हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
yogurt
Yogurt News
curd
Curd: ઉનાળામાં તમે પણ રોજ ખાવ છો દહીં ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ
Side Effects Of Curd: ગરમીના વાતાવરણમાં દહીંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે તેવું માનવામાં આવે છે પરંતુ જરૂર કરતાં વધારે દહીંનું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. તેમાં પણ જો પહેલાથી જ શરીરમાં આ 5 સમસ્યા હોય તો દહીં ખાવાથી નુકસાન થાય છે.
May 18,2024, 7:17 AM IST
type 2 diabetes
Type 2 Diabetes: અઠવાડિયામાં 2 કપ આ સફેદ વસ્તુ ખાવાનું રાખશો તો ડાયાબિટીસ નહીં થાય
Type 2 Diabetes: જે લોકોની લાઈફસ્ટાઈલ અનહેલ્ધી છે તે તમામ લોકો ઉપર ડાયાબિટીસનું જોખમ સૌથી વધારે હોય છે. ડાયાબિટીસ થવાની શક્યતા વધારે વધી જાય છે જ્યારે વ્યક્તિ સ્થૂળતાથી ગ્રસ્ત હોય અથવા તો તેની ઉંમર 45 વર્ષથી વધુની હોય. આ ઉપરાંત જો પરિવારમાં ડાયાબિટીસની હિસ્ટ્રી હોય તો પણ ડાયાબિટીસ થઈ શકે છે.
Mar 8,2024, 7:54 AM IST
fatty fish
Thiamine Rich Foods: થાઈમીનની ઉણપથી લાગે છે થાક, આ 5 સુપરફૂડ વધારશે પાવર
Thiamine Rich Foods: થાઈમીન આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વ છે, તેને સામાન્ય રીતે વિટામિન બી1 કહેવામાં આવે છે. જો તેની ઉણપ હોય, તો તમે થાક, સુસ્તી, ચેતા નુકસાન, હાથ અને પગમાં નિષ્ક્રિયતા અનુભવી શકો છો. હાથ અને પગમાં કળતર એક સમસ્યા હોઈ શકે છે. . ચાલો જાણીએ કે જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમારે કયા થાઇમિન યુક્ત ખોરાક ખાવાની જરૂર છે.
Sep 15,2023, 8:47 AM IST
WATERMELON
દેશી વિયાગ્રા સમાન છે આ વસ્તુઓ, પરિણીત પુરુષો આ વસ્તુનું જરૂર કરે સેવન
Deshi Viagra: આજના વ્યસ્ત જીવનમાં પુરુષોને પણ સ્ત્રીઓ જેવા કેટલાક વિશેષ પોષક તત્વોની જરૂર હોય છે, જેથી શરીરમાં ઉર્જા રહે. આયુર્વેદિક તબીબે કહ્યું કે આવી કેટલીક વસ્તુઓ છે, જેનું નિયમિત સેવન કરવાથી પુરુષોની શારીરિક નબળાઇ દૂર થશે અન સેક્સ ડ્રાઇવ પણ વધશે....
May 19,2023, 23:45 PM IST
WATERMELON
રામબાણ ઉપાય: સેક્સ ડ્રાઇવમાં થશે વધારો, દેશી વિયાગ્રા જેવું છે કામ
Watermelon Benefitts: જેથી શરીરમાં ઉર્જા રહે. આયુર્વેદિક તબીબે કહ્યું કે આવી કેટલીક વસ્તુઓ છે, જેનું નિયમિત સેવન કરવાથી પુરુષોની શારીરિક નબળાઇ દૂર થશે અન સેક્સ ડ્રાઇવ પણ વધશે....
Mar 12,2023, 19:17 PM IST
amul
આ શહેરના લોકોને આજે પણ 39 રૂપિયામાં લિટર દૂધ, 47 રૂપિયામાં મળે છે દહીં ; આ છે કારણ
Cheapest milk price : ભારતમાં એક એવું શહેર પણ છે જ્યાં એક લિટર દૂધ માત્ર રૂ.39માં મળે છે. હા, જો તમે ત્યાં ફુલ-ક્રીમ દૂધ ખરીદવા માંગો છો, તો તમને તે માત્ર રૂ.49માં મળશે. આ જ સમયે, દિલ્હીમાં ફુલ ક્રીમ દૂધની કિંમત 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ દરમાં આટલો તફાવત શા માટે છે? ચાલો જાણીએ.
Feb 4,2023, 23:21 PM IST
curd
દહીં અને યોગર્ટમાં શું તફાવત છે? યોગર્ટ ખાવાથી શું ખરેખર શરીરને કંઈ લાભ થાય છે?
યોગર્ટ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે, કારણકે તેને ઘરે બનાવવી સરળ નથી. તો જો દહીંની વાત કરવામાં આવે તો ઘરે પણ તેને અલગ-અલગ રીતે બનાવી શકાય છે. યોગર્ટનો ફ્લેવર અને બીજી વસ્તુઓની વાત કરીએ તો તેને તમે ઘરે ન બનાવી શકો અને તેની ગણતરી પ્રોસેસ્ડ ફૂડ્સમાં કરવામાં આવે છે. યોગર્ટ હંમેશાં બંધ ડબ્બામાં જ મળે છે. દહીંને જમાવવાની રીત અલગ-અલગ હોય છે અને તમે મેળવળ વગર પણ ઘરે દહીં જમાવી શકો છો. તેને જમાવવાની રીત પર નિર્ભર કરે છે કે, તેની એન્ડ પ્રોડક્ટ શું છે.
Jan 3,2023, 10:31 AM IST
curd
દહીં સાથે આ વસ્તુઓ ભેળવીને ચોક્કસપણે કરો સેવન, દૂર થશે અનેક બીમારીઓ!
Curd Benefits For Health: દહીં ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે દહીમાં અનેક એવી ચીજો છે જે ભેળવીને સેવન કરવાથી કેટલીક બિમારીઓ દૂર થાય છે.
Apr 23,2022, 15:21 PM IST
SUMMER DIET
ઉનાળામાં તમારા આહારમાં આ 5 વસ્તુઓનો કરો સમાવેશ, હંમેશા રહેશો એકદમ ફિટ
Mar 1,2022, 9:10 AM IST
carmine colour
સદીઓથી આ જીવડા ખોરાકમાં વપરાતા આવ્યાં છે એ પણ એકદમ બિન્દાસ્ત!
European Union એ હમણાં જ મીલવર્મ (mealworm) કહેવાતાં જીવડાને ત્યાંની ડિશીઝમાં પિરસવાની મંજૂરી આપી દીધી છે. એ સાથે જ ફરી એકવાર ખાદ્યપદાર્થોમાં જીવજંતુ (Insect) ની વાત ચર્ચામાં છે. દુનિયા આખીમાં અનેક લઝીઝ દેખાતી ડિશમાં આવા જ પ્રકારના જીવડા પિરસાય છે. આંચકો આપનારી વાત એ છે કે જે-તે ફૂડ (Food) માં આ જીવડા વપરાય છે તે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ બહુ જાણ થવા દેતી નથી.
Jan 23,2021, 19:05 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ