Unlock 1 0 News

ગુજરાતનો સરેરાશ આંકડો 500એ પહોંચ્યો, અમદાવાદમાં સતત કથળતી સ્થિતી નિંભર તંત્ર મૌન
Jun 6,2020, 19:56 PM IST
અબ કી બાર 500 પાર: ગુજરાતમાં અનલોક 1 પછી કોરોના આંક કૂદકે ને ભૂસકે વધ્યો
Jun 5,2020, 20:06 PM IST
ગુજરાત અનલોક થયાનાં પહેલા જ દિવસે 423 નવા કેસ, રિકવરી રેટ 62.61 ટકા હોવાનો દાવો
Jun 1,2020, 20:49 PM IST
8 જૂનથી દેશ થશે અનલોક, પણ આ નિયમોનું કડકાઈથી કરવું પડશે પાલન, ખાસ જાણો
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને બે મહિનાથી વધુ સમય થયો છે. હવે સરકારે તબક્કાવાર રીતે દેશને લોકડાઉનમાંથી બહાર કાઢવા માટે વિવિધ છૂટ આપવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન 5 અલગ પ્રકારનું છે જેને અનલોક 1.0 નામ આપવામાં આવ્યું છે. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ 8 જૂનથી ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, વગેરે ખોલવાની મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત ધીરે ધીરે થિયેટર, જિમ, સ્વિમિંગ પૂલ અને ટ્રાન્સપોર્ટને પણ શરૂ કરાશે. જો કે ગૃહ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે લોકોએ કોરોનાના ચેપને રોકવા માટે પોતાની સુરક્ષા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આવો આપણે જાણીએ કે એવા કયા નિયમો છે જેનું પાલન કરવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે. 
May 31,2020, 6:40 AM IST

Trending news