हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુંભમેળો 2019
કુંભમેળો 2019 News
ધર્મ
માધ પૂર્ણિમા પર આજે આટલું કરવાથી થશે મોટો ફાયદો
હિન્દુ ધર્મમાં માધ પૂર્ણિમાનું બહુ જ મહત્વ છે. શાસ્ત્રોમાં માધ સ્નાન અને વ્રતની મહિમા બતાવાઈ છે. આ વખતે માધ પૂર્ણિમા પર અર્ધ્ય કુંબનો પણ સંયોગ બની રહ્યો છે. માધ પૂર્ણિમાના દિવસે આજે કુંભમાં સ્નાન કરવામાં આવે છે. આમ તો માધની પ્રત્યેક તિથી પુણ્યપર્વ છે. પરંતુ તેમાં માધ પૂર્ણિમાનું વિશેષ મહત્વ બતાવ્યું છે. માધ પૂર્ણિમાના દિવસે જ સંગમ સ્થળ પર એક મહિના સુધી કલ્પવાસ કરનારા તીર્થવાસીઓને આજની તિથિનું વિશેષ પર્વ છે. માધ પૂર્ણિમાનું એક માસનું કલ્પવાસ આજે પૂરુ થઈ રહ્યું છે.
Feb 19,2019, 9:34 AM IST
કુંભમેળો 2019
કુંભમેળામાં શાનથી ઉજવાશે આજે માધ પૂર્ણિમા, 80 લાખ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલામાં ઓછામાં ઓછા 40 જવાનો શહીદ થવાની ઘટનાને ધ્યાનમાં રાખીને વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સમાગમ કુંભ મેળાના પાંચમા પ્રમુખ સ્નાન પર્વ માધી પૂર્ણિમા સ્નાન માટે પ્રશાસને સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યા છે. આજે કુંભમાં માધી પૂર્ણિમા સ્નાનના અવસર પર શ્રદ્ધાળુ આસ્થાની ડુબકી લગાવી રહ્યાં છે. આજના પાવન દિવસે અંદાજે 80 લાખ શ્રદ્ધાળુઓના ગંગા અને સંગમમાં સ્નાન કરવાની શક્યતા છે. સ્નાનાર્થીઓ માટે મેળા ક્ષેત્રમાં સુરક્ષાની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓના જવાન સતત દરેક પળે નજર રાખી રહ્યા છે.
Feb 19,2019, 7:48 AM IST
પ્રયાગરાજ
કઢી પકોડાની થાળી સાથે યાદોની તસવીરોમાં સંકેલાયો કુંભમેળો 2019
કુંભમેળાના દર્શન કર્યા અને કુંભમેળાની યાદોને પોતાના મનમાં સમાવી છે. પરંતુ હવે પ્રયાગરાજનો કુંભમેળો માત્ર યાદોની તસવીરોમાં સંકેલાઇને રહી જશે. સાધુ-સંતો જઇ રહ્યાં છે સાથે જનતા પણ જઇ રહી છે.
Feb 14,2019, 13:09 PM IST
પ્રયાગરાજ
કુંભ મેળામાં વસંત પંચમી પર ત્રીજુ શાહી સ્નાન, 2 કરોડ લોકો આવવાની સંભાવના
વસંત પંચમીના મુહૂર્ત શનિવાર સવારે 8:55 વાગ્યાથી રવિવાર સવારે 10 વાગ્યા સુધીનું છે. તેને જોઇને શ્રદ્ધાળુઓનું ગંગામાં સ્નાન સવારથી જ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં સ્નાનાર્થીઓ કુંભમેળામાં આવી રહ્યાં છે
Feb 10,2019, 8:40 AM IST
યોગી આદિત્યનાથ
પ્રથમ વખત આજે કુંભમાં મળશે યૂપી કેબિનેટ, CM યોગી સંગમમાં લગાવશે ડૂબકી
29 જાન્યુઆરી કેબિનેટની બેઠક પ્રયાગરાજમાં કુંભમેળા સ્થળના ઇન્ટ્રીગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં યોજવામાં આવશે. આ બેઠક સવારે 11 વાગે શરૂ કરવામાં આવશે. બેઠક બાદ મુખ્યમંત્રી યોગી કુંભના પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન પણ કરશે.
Jan 29,2019, 8:19 AM IST
રામ નામ બેંક
આ છે દેશની અનોખી બેંક: જમા નથી કરાવવા પડતા પૈસા, માત્ર ચાલે છે આ મુદ્રાઓ
આ અનોખી બેંકના મેનેજમેન્ટને જોતા આશુતોષ વાર્ષ્ણેયના દાદાએ 20મી સદીની શરૂઆતમાં સંસ્થાની સ્થાપના કરી હતી. આશુતોષ તેમના દાદાના વારસાને આગળ વધારી રહ્યાં છે. આશુતોષે કુંભમેળાના સેક્ટર છમાં તેમની આ બેંક બનાવી છે.
Jan 21,2019, 22:03 PM IST
પ્રયાગરાજ
પ્રયાગરાજમાં યોજાશે મહાકુંભ મેળો, મોટી સંખ્યામાં લોકો ઉમટશે
Kumbh Mela 2019 Devotees to take dip at Triveni Sangam tomorrow
Jan 13,2019, 19:50 PM IST
કુંભમેળો
પ્રયાગરાજ: કુંભ મેળાની તૈયારીઓના ભાગ રૂપે બની રહેલા હેલિપોર્ટ બિલ્ડિંગનો હ
14 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં કુંભમેળો શરૂ થઈ રહ્યો છે. જેની તૈયારીઓ એકદમ પૂરજોશમાં ચાલુ છે. આ દરમિયાન મોડી રાતે કુંભ મેળાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહેલો હેલિપોર્ટ બિલ્ડિંગનો એક ભાગ તૂટી પડ્યો. મોડી રાતે થયેલા આ અકસ્માતમાં બે મજૂરો દબાયેલા હોવાની જાણકારી મળી છે. પ્રશાસનના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
Jan 10,2019, 8:58 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય