हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમેરિકાના રાષ્ટ્રપતિ
અમેરિકાના રાષ્ટ્રપતિ News
USA
ટ્રમ્પની ઉંમર તો કંઈ નથી, 90 વર્ષના દાદા પણ રહી ચુક્યા છે આ દેશોના રાષ્ટ્રના પ્રમુખ!
ટ્રંપ હોય કે બાયડેન મોટી ઉંમરે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર બિરાજમાન થયા. ટ્રંપને બીજીવાર આ મોકો મળ્યો છે. જોકે, જેનો હોંસલો જવાન છે તેમના માટે ઉંમરનો આંકડો કોઈ મહત્ત્વ નથી રાખતો...
Nov 8,2024, 15:41 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
US: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હોસ્પિટલમાંથી મળી રજા, હવે ઘરે થશે સારવાર
કોરોના પીડિત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાસ્થ્યમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેમને સૈન્ય હોસ્પિટલમાંથી વ્હાઈટ હાઉસમાં શિફ્ટ કરાયા છે. આ જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ટ્વીટ કરીને આપી. ડૉક્ટરોના જણાવ્યાં મુજબ ટ્રમ્પની સારવાર હવે વ્હાઈટ હાઉસમાં જ કરવામાં આવશે.
Oct 6,2020, 7:35 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિના નાના ભાઇનું નિધિન, ટ્રમ્પ પરિવારમાં શોકનું મોજું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાઇ રોબર્ટ ટ્રમ્પનું નિધન થયું છે. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી અને તેઓ થોડા દિવસોથી બિમાર હતા. પહેલા તો આ સમાચાર પર કોઇને વિશ્વાસ થયો નહીં પરંતુ જ્યારે વ્હાઇટ હાઉસ તરફથી તેની પુષ્ટી કરવામાં આવી તો સમગ્ર ટ્રમ્પ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ મોટી ખોટ છે. આ વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઘણું ખરાબ સાબિત થઇ રહ્યું છે. રાજકીય રીતથી પણ તેમને અનેક સમસ્યાઓ અને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
Aug 16,2020, 20:32 PM IST
Chinese airlines
ચીન પર ટ્રંપની મોટી કાર્યવાહી! 16 જૂનથી અમેરિકામાં ચાઇનીઝ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)એ ચીન પર વધુ એક મોટી કાર્યવાહી કરતા 16 જૂનથી અમેરિકામાં ચાઈનીઝ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે.
Jun 3,2020, 22:13 PM IST
trump
USAના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને સંબંધો ખતમ કરવાની ધમકી, મળ્યા આ બે જવાબ
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસ સંકટની વચ્ચે ચીનની સાથે સંબંધને ખતમ કરવાની ધમકી આપ્યાના એક દિવસ પછી, વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન અને અમેરિકાને મહામારી સામે સહયોગ વધુ મજબૂત બનાવવો જોઇએ, મહામારીને વહેલી તકે હરાવી જોઇએ, દર્દીઓની સારવાર કરવી અને અર્થવ્યવસ્થાના ઉત્પાદનને પુનર્સ્થાપિત કરવું જોઈએ."
May 15,2020, 20:51 PM IST
Ahmedabad
અમેરિકાના રાષ્ટ્રપિત ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવશે
અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની અમદાવાદ મુલકાતને લઈને તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. મોટેરા સ્ટેડિયમના પુનઃ નિર્માણ પછી લોકાર્પણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ, પીએમ મોદી સહિતના મહેમાનો હાજર રહેવાના છે. ત્યારે સ્ટેડિયમની આસપાસના રોડ રસ્તાને રિસર્ફેસ કરવામાં આવી રહ્યાં છે. પાર્કિંગ માટે પણ અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. VVIP મહેમાનોને સ્ટેડિયમ સુધી પહોંચવામાં કોઈ અડચણ ના પડે તેને લઈને પણ ટ્રાફિક વ્યયવસ્થા આવનારા સમયમાં કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ સીધા હેલિકોપ્ટરથી આવશે કે પછી રોડ માર્ગથી તે અમેરિકી સિક્યોરિટી એજન્સી નક્કી કરે તે પછી જ ફાઈનલ થશે.
Feb 13,2020, 18:15 PM IST
Editor's Point
EDITOR'S POINT: શું મહાભિયોગથી બચવા માટે ઈરાન પર કરાયો હુમલો?
નમસ્કાર.. સ્વાગત છે આપનું એડિટર્સ પોઈન્ટમાં... હું દીક્ષિત સોની. આજે આપની સમક્ષ લઈને આવ્યો છું આશાનું એક એવું કિરણ.. જેનાથી આખા વિશ્વને હાશકારાનો અનુભવ થશે... વિશ્વની સૌથી મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપે ઈરાન પર કોઈ સૈન્ય પ્રવૃતિ કરવાનો ઈનકાર કરી દીધો છે.. ઈરાન પણ સામે પક્ષે મિસાઈલથી માત્ર ડરાવવા માટે હુમલો કરી રહ્યું છે... જોકે બંને દેશો વચ્ચે હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.. આજના સમયમાં બંને દેશો વચ્ચેના ટકરાવને જો કોઈ શાંત કરાવી શકે તો તે ભારત છે... ત્યારે ભારત માટે એકબાજુ કપરી પરીક્ષા છે તો બીજી બાજુ સુવર્ણ તક છે.. કઈ રીતે તે સમજવાનો પ્રયાસ કરીશું એડિટર્સ પોઈન્ટમાં..
Jan 9,2020, 22:30 PM IST
donald trump
Donald Trump : સિક્સ પેક્સ ફોટો શેર કરીને ટ્વીટર પર છવાયા!
આ તસવીર કોઈ બીજાએ નહીં પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) જાતે જ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. આ ફોટામાં હોલિવૂડ(Hollywood) ફિલ્મ 'રોકી બાલ્બો'ના એક કાલ્પનિક પાત્રના ચહેરાને ફોટોશોપ્ડ કરીને ટ્રમ્પનો ચહેરો ફીટ કરાયો છે.
Nov 28,2019, 21:42 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભ માટે ગુજરાતથી દોડશે વોલ્વો, સરકારે જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ ટુર
Saif Ali Khan
આખરે સચ્ચાઈ સામે આવી ગઈ! સૈફ અલી ખાને હુમલાવાળી રાતે શું થયું હતું? એક એક વિગત જણાવી
big decision
ગુજરાતના હાઈવે પર આવેલી આ 27 હોટલો પર નહિ રોકાય એસટી બસ, GSRTC નો મોટો નિર્ણય
Weather Forecast
જાન્યુઆરી મહિનો આવો કેમ? શિયાળામાં ગરમીનો અહેસાસ, વરસાદ...કારણ અત્યંત ચોંકાવનારું
new rule
RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ
Backup Partner
પતિ કે બોયફ્રેન્ડ હોય તો પણ 50% મહિલાઓ રાખે છે બેકઅપ પાર્ટનર, કારણ જાણી ચોંકી જશો
Saif Ali Khan
સૈફ કેસમાં મોટું 'જુઠ્ઠાણું' સામે આવ્યું? ઈબ્રાહિમ નહીં આ વ્યક્તિ હતો સાથે
drugs
સરકારના દાવા પર મોટી લપડાક! ખંભાતથી પકડાઈ 100 કરોડના ડ્રગ્સ સાથેની આખેઆખી ફેક્ટરી
Kidney Stone
પથરીનો સાવ મફત ઈલાજ, ઓપરેશન વિના તુટીને નીકળી જશે પથરી, ખાલી પેટ ખાવું આ લીલું પાન
donald trump
કોર્ટે ટ્રમ્પને આપ્યો 440 વોટનો જબરદસ્ત 'ઝટકો', નાગરિકતાવાળા આદેશ પર લગાવી રોક