એક્ઝિટ પોલ News

દિલ્હી ચૂંટણી બાદ આવી ગયા મહા EXIT POLL ના આંકડા, TIMES NOWનું કહેવુ છે કે
Feb 8,2020, 19:29 PM IST
#VoteDaloDilli Live Updates: વોટિંગ કરવામાં દિલ્હીવાળાઓએ કંજુસાઈ દાખવી
દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020) ની 70 સીટ માટે મતદાન (voting) પૂરુ થઈ ગયું છે. 5.30 કલાક સુધી અંદાજે 53 ટકા વોટિંગ થયું છે. છેલ્લી 25 મિનીટમાં પણ દિલ્હીવાસીઓની સુસ્તી ઉડી ન હતી. સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ કરવામાં આવ્યું હતું. મતદાન કેન્દ્રોની બહાર લાંબી કતાર જોવા મળી હતી. રાજકીય દળોની હારજીતનો ફેંસલો ભલે 11 ફેબ્રુઆરીના રોજ થશે, પરંતુ વોટિંગ કરવાના મામલામાં દિલ્હી હારી ગયેલુ દેખાયું હતું. દિલ્હીવાસીઓએ વોટિંગના મામલે કંજુસાઈ દાખવી હતી. આજે મતદાન સાવ ફિક્કુ સાબિત થયું હતું. 2015માં કુલ વોટિંગ 67.12 ટકા રહ્યું હતું. ઈલેક્શન પંચના તમામ પ્રયાસો છતા દિલ્હીના વોટર્સ મતદાનને લઈને ઉત્સાહિત દેખાયા ન હતા.
Feb 8,2020, 18:19 PM IST
#MahaExitPollonZEE:  તો હવે રાહ કેમ જોવાની, આજે જ જોઈ લો મહા Exit Poll
Feb 8,2020, 17:40 PM IST
ઝારખંડ ચૂંટણી: મહા EXIT POLLમાં ભાજપને જબરદસ્ત નુકસાન
Dec 21,2019, 8:14 AM IST

Trending news