Benefits of Guava: શિયાળામાં જામફળનું સેવન કાળા મીઠા સાથે કરવામાં આવે છે. તે માત્ર સ્વાદમાં જ સારું નથી પરંતુ તેની અંદર મળતા પોષક તત્ત્વો અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. જામફળના પોષક તત્વોની વાત કરીએ તો તેમાં એનર્જી, ફેટ, પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે, વિટામિન બી સિક્સ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, કોપર જેવા પોષક તત્વો મળી આવે છે.
Feb 14,2022, 14:21 PM IST