हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
191/ 6
(55.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
VNSGU
Vnsgu News
Veer Narmad South Gujarat University
ગુજરાતની એક યુનિવર્સિટીનું શરમજનક પરિણામ! 141 વિદ્યાર્થીઓમાં માત્ર એક પાસ
VNSGU MA External Exam Result : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ આર્ટ્સ ઇકોનોમિક્સ ભાગ-1 એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ 0.52 ટકા જ આવ્યું, એટલે કે 141 ઉમેદવારોમાંથી માત્ર એક વિદ્યાર્થી પાસ થયો
Jul 4,2024, 17:09 PM IST
surat
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં થઈ ગેરરીતિ
Surat: Student of VNSGU attaches Rs 500 currency note in supplementary as bribe for paper checker
Apr 9,2024, 17:18 PM IST
VNSGU
વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા બાદ ગુજરાતની આ યુનિવર્સિટી હરકતમાં! લેવાયો મોટો નિર્ણય
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ હરકતમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલની સુરક્ષામાં વધારો કરાયો છે.જ્યાં ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને તૈનાત કરવાની સાથે યુનિવર્સિટી સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવી છે. જે સ્કોડ દ્વારા દિવસ- રાત સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
Mar 20,2024, 17:51 PM IST
VNSGU
વીર નર્મદ યુનિવર્સિટીની ઘોર બેદરકારી! એક જ દિવસે રાખી LLB સેમેસ્ટર 3 અને 4ની પરીક્ષા
Gross Negligence! VNSGU schedules examination of LLB semester 3,4 on same day; students troubled
Feb 22,2024, 10:35 AM IST
gujarat
રામનો અયોધ્યા પરત ફરવાના પ્રસંગને મ્યૂરલ આર્ટમાં કંડાર્યો, 39 વિદ્યાર્થીઓએ કરી મહેનત
વીર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરી ભગવાન રામ લક્ષ્મણ અને સીતા માતાના વનવાસથી અયોધ્યા પરત ફરવાના પ્રસંગની કૃતિ તૈયાર કરવામાં આવી છે.
Jan 19,2024, 21:07 PM IST
surat
વીર નર્મદ યુનિ.નો નવતર પ્રયોગ, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીની અનોખી રીતે લેવાઈ પરીક્ષા
વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 2022 2023 ના સત્રમાં પ્રવેશ, પરીક્ષા પરિણામ સંદર્ભ અનેક ફેરફાર બદલાવ કર્યા છે. જેમાં હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની રાઇટર વિના જ લેપટોપ થકી પરીક્ષા લેવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે.
Apr 29,2023, 18:55 PM IST
surat
ગુજરાતની આ યુનિવર્સિટી બની ગઈ કંગાળ, પગાર ચૂકવવાના પણ રૂપિયા નથી
Surat News : સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સર્જાયું આર્થિક સંકટ... આર્કિટેક વિભાગની તિજોરી ખાલીખમ થતાં પ્રોફેસરોના પગારમાં 20 ટકાનો કાપ મૂકાયો... સ્થિતિ સુધર્યા બાદ પૂરો પગાર ચૂકવાશે તેવું સત્તાધીશોનું રટણ...
Mar 27,2023, 15:00 PM IST
Organic Plastic
ગુજરાતી વિદ્યાર્થીઓએ ખાઈ શકાય એવું પ્લાસ્ટિક બનાવ્યું, માનવામાં ન આવતું હોય તો વાંચો
eco friendly plastic : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા એક એવું સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં તેમણે આપણે રોજિંદા ખાવા પીવામાં વપરાતા અનાજ અને શાકભાજીના સ્ટાર્ચમાંથી એવું પ્લાસ્ટિક બનાવ્યું છે કે જે આપણે ખાઈ પણ શકીએ છીએ અને તેની કોઈ આડ અસર પણ નહીં થાય
Mar 16,2023, 14:57 PM IST
Gujarat Govt
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અપાતી લેબ ટેકનિશિયનની ડિગ્રી રાજ્ય સરકારમાં અમાન્ય
Students' hard work go in vain as Lab Technician degree offered by VNSGU stands invalid for jobs in Gujarat govt
Mar 2,2023, 10:25 AM IST
gujarat
કોલેજમાં ભણતા વિદ્યાર્થીની જબરી કરતૂત ઝડપાઈ; આખી ઘટના જાણી યુનિવર્સિટી ચકરાવે ચઢી ગઈ
વિદ્યાર્થીની ઉત્તરવહીમાં 200-200ની 2 ચલણી નોટની ઘટના બાદ ચેકિંગ કરનારા પ્રોફેસરે આ બાબતનો રિપોર્ટ કરી યુનિવર્સિટીને મોકલ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીએ વિદ્યાર્થીને બોલાવીને તેની પુછપરછ કરી હતી.
Jan 10,2022, 8:14 AM IST
VNSGU
VNSGU એ 'બુદ્ધિનું પ્રદર્શન' કર્યું, 50 માર્ક્સની પરીક્ષામાં 75 અને 74 આપ્યા
સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાના પરિણામમાં ઘોર બેદરકારી સામે આવી છે. ચોથી ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર-3 ની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માર્ક્સમાં છબરડો કરવામાં આવ્યો છે.
Dec 7,2021, 9:24 AM IST
surat
સુરત : ઓનલાઈન પરીક્ષામાં 25 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, યુનિવર્સિટીએ આપ્યા 0 માર્ક
સુરતના ક્લાસિસમાં બેસી B.com ની ઓનલાઇન પરીક્ષામાં મોટી ચોરી પકડાઈ છે. એકસાથે ચોરી કરતાં 25 વિદ્યાર્થીઓ પકડાયા છે. જોકે, ચોંકાવનારી વાત તો એ છે કે, સંચાલકો ખુદ જ વિદ્યાર્થીઓને પેપર લખાવતા હતા. આ ઘટના સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બની છે. VNSGU ના કંટ્રોલ રૂમમાંથી સરખું બેકગ્રાઉન્ડ દેખાતાં ચોરી પકડાઈ હતી. 1 મહિના પહેલાં પકડાયેલા કેસમાં ફેક્ટ કમિટીએ ચોરી સાબિત કરી વિદ્યાર્થીઓને 0 માર્ક આપ્યા.
Oct 23,2021, 9:39 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો