हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રાઇવેટ સ્કૂલ
પ્રાઇવેટ સ્કૂલ News
Ahmedabad
અમદાવાદની ખાનગી શાળાને ટક્કર મારે છે 3 સ્માર્ટ સ્કૂલ, જાણો કેમ બની ચર્ચાનું કેન્દ્ર
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વધુ 3 સ્માર્ટ સ્કૂલ શરુ કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આધુનિક સમયમાં ઉચ્ચસ્તરનું શિક્ષણ મેળવી શકે તે હેતુથી અંદાજે 2.25 કરોડના ખર્ચે એવી એક શાળા તૈયાર કરાઈ છે. આ સ્માર્ટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મળનારી સુવિધાઓ ઉંચી ફી ઉઘરાવતી એવી ખાનગી શાળાને પણ ટક્કર મારે છે. આવો જોઈએ આ સરકારી એવી સ્માર્ટ શાળાની શું છે વિશેષતા, કેમ આ શાળા ચાર્ચનું બની છે કેન્દ્ર...
Nov 13,2020, 23:28 PM IST
દિલ્હી
દિલ્હી HC નો આદેશ, ગરીબ બાળકોને ક્લાસ માટે લેપટોપ અને ઇન્ટરનેટ સેવા પુરી પાડે સ્કૂલ
દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) એ શુક્રવારે પ્રાઇવેટ (Private School) અને સરકારી સ્કૂલો ને નિર્દેશ જાહેર કરતાં ગરીબ બાળકોને ઓનલાઇન ક્લાસીસ (Online Classes) માટે લેપટોપ અને ઇન્ટરનેટ પેકેજ પુરા પાડવાનો આદેશ કર્યો છે.
Sep 18,2020, 20:17 PM IST
પ્રાઇવેટ સ્કૂલ
ક્યારેય જોઇ નહી હોય આવી શાળા, આ છે ગુજરાતની પ્રથમ ડિજિટલ ફરતી શાળા
શિક્ષક દીપકભાઈ શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત ૪૨ ઇંચનું એલસીડી ટીવી યુનિટ ફિટ કરીને હરતી - ફરતી ડિજિટલ શાળા બનાવી હતી .
Sep 16,2020, 19:07 PM IST
સુરત
સુરતની 400થી વધારે ખાનગી સ્કૂલો રહી બંધ કારણ કે...
શિક્ષકને માર મારવાની ઘટનાને પગલે સુરતની 400થી વધારે ખાનગી સ્કૂલો આજે બંધ રાખવામાં આવી છે. ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિાકરીએ ખાનગી સ્કૂલોને ચીમકી આપી છે કે, જો સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે તો કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતની આશાદીપ સ્કૂલના શિક્ષકે એક વિદ્યાર્થીને માર માર્યો હતો, જેના બાદ વાલીઓએ શિક્ષકને માર માર્યો હતો.
Sep 30,2019, 12:38 PM IST
12 વર્ષના વિદ્યાર્થી
12 વર્ષના લિયોએ શરૂ કરી પોતાની સ્કૂલ, આપે છે ફ્રીમાં એજ્યુકેશન
આ સ્કૂલ ફ્રી એજ્યુકેશન એટલે કે મફતમાં શિક્ષણ આપી રહ્યો છે. લિયોનાર્ડોની સ્કૂલમાં 40 સ્ટૂડેન્ટ્સ છે, જેમાં બાળકોની સાથે-સાથે કેટલાક યુવાન પણ સામેલ છે.
Dec 24,2018, 7:20 AM IST
Trending news
Weather Forecast
બંગાળની ખાડીમાં 'ફેંગલ' તોફાનની દસ્તક! હવામાનમાં આવશે પલટો, 8 રાજ્યમાં વરસાદી એલર્ટ
Patidar
પાટીદારોમાં વાયુવેગે ફેલાયા આ સમાચાર, ખોડલધામ અને સરદારધામ વચ્ચેની બબાલ મોટી થઈ
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ