દેશી વિયાગ્રા સમાન છે આ વસ્તુઓ, પરિણીત પુરુષો આ વસ્તુનું જરૂર કરે સેવન

Deshi Viagra: આજના વ્યસ્ત જીવનમાં પુરુષોને પણ સ્ત્રીઓ જેવા કેટલાક વિશેષ પોષક તત્વોની જરૂર હોય છે, જેથી શરીરમાં ઉર્જા રહે. આયુર્વેદિક તબીબે કહ્યું કે આવી કેટલીક વસ્તુઓ છે, જેનું નિયમિત સેવન કરવાથી પુરુષોની શારીરિક નબળાઇ દૂર થશે અન સેક્સ ડ્રાઇવ પણ  વધશે....

દેશી વિયાગ્રા સમાન છે આ વસ્તુઓ, પરિણીત પુરુષો આ વસ્તુનું જરૂર કરે સેવન

Summer Diet: આજના વ્યસ્ત જીવનમાં પુરુષોને પણ સ્ત્રીઓ જેવા કેટલાક વિશેષ પોષક તત્વોની જરૂર હોય છે, જેથી શરીરમાં ઉર્જા રહે. આયુર્વેદિક તબીબે કહ્યું કે આવી કેટલીક વસ્તુઓ છે, જેનું નિયમિત સેવન કરવાથી પુરુષોની શારીરિક નબળાઇ દૂર થશે અન સેક્સ ડ્રાઇવ પણ  વધશે....

પરિણીત પુરુષો આ વસ્તુનું કરે સેવન:

બટાટાનું સેવન:
આપણે જોઈએ છીએ કે ઓછા કાર્બવાળા આહારને કારણે મોટાભાગના પુરુષોને બટાટા ખાવાનું પસંદ નથી, જેના કારણે તેમના શરીરની એનર્જા જલ્દીથી થાકવાનું શરૂ કરે છે. બટાકામાં કેળા કરતાં પોટેશિયમ વધુ હોય છે. તેમાં વિટામિન સી અને ફાઇબરની થોડી માત્રા પણ હોય છે, જે પાચક શક્તિને મજબૂત બનાવે છે.

RBI: જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, નહીતર ધંધે લાગી જશો
RBI: શું તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે? ગભરાશો નહીં, હવે શું કરવું તે જાણી લો
2000 Currency Notes: આવી ગઇ નવી નોટબંધી, રિઝર્વ બેંક બે હજારની નોટ પરત લેશે

RBI: જાણો તમારા ખિસ્સામાં પડેલી કઈ નોટ છે ફિટ કઇ અનફિટ, ખબર છે RBI ના 11 ધારાધોરણો
તમારી પાસે 2000 ની નોટ હોય તો ખૂબ જ મહત્વના છે આ 131 દિવસ, જાણો A TO Z માહિતી

બદામનું સેવન કરો:
બદામ પુરુષો માટે ખૂબ ફાયદાકારક છે. બદામમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ જોવા મળે છે મેગ્નેશિયમ સામાન્ય સ્નાયુઓ અને ચેતા કાર્યને જાળવવામાં મદદ કરે છે. બદામ શરીરને શક્તિ પણ આપે છે. બદામ હૃદય અને રુધિરવાહિનીઓના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.

ખજૂર:
ખજૂર પૌષ્ટિક ફળ જ નહીં અનેક રોગોની ઉત્તમ ઔષધિ પણ છે તેને ખજુરી અને છુહીરા પણ કહે છે.એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે. ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તે ઘણાં ખનીજ પદાર્થો જેવા કે આયરન, પોટેશિયમ, મેગ્નીશિયમ, સલ્ફર, કોપર, કેલ્શિયમ, ફોસફરસનો મુખ્ય સ્ત્રોત પણ છે. 

પાલક ખાઓ:
પાલક ખાવાનું પુરુષો માટે ખૂબ સારું સાબિત થઈ શકે છે. પાલકના સેવનથી શરીરમાં લોહીના પ્રવાહને સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે. તે પુરુષોની કાર્યક્ષમતામાં સુધારો કરે છે.

તરબૂચ એક દેશી વાયેગ્રા:
પરિણીત પુરુષોએ તરબૂચનું સેવન કરવું જોઈએ. કારણ કે તરબૂચમાં લાઇકોપીન પણ સારી માત્રામાં હોય છે, જે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે. ઉનાળામાં તેને ખાવાના ઘણા ફાયદા છે. અનેક રોગોથી બચવા સાથે, તે શરીરમાં પાણીની કમી પણ પૂરી કરે છે. તરબૂચમાં જોવા મળતી સાઇટ્રોલિન રક્ત વાહિનીઓને સ્વસ્થ રાખે છે, અને સેક્સ ડ્રાઇવ વધારે છે.

ટામેટાંના ફાયદા:
પુરુષોએ આવી વસ્તુઓ ખાવી જોઈએ કે જેમાં લાઇકોપીન વધુ માત્રામાં મળી આવે છે. ટામેટાં લાઇકોપીનનો મુખ્ય સ્રોત છે. લાઇકોપીન એક એન્ટીઓકિસડન્ટ છે જે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરથી સુરક્ષિત કરે છે. ટામેટા ખાવાથી જાતીય શક્તિ પણ વધે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news