हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અન્યાય
અન્યાય News
Injustice
સી.આર પાટીલને અધ્યક્ષ બનાવી ભાજપે કાર્યકરોનું અપમાન કર્યું છે: મોઢવાડીયા
સી આર પાટીલ ને પ્રદેશ અધ્યક્ષ બનાવી ભાજપે કાર્યકરો નું અપમાન કર્યું હોવાનો આક્ષેપ અર્જુન મોઢવાડીયાએ કર્યો હતો. મોઢવાડીયાએ આક્ષેપ કર્યો કે, ભાજપની સરકાર બન્યા બાદ દેશમાંના બનવાનું બન્યું છે. શાશ્વત મૂલ્યોને ઉલ્ટાવવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપે પ્રદેશ પ્રમુખ કોને બનાવવાએ એમનો અંગત મામલો છે. ભાજપના નવા અધ્યક્ષની ક્રાઇમ કુંડળી વિશાળ છે. જીતુ વાઘાણીના બદલે સી.આર પાટીલને મુકવામાં આવ્યા.
Jul 23,2020, 21:17 PM IST
100 Gam 100 Khabar
100 ગામ 100 ખબર: અનામત વર્ગના આગેવાનો અને મહિલાઓનો વિરોધ
લોકરક્ષક ભરતી પ્રક્રિયાથી જ વિવાદોમાં રહી છે જોકે હવે લોકરક્ષક માં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગ ની સામે બિન અનામત વર્ગ ની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1 8 2018 ના પરિપત્ર ના સમર્થનમાં આવ્યા છે.
Jan 17,2020, 20:25 PM IST
Women
LRD ભરતીમાં અન્યાય મુદ્દે રજૂઆત કરવા ગાંધીનગર પહોંચી મહિલાઓ
લોકરક્ષક ભરતી પ્રક્રિયાથી જ વિવાદોમાં રહી છે જોકે હવે લોકરક્ષક માં અનામત પ્રથાને લઈને રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો થયો. રાજ્યમાં વર્ગ વિગ્રહ થાય તે પ્રકારની સ્થિતિ ઉભી કરવાના પ્રયાસો રાજકીય પણ હોઈ શકે છે. આજે પ્રથમવાર અનામત વર્ગ ની સામે બિન અનામત વર્ગ ની લોકરક્ષકની મહિલાઓ મેદાનમાં આવી છે. બિન અનામત વર્ગની મહિલાઓ રાજ્ય સરકારના 1 8 2018 ના પરિપત્ર ના સમર્થનમાં આવ્યા છે.
Jan 17,2020, 17:40 PM IST
LRD recruitment
LRD ભરતીમાં મહિલાઓને અન્યાય મામલે સાંસદ જુગલજી ઠાકોરનો પીએમને પત્ર
મહેસાણામાં LRD ભરતીમાં સરકારની અનામતની જોગવાઈઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તા.1.8.2018ના સરકારના પરિપત્રનો વિરોધ કરાઈ રહ્યો છે. મહેસાણાના રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે વડાપ્રધાનને પત્ર લખી તાત્કાલિક ધોરણે GADનો પરિપત્ર રદ્દ કરવા માંગ કરી છે. SC, ST અને obc સમાજની મહિલાઓને ન્યાય આપવા યોગ્ય માંગ કરવામાં આવી છે.
Jan 12,2020, 17:50 PM IST
LRD
LRD ભરતીમાં અન્યાય આંદોલનને કલાકારોનો ટેકો...
LRD ભરતીમાં અન્યાય આંદોલનને કલાકારોએ ટેકો જાહેર કર્યો છે.
Dec 15,2019, 23:30 PM IST
એપીએમસી માર્કેટ
જેતલપુર એપીએમસી માર્કેટમાં નાગરિકોને અન્યાય
જેતલપુર એપીએમસી માર્કેટમાં નાગરિકોને અન્યાય
Nov 26,2019, 21:50 PM IST
કોંગ્રેસ
ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા
રાજ્યમાં અનુસૂચિત જાતિના સામાજિક પ્રસંગને લઇને સર્જાઇ રહેલા ઘર્ણષ મુદ્દે કોંગ્રેસ રાજ્યપાલને આવેદન પત્ર આપશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી અનુસૂચિત અને ઓબીસી નેતાઓની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલી ઘટનાઓ અંગે અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્યમાં અનુસૂચિત સમાજના પ્રસંગો પર ઘટનાઓ બની તે દુર્ભાગ્યપૂર્ણ છે જેને કોંગ્રેસ પક્ષ વખોડે છે.
May 13,2019, 18:25 PM IST
purchase of groundnut
મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે ગેરરીતિ નહીં થાયઃ મુખ્યપ્રધાન
ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં કૌભાંડો સામે આવ્યા હતા.
Nov 18,2018, 16:44 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા