हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એફડીઆઇ
એફડીઆઇ News
gujarat
Corona માં ગુજરાતમાં થયો પુષ્કળ વિકાસ, વિદેશી રોકાણ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ
ગુજરાત કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દૃષ્ટીવંત નેતૃત્વમાં ગુજરાત નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૭ % વિદેશી રોકાણ સાથે સતત ચોથા વર્ષે ટોચ પર છે. દેશભરમાં કમ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ક્ષેત્રમાં આવેલા કુલ વિદેશી રોકાણનો ૭૮ ટકા હિસ્સો એકલા ગુજરાતમાં જ આવ્યો છે. ભારતમાં ૨૦૧૯-૨૦ના વર્ષના ૭૪.૩૯ બિલિયન અમેરીકી ડોલર એફ.ડી.આઇ.ની તુલનાએ ૧૦ % વધું ૨૦૨૦-૨૧ દરમ્યાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ ૮૧.૭૨ બિલિયન અમેરિકી ડોલરનું એફડીઆઇ રોકાણ આવ્યું છે.
May 24,2021, 21:06 PM IST
ડિજિટલ સ્ટ્રાઇક
બંધ થશે ચીનની ફેક ન્યૂઝ ફેક્ટરી, ભારતની વધુ એક 'ડિજિટલ' સ્ટ્રાઇક
સરકારે ન્યૂઝ એગ્રીગેટર્સ (news aggregators) અને ન્યૂઝ એજન્સીઝ (news agencies)ને ડિજિટલ મીડિયામાં 26% વિદેશી રોકાણ (FDI) ના નિયમોનું પાલન કરવાનો આદેશ કર્યો છે.
Oct 17,2020, 10:21 AM IST
રિયલ એસ્ટેટ
ONLINE ખરીદી શકશો ઘર! લોન્ચ થઇ એપ અને પોર્ટલ, દલાલોની ઝંઝટ ખતમ
કેન્દ્ર સરકાર જલદી જ રેન્ટલ હાઉસિંગમાં 100% FDI ને મંજૂરી આપી શકે છે. Housing and Urban Affairs મંત્રી હરદીપ પુરીએ CREDAI અને NAREDCO ને એપ અને પોર્ટલને લોન્ચ કરવાના અવસર પર એક વેબિનારમાં આ વાતની જાહેરાત કરી છે.
Aug 1,2020, 16:47 PM IST
બજેટ
Budget 2020: ઇંશ્યોરન્સ સેક્ટરમાં જીવ ફૂંકવાની થઇ રહી છે તૈયારી
દેશના વીમા ક્ષેત્ર આગામી બજેટમાં સરકાર પાસેથી ખૂબ આશાઓ લગાવીને બેઠા છે. ઇંશ્યોરન્સ સેક્ટર ગત કેટલાક મહિનાથી સરકારે પોતાની સમસ્યાઓથી માહિતગાર કરાવી રહ્યો છે. આ ક્ષેત્રના દર્દને સમજવા માટે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં ઘણી જાહેરારો કરી શકે છે. સરકાર ઇંશ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઇ (FDI)ની સીમા 49% થી વધારીને 74% કરી શકે છે.
Jan 24,2020, 17:13 PM IST
બજેટ
બજેટ 2020 પાસે આશાઓ: CAITના મહાસચિવ બોલ્યા-પેન્શનના પેઆઉટને વધારવું જોઇએ
બજેટ 2020 (Budget 2020) પાસે દરેક સેક્ટરના લોકો આશા માંડીને બેઠ્યા છે. મોદી સરકારમાં ગત ત્રણ-ચાર વર્ષના બજેટ ભાષણ પર નજર કરીએ તો ખબર પડે છે કે આ સરકાર ઇંશ્યોરન્સ અને સ્કીમને મહત્વ આપી રહી છે. તેને ધ્યાનમાં રાખતાં અમારી સહયોગી ન્યૂ ચેનલ ZEE બિઝનેસને CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ સાથે વાત કરી.
Jan 24,2020, 16:27 PM IST
Trending news
Saudi Arabia
તેલના કૂવામાં મળ્યો મોટો ખજાનો! સફેદ સોનાનો પહાડ આ દેશનું બદલી નાંખશે કિસ્મત! દુનિયા
Colorful Flowers
12 વર્ષમાં માત્ર એકવાર જ ભારતમાં ખીલે છે આ ફૂલ! જાણો શું છે 'જાદુઈ' ફૂલની ખાસિયત
Hair Mask
દહીંથી લઈને ઈંડામાંથી બને છે આ કમાલના હેર માસ્ક, વાળોને મળશે સલૂન જેવી ચમક
Border Gavaskar Trophy 2024
ઓસ્ટ્રેલિયન પત્રકારોનું આ કેવું વર્તન...ટીમ ઈન્ડિયાના મીડિયા મેનેજર સાથે ગેરવર્તણૂક
gujarat
બસ કરો બાપલિયા! ગુજરાતમાં ગજબનું કૌભાંડ ઝડપાયું, નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ
surat
ગુજરાતીઓએ હદ કરી! બેંગકોકની પ્રથમ ફ્લાઈટમાં એટલો દારૂ ઢીંચ્યો કે સ્ટોક ખૂટી ગયો
Ravindra Jadeja
'આખરે ખબર પડી...' રવિન્દ્ર જાડેજાનું છલકાયું દર્દ, મેલબર્ન ટેસ્ટ પહેલા કર્યો ખુલાસો
gujarat
ભરૂચની ઘટનાને કળ નથી વળી ત્યાં જસદણમાં સગીરા સાથે ગંદુ કામ! 29 વર્ષીય યુવકે અડપલા...
Property News
સરકારનો એક નિર્ણય...અને મોંઘા થઈ જશે ઘર, જાણો 50 લાખવાળો 2 BHK કેટલામાં પડે?
Brain Dumping
મગજમાં આવતા નકામા વિચારને બહાર ફેંકવાની ટેકનિક શીખી લો, 2025 માં રહેશો ખુશખુશાલ