हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓનલાઇન શિક્ષણ
ઓનલાઇન શિક્ષણ News
gujarat
રાજકોટની સ્કૂલોમાં ધડાધડ કોરોના કેસ નોંધાતા વાલીઓમાં ફફડાટ! હવે શું થશે?
ગુજરાતની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં 20થી 70 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. રાજકોટની 200 જેટલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 70 ટકા સુધી ઘટી છે. જ્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં 40 ટકા સુધીનો ઘટાડો થયો છે.
Dec 28,2021, 7:42 AM IST
Private school
રાજકોટમાં ખાનગી શાળા સંચાલકોની ધમકી, ફી ભરો નહી તો બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ
રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી, જેના પગલે 10મી ડિસેમ્બર સુધીમાં ફી નહી ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન ભણતર બંધ કરાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Nov 30,2020, 16:14 PM IST
Students rejoice
વિદ્યાર્થીઓ આનંદો ! કોર્સમાં 30 ટકા જેટલો કાપ મુકાયો, મે 2021મા લેવાશે બોર્ડ પરીક્ષા
લોકડાઉન અને ત્યાર બાદ ફેલાયેલા કોરોના સંક્રમણના કારણે આર્થિક અને શૈક્ષણીક સ્થિતી ખુબ જ ડામાડોળ થઇ છે. દેશની તમામ શાળાઓ 6 મહિના કરતા પણ વધારે સમય માટે બંધ રહી હતી. જેના કારણે બાળકોનું શિક્ષણકાર્ય બંધ રહ્યું અથવા તો ઓનલાઇન માધ્યમ દ્વારા થયું. જો કે ઓનલાઇન માધ્યમ આપણા દેશ માટે નવુ હોવાને કારણે ન તો વિદ્યાર્થીઓને માફક આવ્યું હતું ન તો વાલીઓ પણ તેની સાથે યોગ્ય રીતે તાલમેલ બેસાડી શક્યા નહોતા.
Oct 6,2020, 7:36 AM IST
પ્રાઇવેટ સ્કૂલ
ક્યારેય જોઇ નહી હોય આવી શાળા, આ છે ગુજરાતની પ્રથમ ડિજિટલ ફરતી શાળા
શિક્ષક દીપકભાઈ શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત ૪૨ ઇંચનું એલસીડી ટીવી યુનિટ ફિટ કરીને હરતી - ફરતી ડિજિટલ શાળા બનાવી હતી .
Sep 16,2020, 19:07 PM IST
Modern Education policy
આધુનિક શિક્ષણ: ઓનલાઇન શિક્ષણની સમયમર્યાદા નક્કી થશે, 45 મિનિટનો રહેશે એક લેક્ચર
કોરોનાના કારણે ગુજરાતમાં ચાલી રહેલી ઓનલાઇન શિક્ષણને મર્યાદિત કલાકો જ આપવા માટેની એક ગાઇડલાઇન બનાવવામાં આવી રહી છે. જે મુજબ પ્રિ પ્રાઇમરીમાં 30 મિનિટ સુધી, ધોરણ 1થી 8માં 45-45 મિનિટનાં બે સેશન રખાશે. જ્યારે 9થી 12માં 30-45 મિનિટના ચાર સેનની લિમિટ રાખવામાં આવશે.
Jul 31,2020, 23:36 PM IST
ઓનલાઇન શિક્ષણ
ઓનલાઇન શિક્ષણ બંધ કરતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવે: વાલીઓ
રાજ્ય સરકારના શાળા સંચાલકો દ્વારા ફી નહીં લેવાના આદેશ બાદ સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણયના મામલે વડોદરાના વાલીઓ રાષો ભરાયાં છે. આ વાલીઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તીવ માગ કરવામાં આી રહી છે.
Jul 22,2020, 22:25 PM IST
Study At Home
મહેસાણાઃ વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસ કરી શકે તે માટે ‘Study At Home’ એપ્લિકેશન લોન્ચ
ધોરણ ૦૩ થી ૦૮ તથા ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન આજે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ લોન્ચ કરાઇ હતી
Jul 15,2020, 23:30 PM IST
Study At Home
મહેસાણાઃ વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસ કરી શકે તે માટે ‘Study At Home’ એપ્લિકેશન લોન્ચ
ધોરણ ૦૩ થી ૦૮ તથા ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એપ્લિકેશન આજે જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ લોન્ચ કરાઇ હતી
Jul 15,2020, 23:35 PM IST
Trending news
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા