી પર હાસિલ કરી 150મી ટેસ્ટ જીત
પોર્ટ એલીઝાબેથમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે આફ્રિકાને ઈનિંગ અને 53 રને પરાજય આપીને ચાર મેચોની સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે.
Jan 20,2020, 16:29 PM IST
SA vs ENG
ઈંગ્લેન્ડના વિકેટકીપરની શરમજનક હરકત, ફિલાન્ડરને મેદાનમાં આપી ગાળ
બટલરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. વીડિઓમાં બટલર વિકેટની પાછળથી ફિલાન્ડરને અપશબ્દો કહેતો જોવા મળ્યો છે. પરંતુ ફિલાન્ડરે કોઈ જવાબ આપ્યો નથી.
Jan 8,2020, 16:38 PM IST
james anderson
જેમ્સ એન્ડરસન 150 ટેસ્ટ રમનાર વિશ્વનો પહેલો બોલર બન્યો
જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટની 150મી મેચ રમનાર વિશ્વનો નવમો ખેલાડી બની ગયો છે. આ પહેલા આફ્રિકાના જેક કાલિસ, ભારતના સચિન તેંડુલકર, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો જેવા ખેલાડીઓએ પોત-પોતાની ટીમ માટે 150થી વધુ મેચ રમી છે.
Dec 26,2019, 17:13 PM IST
સાઉથ આફ્રિકા vs ઈંગ્લેન્ડ
SA vs ENG: જેમ્સ એન્ડરસન 150મી ટેસ્ટ મેચ રમવા તૈયાર
પેસર જેમ્સ એન્ડરસન આ મુકામ હાસિલ કરનાર ઓવરઓલ 9મો અને ઈંગ્લેન્ડનો બીજો ક્રિકેટર બનશે. તેની પહેલા એલિસ્ટર કુક (161 ટેસ્ટ મેચ) પણ આ મુકામ હાસિલ કરી ચુક્યો છે.
Dec 25,2019, 22:35 PM IST
SA vs ENG
આજથી ક્રિકેટના મહાકુંભનો પ્રારંભ, આફ્રિકા અને ઈંગ્લેન્ડ ઉદ્ઘાટન મેચમાં ટકર
વિશ્વકપ-2019માં ટાઇટલ જીતવાની પ્રબળ દાવેદાર યજમાન ઈંગ્લેન્ડની ટીમ વિશ્વકપમાં પોતાનો પ્રારંભ સાઉથ આફ્રિકા સામે રમીને કરશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3 કલાકે શરૂ થશે.
May 30,2019, 7:00 AM IST
Trending news
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય
Maharashtra Train Acciden
મહારાષ્ટ્રના જલગાંવમાં ટ્રેન દુર્ઘટના, આગની અફવા બાદ મુસાફરો નીચે કુદતા 11ના મોત
Coldplay concert in Ahmedabad
'કોલ્ડપ્લે કોન્સર્ટ' માટે 3825 જવાનો બંદોબસ્તમાં ખડેપગે, આ રસ્તાઓ રહેશે બંધ
Healthy Drinks Benefits
શિયાળામાં રામબાણ છે શાકભાજીમાંથી બનેલ આ 3 ડ્રિંક્સ, અનેક બીમારીઓ રહેશે દૂર
Chhava Trailer
Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, જુઓ ટ્રેલર