हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
197/ 9
(73.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાફેલ ફાઈટર જેટ
રાફેલ ફાઈટર જેટ News
રાફેલ ફાઈટર જેટ
PM મોદીના સંસદીય વિસ્તારના શિવાંગી બન્યા રાફેલના પ્રથમ મહિલા પાયલટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીએ વધુ એક સિદ્ધિ મેળવી. ફાઈટર વિમાન રાફેલની સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં પ્રથમ મહિલા પાયલટ લેફ્ટેનન્ટ વારાણસીના શિવાંગી સિંહ સામેલ થયા છે.
Sep 24,2020, 7:14 AM IST
રાફેલ ફાઈટર જેટ
VIDEO: રાફેલને 137 કરોડ ભારતીયોના 'નમસ્કાર', અંબાલામાં થયું ફાઈટર વિમાનોનું સુરક્ષિત
ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આજનો દિવસ ખુબ જ ખાસ છે. આધુનિક ટેક્નોલોજીથી લેસ 5 ફાઈટર વિમાન રાફેલ ભારત પહોંચી રહ્યાં છે. UAEથી ઉડાણ ભર્યા બાદ જ્યારે પાંચેય રાફેલ વિમાનોએ ભારતીય વાયુસેનામાં એન્ટ્રી લીધી તો કંટ્રોલ રૂમ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ વિમાનો હવે હરિયાણાના અંબાલા પહોચ્યાં ગયા અને પાંયેય વિમાનનું અંબાલાના એરબેઝ પર સુરક્ષિત લેન્ડિંગ થયું છે.
Jul 29,2020, 15:50 PM IST
રાફેલ ફાઈટર જેટ
રાફેલમાં સવાર આ પાયલટની તસવીર જોઈને ઝૂમી ઉઠ્યા કાશ્મીરીઓ, PAKને કહ્યું- 'રડ્યા કરો ક
5 રાફેલ વિમાનોએ જ્યારે ફ્રાન્સથી ભારત માટે ઉડાણ ભરી ત્યારે તે સમયે પેરિસમાં એર કોમોડોર હિલાલ અહેમદ રાઠેર (Air Commodore Hilal Ahmad Rather) પણ હાજર રહ્યાં હતાં. તેઓ હાલના સમયમાં ફ્રાન્સમાં ભારતના એર અટેચ છે. હિલાલ અહેમદ રાતોરાત કાશ્મીરમાં ચર્ચાનો વિષય બની ગયા છે. હિલાલે રાફેલ ફાઈટર વિમાનોની પહેલી ખેપને વિદાય આપી. આ ઉપરાંત તેઓ ભારતીય જરૂરિયાતો પ્રમાણે રાફેલ વિમાનના સશસ્ત્રીકરણ સાથે પણ જોડાયેલા છે. રાફેલ વિમાનોની ડિલિવરીમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ભારતીય વાયુસેનાના આ અધિકારીના કરિયરના વિવરણ મુજબ તેઓ દુનિયામાં સર્વશ્રેષ્ઠ ફ્લાઈંગ અધિકારી છે. હિલાલ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના રહીશ છે અને તેમણે જિલ્લાના બક્શિયાબાદ સ્થિત સૈનિક સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું છે.
Jul 29,2020, 8:14 AM IST
શેર માર્કેટ
દેશમાં રાફેલ ફાઈટર આવવાની ખુશીમાં ઝૂમી ઉઠ્યું શેરબજાર, સેન્સેક્સ 38 હજારને પાર
ભારતના રક્ષા બેડામાં અત્યંત ઘાતક રાફેલ ફાઈટર વિમાનો સામેલ થવાની ખુશી શેરમાર્કેટમાં પણ જોવા મળી રહી છે. સવારે બજાર ખુલતા જ કારોબારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઈના 30 શેરો પર આધારીત સૂચકઆંક સેન્સેક્સ 250 અંકના વધારા સાથે 38,187 પર કારોબાર કરી રહેલો જોવા મળ્યો. તેજીનો માહોલ બીજા બજારોમાં પણ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેરો આધારિત સૂચકઆંક નિફ્ટી પણ 58 અંક સાથે 11,717 પર કારોબાર કરી રહ્યો છે.
Jul 28,2020, 10:51 AM IST
રાફેલ વિમાન
આવી રહ્યાં છે દુનિયાના અત્યંત ઘાતક ફાઈટર જેટ 'રાફેલ'!, સ્વાગત માટે અંબાલા એરબેસ તૈયા
ચીન(China) સાથે હાલ સરહદે ભારે તણાવની સ્થિતિ છે અને આવા સમયે ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે. જે ફાઈટર વિમાનની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે રાફેલ બસ હવે ગણતરીના કલાકોમાં ભારતની જમીન પર ઉતરશે. ફ્રાન્સ સાથે થયેલી ડીલ મુજબ ફાઈટર વિમાનોની પહેલી ખેપ બુધવારે સવારે ભારત પહોંચશે. સોમવારે તમામ પાંચ વિમાન ફ્રાન્સથી રવાના થયા અને સાત કલાકની મુસાફરી બાદ UAE પહોંચ્યા. હવે ત્યાંથી તેઓ ભારતની ઉડાણ ભરશે.
Jul 28,2020, 9:27 AM IST
રાફેલ ડીલ
PAK સાથે તણાવ વચ્ચે વધશે ભારતની સૈન્ય તાકાત, આ દિવસે મળશે પહેલું રાફેલ ફાઈ
કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જબરદસ્ત તણાવ છે. પાકિસ્તાન સતત યુદ્ધની ધમકીઓ આપ્યા કરે છે. ભારત પણ આક્રમક વલણ રાખીને બેઠું છે.
Aug 22,2019, 8:59 AM IST
રાફેલ ડીલ
રાફેલ પર CAGનો રિપોર્ટ, મોદી સરકારે સસ્તામાં કરી ડીલ
રાફેલ ડીલ ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આજે CAGનો રિપોર્ટ આજે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યો. રાજ્યસભામાં જે રિપોર્ટ રજુ કરવામાં આવ્યો તે મુજબ મોદી સરકારે રાફેલ વિમાનની જે ડીલ કરી છે તે સસ્તી છે. રિપોર્ટ મુજબ રાફેલ ડીલ 2. 86 ટકા સસ્તી છે. કેગના રિપોર્ટ મુજબ 126 વિમાનોની સરખામણીમાં ભારતે 36 રાફેલની ડીલમાં 17.08 ટકા નાણા બચાવ્યાં છે. અત્રે જણાવવાનું કે મોદી સરકારના સમયમાં 2016માં 36 રાફેલ ફાઈટર વિમાનોની ખરીદીની ડીલ થઈ હતી. આ અગાઉ યુપીએના સમયમાં 126 રાફેલ વિમાનો ખરીદવાનું નક્કી થયું હતું પણ અનેક શરતો પર સમાધાન ન થતા ડીલ શક્ય ન બની.
Feb 13,2019, 12:35 PM IST
રાફેલ વિમાન
જેના પર મચ્યું છે ઘમસાણ, તે રાફેલ વિમાનની ખુબીઓ જાણી દંગ રહેશો
રાફેલ ડીલને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે ઈન્ડિયન એરફોર્સ વર્ષના અંત સુધીમાં પાઈલટ્સના એક ગ્રુપને રાફેલ વિમાનની ટ્રેનિંગ માટે ફ્રાન્સ મોકલવાની તૈયારી કરી રહી છે.
Sep 13,2018, 8:17 AM IST
Trending news
accident
અમદાવાદમાં વધુ એક ખતરનાક અકસ્માત! બેકાબૂ કારે શાક વેચતા ફેરિયાઓને ઉલાળ્યા, એકનું મોત
Gas leakage
ભરૂચમાં મોટી દુર્ઘટના : દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતા ચાર કામદારોના મોત
Shani gochar 2025
શનિની ચાલ કરશે કંગાળ! 4 રાશિઓ પર શરૂ થશે સાડાસાતી, ઘરમાંથી જતી રહેશે સુખ-સમૃદ્ધિ
Ambalal Patel
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાતમાં આ તારીખથી ઠંડીના તોફાનની છે આગાહી
Weekly Government Jobs 2024
ફટાફટ તૈયાર કરો બાયોડેટ! બેંકિંગ-શિક્ષણ સહિત ઘણા વિભાગોમાં છે 7 સરકારી નોકરીની ભરતી
BJP gujarat
CMO માંથી જેને કાઢી મૂકાયો હતો, તે ધ્રુમિલ પટેલને ભાજપે સોંપી મોટી જવાબદારી
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થવું પડ્યુ, શું પાટીદારો ટાર્ગેટ થઈ રહ્યાં છે
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને