हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
X-Ray
X ray News
knowledge
એક્સ-રે મશીનની આ વાસ્તવિકતાથી તમે ચોક્કસ હશો અજાણ, જાણો શું છે એક્સ-રેનો ઈતિહાસ
વર્ષ 1895માં જર્મનીના વૈજ્ઞાનિક વિલ્હેમ રોન્ટગને એક્સ-રેની શોધ કરી હતી. વિલ્હેમ રોન્ટજેને કેથોડ રેડિએશન સાથે એક્સપેરિમેન્ટ કરતી વખતે એક્સ-રેની શોધ કરી હતી. તેઓ જ્યારે રિસર્ચ કરી રહ્યા હતા તો તેમને જાણવા મળ્યું કે એક્સ-રે કરવાથી માણસની ચામડીનો અંદરનો ભાગ સ્પષ્ટ રીતે દેખાય છે.
Mar 11,2022, 15:56 PM IST
TB
OMG! 'અંગત પળો'માં કપલે કરી એવી ભૂલ, X-Ray કર્યા બાદ ડોક્ટરો પણ મુકાયા આશ્ચર્યમાં
એક કપલ અંગત પળોમાં એટલું ખોવાઈ ગયું હતું કે, મામલો ડોક્ટર સુધી પહોંચી ગયો. ડોક્ટરોએ સર્જરી કરી મહિલાના ફેફસામાંથી કોન્ડોમ બહાર કાઢ્યો.
Apr 2,2021, 22:02 PM IST
Ahmedabad
Coronavirus Test Will Be Done From An X-Ray In Ahmedabad
Coronavirus Test Will Be Done From An X-Ray In Ahmedabad
May 10,2020, 17:20 PM IST
X-Ray
સિસ્ટમમાં ઇયળ: ગુજરાતની ભરતી પ્રક્રિયાની સિસ્ટમ થઇ ફેલ, જુઓ ‘X-Ray’
સિસ્ટમમાં ઇયળ: ગુજરાતની ભરતી પ્રક્રિયાની સિસ્ટમ થઇ ફેલ, જુઓ ‘X-Ray’
Dec 17,2019, 23:15 PM IST
X-Ray
ગુજરાતના ખેડૂતોના પાકનો વિલન બની આ સમસ્યાઓ, જુઓ X-Ray
ગુજરાતના ખેડૂતોના પાકનો વિલન બની આ સમસ્યાઓ, જુઓ X-Ray
Dec 16,2019, 23:10 PM IST
પાકિસ્તાન
જુઓ પાકિસ્તાનમાં વધી રહેલી મોંઘવારીનો X-Ray
આ દ્રશ્યો છે પાકિસ્તાનમાં ચૂંટણી પ્રચારના..જેમાં જોઈ શકાય છે કે પાકિસ્તાનના હાલના પ્રધાનમંત્રી ઈમરાન ખાન તે સમયે કાર્યકરોની સાથે 15 ફૂટ ઉંચી ઈલેક્ટ્રિક લિફ્ટ પરથી નીચે પડે છે... આ પાકિસ્તાન માટે ખરાબ ભવિષ્યની નિશાની હતી... ઈમરાન ખાન સત્તામાં આવ્યા પછી એટલી મોંઘવારી વધી કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... મંચ પરથી નીચે પડ્યા પછી ઈમરાનને આધુનિક હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાઈ.. પરંતુ દેશના લોકોને તો એવો કમરતોડ ફટકો પડી રહ્યો છે... જેનાથી તેમને કોઈ હોસ્પિટલની જરૂર જ પડતી નથી..
Nov 15,2019, 22:10 PM IST
X-Ray
ક્યાં કારણે મહારાષ્ટ્રમાં ન બની એક પણ પક્ષની સરકાર, જુઓ X-Ray
ગરજતા સિંહના લોગોવાળી શિવસેનાની ગર્જના હાલમાં ભાગ્યે જ જોવા મળે છે. રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના ઉદય પહેલા રાજનીતિમાં શિવસેનાનો જે દબદબો હતો તે હવે ઓછો જોવા મળે છે. છેલ્લાં 5 વર્ષમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં શિવસેનાની ભૂમિકા મોટાભાઈની જગ્યાએ નાના ભાઈ જેવી થઈ ગઈ છે.
Nov 13,2019, 23:30 PM IST
X-Ray
‘હવે અયોધ્યામાં જય શ્રી રામ’ જુઓ X-Ray
અયોધ્યા મામલા પર આવનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર અત્યંત સાવચેત છે. પ્રધાનમંત્રી મોદીએ બુધવારે કેબિનેટની બેઠક કરી અને મંત્રીઓની સલાહ આપી કે ઉશ્કેરણીજનક નિવેદનબાજીથી દૂર રહેવું. કોર્ટના નિર્ણય પહેલા દેશમાં કોઈ અપ્રિય ઘટનાથી બચવા માટે સુરક્ષા વ્યવસ્થા પણ લોખંડી કરી દેવામાં આવી છે. હાલમાં અયોધ્યામાં ઠેર ઠેર સુરક્ષા જવાનો અને પોલીસના જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે.
Nov 7,2019, 23:35 PM IST
Ram Ayodhya
આયોધ્યામાં રામ મંદિરના ચુકાદા પહેલા કેવી છે સ્થિતિ, જુઓ X-Ray
આયોધ્યામાં રામ મંદિરના ચુકાદા પહેલા કેવી છે સ્થિતિ, જુઓ X-Ray
Nov 6,2019, 23:45 PM IST
X-Ray
ઇમરાન ખાનનું પ્રધાનમંત્રી પદ કેમ આવ્યું જોખમમાં, જુઓ X-Ray
ઇમરાન ખાનનું પ્રધાનમંત્રી પદ કેમ આવ્યું જોખમમાં, જુઓ X-Ray
Nov 2,2019, 23:50 PM IST
X-Ray
જુઓ બગદાદીના THE END નો X-RAY
જુઓ બગદાદીના THE END નો X-RAY
Oct 31,2019, 22:50 PM IST
X-Ray
રામનગરીમાં લાખો દિવાના વર્લ્ડ રેકોર્ડનો જુઓ, X-Ray
રામની નગરી પોતાના આરાધ્યના સ્વાગત માટે તૈયારી કરી લેવામાં આવી છે. અયોધ્યા માટે 2019ની આ દિવાળી અત્યંત ખાસ છે. શ્રીરામના ભક્તો માટે આ દિવાળી અત્યંત ખાસ છે. તે એટલા માટે કારણ કે રામ ભક્ત જાણે છે કે, અબકી બાર દીપ દાન કરવાથી આગામી વર્ષે અયોધ્યામાં થશે પ્રભુ શ્રીરામના દર્શન... આથી અયોધ્યામાં પ્રગટાવાયા 5 લાખ 51 હજાર દીવા.. જે પોતાનામાં એક વર્લ્ડ રેકોર્ડ છે.
Oct 26,2019, 23:15 PM IST
એક્ષ-રે
ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામોનો જુઓ X-Ray
ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામોનો જુઓ X-Ray
Oct 24,2019, 23:25 PM IST
પાકિસ્તાન
POKમાં પ્રજા ત્રસ્ત, જુઓ X-RAY
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી જાહેરમાં જમ્મુ કાશ્મીરને ભારતનું રાજ્ય ગણાવી ચૂક્યા છે. તેમ છતાં આતંકિસ્તાનના પ્રધાનમંત્રી હજુ પણ કાશ્મીરનો રાગ આલાપવાનું છોડી રહ્યા નથી. કાશ્મીરને લઈને આખી દુનિયામાં કાગારોળ મચાવી, ભારત સાથે સંબંધો તોડી નાંખ્યા. તેનું પરિણામ શું આવ્યું? પાકિસ્તાનના લોકોએ ભૂખે મરવાનો વારો આવ્યો છે. જોકે મિયા ઈમરાન તો મસ્ત બનીને તાગડધિન્ના કરી રહ્યા છે. કાશ્મીરના ચક્કરમાં હવે પીઓકેમાંથી આઝાદી માટેનો સળવળાટ શરૂ થયો છે.
Oct 23,2019, 23:55 PM IST
એક્ષરે
શાહેનશાહના જન્મ દિવસ પર ખાસ X-RAY
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 55 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઈના સંપન્ન ગુજરાતી પરિવારમાં થયો હતો. અમિત શાહને રાજનીતિ વારસામાં મળી નથી. પરંતુ જ્યારથી રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારથી તેમણે પાછું વળીને જોયું નથી. ગુજરાતના ગૃહમંત્રીથી લઈને દેશના ગૃહમંત્રી બનવાની અમિત શાહની સફર અનેક ઉતાર ચઢાવવાળી છે.
Oct 22,2019, 23:30 PM IST
X-Ray
માત્ર સમાચાર નહિ પરંતુ સમાચારોનું સાચોટ વિશ્લેષણ જુઓ, X-Ray
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી અને હરિયાણા તથા મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. ત્યારે જુઓ તમામ જગ્યાએ મતદાન પૂર્ણ થયા બાદનો X-ray
Oct 21,2019, 23:15 PM IST
અયોધ્યા કેસ
રામ મંદિર મામલે સુનાવણી થશે સુનાવણી, જુઓ X-Ray
અયોધ્યા વિવાદ પહેલીવાર 1885માં કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારથી જમીન પર માલિકી હકને લઈને સુન્ની વકફ બોર્ડ અને હિંદુ પક્ષ વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે 2011માં અલાહાબાદ કોર્ટના નિર્ણય પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે 8 વર્ષ પછી અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર મામલે સુનાવણી થાય તેવી શકયતા છે.
Oct 17,2019, 0:10 AM IST
દિવસ
દિવસના પાંચ મોટા સમાચારોનો વિગતવાર એક્સ-રે
પીએમની વિદેશયાત્રાના ફાયદાનો એક્સ-રે, પ્રધાનમંત્રી મોદીની આસ્થાનો એક્સ-રે, ઊંઝા એપીએમસી ચૂંટણીના મતદાનનો એક્સ-રે, સંસ્કારનગરીને શર્મસાર કરનારા નરાધમોનો એક્સ-રે
Jun 9,2019, 22:25 PM IST
દિવસ
જુઓ વિધાનસભાની પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારોનો એક્સ-રે
ગુજરાતમાં ભાજપના 4 ધારાસભ્ય સાંસદ બનતાં તેમણે આપ્યાં છે રાજીનામાં. જેના કારણે ધારાસભ્યોની 4 બેઠક ખાલી પડતાં તેના પર પેટાચૂંટણી યોજાશે. ગુજરાતના મતદારોએ ફરી એકવાર પેટાચૂંટણીમાં મતદાનની તૈયારી રાખવી પડશે. ત્યારે કઈ-કઈ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે? જુઓ વિધાનસભાની પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારોનો એક્સ-રે
Jun 8,2019, 15:25 PM IST
દિવસ
દિવસના પાંચ મોટા સમાચારોનો વિગતવાર એક્સ-રે
વિધાનસભાની પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારોનો એક્સ-રે, બીજા કાર્યકાળમાં પીએમના પ્રથમ વિદ્શ પ્રવાસનો એક્સ-રે, આગકાંડ પછી ટ્યૂશન ક્લાસિસની બદલાયેલી સ્થિતિનો એક્સ-રે
Jun 7,2019, 22:05 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત