हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આજનો ભાવ
આજનો ભાવ News
festival
Gold Price: દિવાળી પછી સોનું-ચાંદી બન્ને ગગડ્યાં! ખરીદનારને કેટલો ફાયદો થશે?
Gold and Silver Price: ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, દિવાળીના દિવસે દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતાનું સોનું 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે રહ્યું હતું. દિવાળી પછી ચાંદીમાં પણ વેચવાલીનું દબાણ રહ્યું અને તે 95,000 રૂપિયાની નીચે આવી ગયું.
Nov 5,2024, 11:41 AM IST
Business
ફરી નહીં મળે આટલું સસ્તું સોનું! લગન હોય કે જિયાણું ભરી લેજો થેલો
Gold Rate Today: સોના અને ચાંદીમાં આજે ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈની અસર ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળી રહી છે. જો કે શરાફા બજારમાં સપાટ ભાવ જોવા મળ્યા છે.
Jun 20,2024, 13:36 PM IST
Gold price today
યહી મૌકા હૈ..સહી મૌકા હૈ..! પરિણામ પહેલાં સસ્તુ થયું સોનું, ભાવમાં હજારોનો ઘટાડો
Gold-Silver Price Today: સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. શુક્રવારે પણ મેટલના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું એક સપ્તાહના સૌથી નીચા સ્તરે આવી ગયું છે.
May 24,2024, 11:29 AM IST
સોનાના ભાવ
Gold-Silver: જાણી લો સોના-ચાંદીનો નવો ભાવ, ચાંદીના ભાવમાં 900 રૂપિયાનો ધટાડો
ઓક્ટોબરના પહેલાં દિવસે ચાંદીના ભાવમાં 915 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો નોધાયો છે. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ હવે 61423 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે.
Oct 1,2020, 20:17 PM IST
સોનું
સોનું ખરીદતાં પહેલાં જાણી લો તમારા કામની વાત, નહી તો થઇ શકે છે મોટું નુકસાન
ગત થોડા દિવસોથી તેમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને થોડો રાહ જોવી પડશે.
Sep 27,2020, 13:24 PM IST
પેટ્રોલ
83 દિવસ બાદ દેશભરમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે નવા ભાવ
પેટ્રોલ-ડીઝલના કિંમતમાં ઓઇલ કંપનીઓ નિયમિત સમયે વિમાન ઇંધણ અને ઘરેલૂ રસોઇ ગેસ (એલપીજી)ની કિંમતોમાં ફેરફાર કરે છે. પરંતુ 16 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા. તેના કારણ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતાર-ચઢાવ હતો.
Jun 8,2020, 7:04 AM IST
પેટ્રોલ
ડીઝલના ભાવમાં મોટો ઘટાડો, પેટ્રોલમાં સ્થિરતા, જાણો આજનો ભાવ
શુક્રવારે સવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.92 રૂપિયા, 78.88 રૂપિયા અને 76.10 રૂપિયાના સ્તર પર છે. ડીઝલનો ભાવ ક્રમશ: 68.67 રૂપિયા, 69.61 રૂપિયા અને 70.05 રૂપિયાના સ્તર પર છે. જાણકારોનું કહેવું છે કે હાલ ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતાનો માહોલ છે.
Oct 18,2019, 9:43 AM IST
પેટ્રોલ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સ્થિરતાથી આમ જનતાને રાહત, આ રહ્યો આજનો ભાવ
દિલ્હીમાં બુધવારે સવારે પેટ્રોઅલ 73.27 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ ડીઝલ 66.41 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.92 રૂપિયા, 78.88 રૂપિયા અને 76.10 રૂપિયાના સ્તર પર છે.
Oct 16,2019, 9:35 AM IST
પેટ્રોલ
petrol diesel price of 15th oct in delhi and mumbai
સાઉદી અરામકો પર હુમલા બાદ અત્યાર સુધી પેટ્રોલમાં લગભગ અધી રૂપિયા પ્રતિ લીટરની તેજી નોંધાવામાં આવી અને ડીઝલનો ભાવ પણ દોઢ રૂપિયાથી વધુ મોંઘો થઇ ગયો છે. મંગળવારે સવારે બ્રેંટ ક્રૂડ 59.11 ડોલર પ્રતિ બેરલ અને ડબલ્યૂટીઆઇ ક્રૂડ 53.39 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો છે.
Oct 15,2019, 11:15 AM IST
Petrol Diesel price
પેટ્રોલ-ડીઝલમાં છેલ્લા 15 દિવસમાં સૌથી મોટો ઘટાડો, જાણો આજનો ભાવ
નવા વર્ષ પહેલા ગ્રાહકોને સસ્તા પેટ્રોલ-ડીઝલની ભેટ મળી રહી છે.
Dec 29,2018, 12:17 PM IST
ક્રુડ ઓઇલ
SBIનો દાવો: ક્રુડ ઓઇલની કિંમતોમાં ઘટાડાથી દેશને થશે આ ફાયદો
એસબીઆઇના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે ક્રુડ ઓઇલમાં આવેલા ઘટાડાથી ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન દેશનો સીએડી જીડીપીની સરખામમીએ 2.6 ટકા રહી શકે છે. જ્યારે તેની પહેલા અનુમાન લગાવામાં આવી રહ્યું હતું કે, સીએડી 2.8 ચકા સુધી રહી શકે છે.
Nov 23,2018, 8:26 AM IST
પેટ્રોલ ડિઝલ
છેલ્લા એક મહિનામાં પેટ્રોલ-ડીઝલ થયું સસ્તું, જાણો ક્યારે કેટલો થયો ઘટાડો
મહિનામાં પેટ્રોલના ભાવમાં 7.29 રૂપિયા ત્યારે ડીઝલમાં 3.89 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
Nov 19,2018, 10:18 AM IST
રૂપિયામાં મજબૂતી
ક્રુડઓઇલમાં આવેલા ઘટાડાથી રૂપિયો થયો મજબૂત, ડોલરની સામે થયો આટલો ઘટાડો
વિદેશ બજારમાં ક્રુડ ઓઇલની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે ગુરુવારે અંતર બેંકિંગ મુદ્રા બજારમાં શરૂઆતના વેપારમાં રૂપિયો 24 પૈસા મજબૂત થયો હતો.
Nov 15,2018, 14:31 PM IST
પેટ્રોલ
આજે ફરી ઘટ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, સતત થયેલા ઘટાડથી સમાન્ય લોકોને મળી
આર્થિક રાજધાની મુંબઇમાં પણ શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 17-17 પૈસા પ્રતિલીટરનો ઘટાડો આવ્યો છે. અને શહેરમાં પેટ્રોલના ભાવ 83.40 રૂપિયા પ્રતિલીટર છે. જ્યારે ડીઝલની કિંમત 76.05 રૂપિયા પ્રતીલીટર રાખવામાં આવી છે.
Nov 10,2018, 9:02 AM IST
દિવાળી
દિવાળી પહેલા પેટ્રોલ ડીઝલની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો શું છે આજનો ભાવ
દિલ્હી સિવાય મુંબઇમાં પણ ક્રુ઼ડ ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે 14 પૈસાના ઘટાડા સાથે મુંબઇમાં પેટ્રોલની કિંમત 83.92 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઇ છે. જ્યારે આજે ડીઝલનો ભાવ 76.57 રૂપિયા પ્રતિ લીટર છે.
Nov 6,2018, 8:47 AM IST
ધનતેરસ
ધનતેરસના દિવસે ઘટ્યા પેટ્રોલ અને ડિઝલના ભાવ, જાણે શું છે આજની કિંમત
ધનતેરસના દિવસે રાજધાનીમાં પેટ્રોલની કિંમતોમાં 22 પૈસાનો ઘટાડો આવ્યો છે. ઘટાડાથી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 78.56 પૈસા પ્રતિ લીટર થઇ ગઇ છે.
Nov 5,2018, 9:58 AM IST
પેટ્રોલ
તહેવારોના સમયગાળામાં જનતાને રાહત, આજે ફરી ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો કેટલો
છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલમાં આગ ઝરતી તેજીની જગ્યાએ ભાવઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે તહેવારોના સમયગાળામાં જનતાને રાહત મળી રહી છે.
Nov 1,2018, 9:44 AM IST
પેટ્રોલ
ગાંધી જયંતિના દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આજની કિંમત
ગાંધી જયંતિના દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આજની કિંમત
Oct 2,2018, 11:04 AM IST
પેટ્રોલ
ગાંધી જયંતિના દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આજની કિંમત
ગાંધી જયંતિના દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો આજની કિંમત
Oct 2,2018, 11:03 AM IST
સીએનજી
પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં થયો વધારો, જાણો કિંમતોમાં થયેલો વધારો
સીએનજીના ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે સીએનજી 44.30 રૂપિયા પ્રતિ કિલો મળશે. જ્યારે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં 51.25 રૂપિયા પ્રતિ કિલો થશે.
Oct 1,2018, 8:27 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો