हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
World News In Gujarati
World news in gujarati News
america
અમેરિકામાં H1B વિઝા ધારકોને મોટી રાહત, પત્ની અને બાળકો પણ હવે કામ કરી શકશે
H1B visa holders: ભારતીય અમેરિકન ઈમિગ્રન્ટ્સને પણ ઈમિગ્રેશન રિફોર્મ બિલનો લાભ મળશે. આગામી 5 વર્ષ માટે દર વર્ષે 18 હજાર વધુ રોજગાર ગ્રીન કાર્ડ આપવામાં આવશે. H1B વિઝા ધારકોના જીવનસાથી અને બાળકોને H4 વિઝા આપવામાં આવે છે.
Feb 6,2024, 18:51 PM IST
China
ચીનમાં ઠંડીનો કહેર -40 ડિગ્રી તાપમાન, બીજિંગમાં 300 કલાક સુધી ઝીરોથી નીચે પારો
China Weather: ચીનના ઉત્તર અને ઉત્તરપૂર્વીય આર્કટિકમાંથી આવતા કડકડતા ઠંડા પવનથી ભાગો સૌથી વધુ પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારોમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો.
Dec 25,2023, 14:16 PM IST
Dawood Ibrahim
ક્યારેય વાંચી નહી હોય અંડરવર્લ્ડ ડોન દાઉદની આ કહાની, સાંભળતાં જ છૂટી જશે પરસેવો
Underworld don Dawood Ibrahim: ભારત દેશ વર્ષ 1993ની એ ઘટના ક્યારેય નહીં ભૂલી શકે જેમાં 257 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. 12 માર્ચ 1993ના દિવસે મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટની ઘટના પાછળ જો કોઈ જવાબદાર છે તો તે છે ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ. વર્ષ 1993થી ભારતમાંથી નાસી છૂટેલો ડૉન દાઉદ ઈબ્રાહીમ આજે પાકિસ્તાનમાં રહે છે એવું કહેવાય છે.
Dec 18,2023, 14:19 PM IST
Dawood Ibrahim
દાઉદે કેવી રીતે બનાવ્યું આટલું મોટું સામ્રાજ્ય, ભારતના કયા કયા કેસોમાં છે Wanted
Dawood Ibrahim Poisoned: દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. દાઉદની હાલત નાજુક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Dec 18,2023, 13:14 PM IST
earthquake
Nepal Earthquake: નેપાળમાં ભૂકંપે મચાવ્યો હાહાકાર, ઝડપથી વાયરલ થઇ રહ્યો છે વિડીયો
આ વીડિયો ભૂકંપ પછીનો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સની સાથે સ્થાનિક લોકો પણ ઘાયલોની મદદ કરવામાં વ્યસ્ત છે.
Nov 4,2023, 9:21 AM IST
Greece
PM Modi ની આ દેશની મુલાકાતથી પાક-તુર્કીને મરચાં લાગ્યા, 40 વર્ષ પછી ભારત પહોંચ્યું
PM Modi Greece Visit: PM મોદીની ગ્રીસ મુલાકાતને વૈશ્વિક ભાગીદારી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવી રહી છે. ભારતના આ વ્યૂહાત્મક નિર્ણયથી પાકિસ્તાન અને તુર્કીને આંચકો લાગ્યો છે. PM મોદીની ગ્રીસ મુલાકાત શા માટે મહત્વની છે?
Aug 25,2023, 12:00 PM IST
india rice ban
ભારતના એક નિર્ણયથી અમેરિકામાં ચોખા ખરીદવા પડાપડી, સુપર માર્કેટમાં લાગી લાઈનો
હવે વધુમાં વધુ એનઆરઆઈ અને એશિયાના લોકો ચોખાનો સંગ્રહ કરવા માટે દુકાનો પર ભેગા થઈ રહ્યાં છે. તેને જોતા અમેરિકાની ઘણી દુકાનોએ ચોખાની ખરીદીને લઈને અનેક પ્રતિબંધો લગાવી દીધા છે.
Jul 26,2023, 17:12 PM IST
italy
પ્રેમી હોય તો આવો! મોત બાદ પણ 33 વર્ષની ગર્લફ્રેન્ડ માટે છોડતો ગયો 900 કરોડ રૂપિયા
Italian Prime Minister Silvio Berlusconi: ઇટાલીના ભૂતપૂર્વ વડા પ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીની કુલ સંપત્તિ 6 અબજ યુરોથી વધુ હોવાનો અંદાજ છે. બર્લુસ્કોની અને માર્ટા ફાસિના વચ્ચેનો સંબંધ માર્ચ 2020માં શરૂ થયો હતો. જોકે, બંનેએ કાયદેસર રીતે લગ્ન કર્યા ન હતા. 33 વર્ષીય માર્ટા ફાસિના 2018ની સામાન્ય ચૂંટણીથી ઈટાલિયન સંસદના નીચલા ગૃહના સભ્ય છે.
Jul 10,2023, 17:13 PM IST
Bilawal Bhutto Zardari
કાશ્મીર મુદ્દે ભારતના જડબાતોડ જવાબ બાદ પણ કેમ નથી સુધરતું પાકિસ્તાન?
બિલાવલનું નિવેદન દેખાડે છે કે પાકિસ્તાનના શાસકો કાં તો હજુ ચીનની મેલી મુરાદને સમજ્યા નથી અને કાં તો સમજવા નથી માગતા. જેનો જવાબ પણ વિદેશ મંત્રી જયશંકરે આપ્યો હતો.
May 7,2023, 21:43 PM IST
Woman Loked Her 3 Children To Meet Lover At Hotel
3 બાળકોને પુરી પ્રેમી સામે રંગરેલીયા મનાવવા ગયેલી મહિલાને ડોઢ વર્ષની સજા
બ્રિટનમાં એક 32 વર્ષની મહિલા પ્રેમી સાથે હોટલમાં રાત પસાર કરવા માટે પોતાનાં 3 બાળકોને ઘરના બેડરૂમમાં લોક કરી દીધા હતા
Nov 16,2019, 23:05 PM IST
When Pakistan Saves Indian Plane
પાયલોટે આપ્યો ઇમરજન્સી સંદેશ, પાકિસ્તાની એર ટ્રાફીક કંટ્રોલરે કર્યું આવું
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ વચ્ચે ગુરૂવારે કંઇક એવું થયું જેના વખાણ દરેક વ્યક્તિ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 150 યાત્રીઓથી માંડી જયપુરથી મસ્કત જઇ રહેલા એક ભારતીય પ્લેન પાકિસ્તાની હવાઇ ક્ષેત્રમાં ખુબ જ ખરાબ વાતાવરણમાં ફસાઇ ગયું.
Nov 16,2019, 21:48 PM IST
Typhoon
જાપાનમાં 60 વર્ષના સૌથી ભયાનક તોફાન હેજિબીસનો હાહાકાર, 73 લાખનું સ્થળાંતર
જાપાનમાં ભીષણ તોફાન હેજિબીસે તબાહી મચાવવાનું ચાલુ કરી દીધું છે, જો કે સરકારે પહેલાથી જ તૈયારીઓ કરી લીધી છે
Oct 12,2019, 23:54 PM IST
united nations
UNમાં PM મોદી:આતંક મુદ્દે વિખરાતુ વિશ્વ યાદ રાખે અમે યુદ્ધ નહી બુદ્ધ આપ્યા
ભારત દ્વારા કાશ્મીરમાં કલમ 370 હટાવવા મુદ્દે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં રોદડા રોઇ રહ્યું છે
Sep 27,2019, 20:22 PM IST
united nations
પાક. આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે પછી સંબંધ સુધરશે: અમેરિકાએ પરખાવ્યું
અમેરિકાએ પણ પાકિસ્તાનની આતંકવાદને પોષવા મુદ્દે ઝાટકણી કાઢી હતી, હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું
Sep 27,2019, 18:56 PM IST
Sparsh Shah At Howdy Modi Event
વ્હીલચેર પર બેઠેલો કિશોર કોણ? હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે
હંમેશા વ્હીલચેર પર રહેનાર સ્પર્શ શાહ આ ઇવેન્ટમાં ભારતીય રાષ્ટ્રગીત ગાશે
Sep 22,2019, 19:44 PM IST
Modi In Houston
હ્યુસ્ટન પહોંચ્યા PM મોદી, સવારે 04.30થી શરૂ થશે કાર્યક્રમ
વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચી ચુક્યા છે તેમનું વિમાન રાત્રે 10.30 વાગ્યે અમેરિકી રાજ્ય ટેક્સાસનાં સૌથી મોટા શહેર હ્યુસ્ન જ્યોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું
Sep 21,2019, 23:57 PM IST
Muslim Countries To Pakistan On Article 370
કાશ્મીર કાશ્મીર કરી રહેલા પાક.ને UAE એ સમર્થનના બદલે આપી સલાહ !
સાઉદી અરબના ઉપ વિદેશ મંત્રી આદિલ અલ જુબેરે પાકિસ્તાનને ટકોર કરતા જણાવ્યું કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો બંધ કરો
Sep 16,2019, 18:49 PM IST
UNHRC
UNHRC: ભારતે રોકડું પરખાવ્યું, પાક. પહેલા પોતાની થાળીની માખીઓ ઉડાડે
વિદેશ મંત્રાલયમાં પૂર્વી હિસ્સાઓના સચિવ વિજય ઠાકુર સિંહ બાદ યુએનએચઆરસીમાં ભારતના સેકન્ડ સચિવ કુમમ મિની દેવીએ પાકિસ્તાનમાં ચાલી રહેલ દમનચક્રની યાદ અપાવી હતી
Sep 13,2019, 23:35 PM IST
President Ram Nath Kovind
પાકિસ્તાનની હિમાકત: ભારતીય રાષ્ટ્રપતિના પ્લેન માટે પોતાનો એરસ્પેસ નહી ખોલે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે 17 સપ્ટેમ્બર સુધી આઇસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાની યાત્રા પર જવાના છે
Sep 7,2019, 17:01 PM IST
Pakistan Pm Imran Khan
પાકિસ્તાનના સુર ઢીલા પડ્યાં : ઇમરાને કહ્યું પરમાણુ હથિયારની પહેલ નહી કરીએ
કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનાં નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ તણાવ છે
Sep 2,2019, 23:05 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ