हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અંબાલા
અંબાલા News
રાફેલ
PM મોદીએ અલગ અંદાજમાં કર્યું રાફેલનું સ્વાગત, આ ભાષામાં કર્યું ટ્વિટ
રાફેલ વિમાનોની હરિયાણાના અંબાલા એરબેસ પર લેડિંગ થઇ ગયું છે. રાફેલ વિમાનોની લેડિંગને જોતાં અંબાલા એરબેસ પર પોલીસે સૈન્ય અડ્ડાની આસપાસ આકરી સુરક્ષા કરવામાં આવી છે.
Jul 29,2020, 18:21 PM IST
રાફેલ ફાઈટર જેટ
VIDEO: રાફેલને 137 કરોડ ભારતીયોના 'નમસ્કાર', અંબાલામાં થયું ફાઈટર વિમાનોનું સુરક્ષિત
ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આજનો દિવસ ખુબ જ ખાસ છે. આધુનિક ટેક્નોલોજીથી લેસ 5 ફાઈટર વિમાન રાફેલ ભારત પહોંચી રહ્યાં છે. UAEથી ઉડાણ ભર્યા બાદ જ્યારે પાંચેય રાફેલ વિમાનોએ ભારતીય વાયુસેનામાં એન્ટ્રી લીધી તો કંટ્રોલ રૂમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ વિમાનો હવે હરિયાણાના અંબાલા પહોચ્યાં ગયા અને પાંયેય વિમાનનું અંબાલાના એરબેઝ પર સુરક્ષિત લેન્ડિંગ થયું છે.
Jul 29,2020, 15:50 PM IST
રાફેલ
રાફેલની આ તસવીરો જોઇને તમે આંકી શકશો તેની તાકત, ભલભલાનો છોડાવી દેશે પરસેવો
લદ્દાખમાં ચીન (China) સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં હવે ફ્રાંસ નિર્મિત રાફેલ (Rafale) લડાકૂ વિમાન વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યું છે. વિમાનોની તૈનાતી માટે હરિયાણાના અંબાલા એરબેસની પસંદગી કરવામાં આવી છે.
Jul 27,2020, 16:49 PM IST
રાફેલ
ફ્રાંસથી ભારત માટે રાફેલે ભરી ઉડાન, જાણો અંબાલામાં જ કેમ કરવામાં આવશે તૈનાત
લદ્દાખમાં ચીન (China) સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં હવે ફ્રાંસ નિર્મિત રાફેલ (Rafale) લડાકૂ વિમાન વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યું છે. વિમાનોની તૈનાતી માટે હરિયાણાના અંબાલા એરબેસની પસંદગી કરવામાં આવી છે.
Jul 27,2020, 15:25 PM IST
રાફેલ
ફ્રાંસથી ભારત માટે ઉડાન ભરતાં પહેલાં જુઓ રાફેલની પહેલી તસવીર
લદ્દાખમાં ચીન (China) સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતમાં હવે ફ્રાંસ નિર્મિત રાફેલ (Rafale) લડાકૂ વિમાન વાયુસેનામાં સામેલ થવા જઇ રહ્યું છે. વિમાનોની તૈનાતી માટે હરિયાણાના અંબાલા એરબેસની પસંદગી કરવામાં આવી છે. આ જગ્યા પાકિસ્તાન (Pakistan) અને ચીનની સીમાથી 220 થી 300 કિમી દૂર પર છે. આમ કરીને ભારતે આક્રમક ચીન સાથે પાકિસ્તાને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ચીનના ઇશારે કોઇપણ પ્રકારનું દુસ્સાહસ કર્યું તો તેના પર પલટવાર કરવામાં ભારત રાહ જોશે નહી.
Jul 27,2020, 12:33 PM IST
રાફેલ
પ્રતીક્ષા થઈ પૂરી! ફ્રાંસના એરબેસથી આજે ભારત માટે ઉડશે 5 રાફેલ વિમાન
આખરે પ્રતિક્ષા પુરી થઇ. દુનિયાના સૌથી તાકતવર લડાકૂ વિમાન રફાલ ભારત આવવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે ફ્રાંસના એરબેસથી રફાલ વિમાન ભારત માટે ઉડશે.
Jul 27,2020, 7:41 AM IST
IAF
કારગીલમાં હીરો રહેલી ગોલ્ડન એરો સ્કવોર્ડનને રાફેલની કમાન સોંપવામાં આવશે
અંબાલા એરબેશમાં મંગળવારે વાયુસેનાએ (IAF) પોતાની ગોલ્ડન એરો સ્કવોર્ડન (Golden Arrows Squadron) ને રફાલ ફાઇટર જેટ (Rafale fighter jet) ની પહેલી સ્કવોડ્રન માટે તૈયારી ચાલુ કરી દીધી છે.
Sep 10,2019, 23:50 PM IST
સુષમા સ્વરાજ
સુષમા સ્વરાજને અહીંના પુરી-શાક ખુબ જ પસંદ હતા, ખાસ તેમના માટે આવતું ટિફિન
સમગ્ર દેશ સુષમા સ્વરાજે પોતાની રીતે યાદ કરી રહ્યો છે. પરંતુ તેમના પૈતૃક ઘર અંબાલા કેન્ટ તેમના બાળપણની યાદો અને રાજકીય સંઘર્ષના શરૂઆતના દિવસોની યોદો તો કહે છે. પરંતુ આવી જ કેટલીક યાદો પણ તેમના ઘરથી નજીક આવેલા કાલકા પુરીવાળા પણ કહી રહ્યાં છે.
Aug 8,2019, 18:14 PM IST
Trending news
breaking news
ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને કામના સમાચાર : ચૂંટણી અધિકારીની કમાન આ નેતાને સોંપાઈ
soldiers
હાડ થીજવતી ઠંડીમાં કેવી રીતે દેશની રક્ષા કરે છે જાંબાઝ જવાનો? વાંચો આ રિપોર્ટ
crime news
દરજીનું ટેગ આરોપી સુધી લઈ ગયું! સુરત પોલીસની મદદથી પકડાયો ઓરિસ્સાના કેસનો આરોપી
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન
lifestyle
મોબાઈલ ચલાવનાર જરૂરથી ફોલો કરો 20-20-20 Rule, તે આંખો માટે છે ખૂબ જ જરૂરી
health
શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો, હાર્ટ એટેક આવાનું સિગ્નલ