हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનલોક 1.0
અનલોક 1 0 News
Unlock 1.0
ગુજરાતનો સરેરાશ આંકડો 500એ પહોંચ્યો, અમદાવાદમાં સતત કથળતી સ્થિતી નિંભર તંત્ર મૌન
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા બે દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે 498 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 313 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 29 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 26 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, આણંદમા 1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1219 પર પહોંચ્યો છે.
Jun 6,2020, 19:56 PM IST
અનલોક 1.0
8 જૂનથી ખુલી રહ્યા છે રેસ્ટોરેન્ટ્સ અને મોલ્સ, પરંતુ આ કડક નિયમોને પહેલાં જાણી લો
અનલોક (Unlock 1.0)માં તમારા માટે તમામ ચીજ વસ્તુઓ ધીમે-ધીમે ખુલવા લાગી છે. એવામાં આગામી વિકએન્ડથી તમારા મનપસંદ શોપિંગ મોલ્સના દરવાજા ફરીથી ખુલી જશે.
Jun 4,2020, 16:02 PM IST
Unlock 1.0
8 જૂનથી દેશ થશે અનલોક, પણ આ નિયમોનું કડકાઈથી કરવું પડશે પાલન, ખાસ જાણો
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને બે મહિનાથી વધુ સમય થયો છે. હવે સરકારે તબક્કાવાર રીતે દેશને લોકડાઉનમાંથી બહાર કાઢવા માટે વિવિધ છૂટ આપવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન 5 અલગ પ્રકારનું છે જેને અનલોક 1.0 નામ આપવામાં આવ્યું છે. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ 8 જૂનથી ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, વગેરે ખોલવાની મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત ધીરે ધીરે થિયેટર, જિમ, સ્વિમિંગ પૂલ અને ટ્રાન્સપોર્ટને પણ શરૂ કરાશે. જો કે ગૃહ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે લોકોએ કોરોનાના ચેપને રોકવા માટે પોતાની સુરક્ષા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવો આપણે જાણીએ કે એવા કયા નિયમો છે જેનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
May 31,2020, 6:40 AM IST
Trending news
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો
Ahmedabad
CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયામાં બીજું સ્થાન મેળવ્યું
gujarat rains
ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, આ પાકમાં નુકસાન થવાની ભીતિ
NASA Asteroid Warning 2024
પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે બે વિશાળ એસ્ટેરોઈડ: નાસાનું એલર્ટ, ઝડપ છે 37,500 KM
rescue operation
અનોખી એકતા! ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મરીને સાથે મળી માછીમારોનો જીવ બચાવ્યો
love scandal
'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!
mukesh ambani
પહેલા મોંઘા કર્યા અને હવે આ 2 પ્લાનમાં વેલિડિટી ઘટાડી દીધી, રિચાર્જ કરતા પહેલા જુઓ
investment
મહિલાઓને ઉંચું વળતર આપતી બચત સ્કીમ, 50,000 અને 150000ના રોકાણ પર મળશે આટલું વળતર