हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
visit
Visit News
gujarati news updates
રાષ્ટ્રપતિ મુર્મૂએ ગુજરાતને આપી અનેક ભેટ, યુનિવર્સિટીમાં વિવિધ પ્રોજેક્ટ કર્યા લોન્ચ
આજે રાષ્ટ્રપતિની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.
Oct 4,2022, 12:46 PM IST
monsoon
વરસતા વરસાદમાં રમણિય સ્થળે ફરવા જવા માટે આ 10 જગ્યા છે સૌથી વધુ ફેવરિટ
ભારતમાં કેટલીક એવી સુંદર જગ્યાએ છે જે ચોમાસામાં વધુ ખીલી ઉઠે છે. ચોમાસામાં અનોખી ચાદર ઓછી હોય તેમ વાતાવરણ આહલાદક બની જાય છે. એક રીતે જોવા જઈએ તો ચોમાસામાં આવી જગ્યાનું સૌંદર્ય ખરેખર માણવા લાયક હોય છે. ભારતમાં કેટલીક એવી સુંદર જગ્યાએ છે જ્યાં ચોમાસામાં વાતાવરણ વધુ ખુશનૂમા બની જાય છે. ધુમ્મસની ચાદર ઓછીને પડેલા પશ્વિમી ઘાટ, દાર્જિલિંગમાં ચારેય તરફથી સુકા પાંદડાની સુગંધ અને આકાશની સાથે બ્લૂ અને ગ્રે શેડ બદલતા દરિયાઈ કિનારા ચોમાસાના વરસાદને વધુ રોમેન્ટિક બનાવી દે છે. આવો ભારતના આવા જ 10 સ્થળો વિશે જાણીએ જ્યાં ચોમાસામાં જવુ હોય તો ચૂકાય એવુ નથી.
Aug 7,2021, 10:46 AM IST
Delhi Police
મૌલાના સાદની કોરોના રિપોર્ટ ખોટી? જાણો દિલ્હી પોલીસ આ અંગે શું કહ્યું
મૌલાના સાદ (Maulana Saad) જાકિર નગરમાં પોતાના સંબંધિઓનાં ઘરે ક્વોરોન્ટિનમાં હતા, ક્વોરન્ટિન પીરિયર પુર્ણ થયા બાદ તેનો દાવો છે કે, તેની કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે દિલ્હી પોલીસે સાદને કહ્યું કે, તેઓ સરકારી હોસ્પિટલમાંથઈ ટેસ્ટ કરાવીને પોતાનાં રિપોર્ટની કોપી પોલીસની પાસે મોકલાવ્યા હતા.
Apr 25,2020, 19:33 PM IST
visit
ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં નવાજુની કરવાના મૂડમાં, રામલલાના મંદિર વિશે કરી શકે છે એલાન
મહારાષ્ટ્રમાં સરકારના 100 દિવસ પૂરા થવા પ્રસંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે પરિવાર સાથે રામની નગરી અયોધ્યા આવી રામ જન્મભૂમિ અને હનુમાનગઢીના દર્શન કરશે.
Mar 7,2020, 9:24 AM IST
thousands of people
અમદાવાદ : નવવર્ષે ભદ્રકાળી, ગાયત્રી અને કેમ્પ હનુમાન મંદિરમાં હજારો લોકો
નગરજનો નવાવર્ષનો પ્રારંભ ધાર્મિક સ્થળેથી શરૂ થાય તેવું ઇચ્છતા હોય છે જેથી શહેરના ખ્યાતનામ મંદિરોમાં ભારે ભીડ જોવા મળે છે
Oct 28,2019, 19:43 PM IST
અમદાવાદ
અમદાવાદની કાંકરિયા રાઈડ દુર્ઘટના અંગે સવાલ કરતા ભડક્યા મેયર
અમદાવાદની કાંકરિયા રાઈડ દુર્ઘટનાના ઈજાગ્રસ્તોને મળવા આવેલા મેયર બિજલબેને આવ્યો ગુસ્સો, ઘટનામાં જવાબદારી અંગે સવાલ પુછાતાં ભડક્યાં મેયર સાહેબા, કહ્યુ- રાઈડ દૂર્ઘટનામાં કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી
Jul 16,2019, 13:23 PM IST
અમદાવાદ
અમદાવાદ: કેન્દ્રીયમંત્રી ગિરીરાજસિંહ એક દિવસીય ગુજરાતની મુલાકાતે
કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે ઝી મીડિયા સાથે વિશેષ વાતચીતમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં ખેડૂતો, પશુપાલકો, માછીમારો માટે અલગ અલગ યોજનાઓ દ્વારા તેમના વિકાસ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગાય-ભેંસની જાતિ સુધારવા માટે કાર્યની શરૂઆત કરવામાં આવી છે તેમજ માછીમારોની સુરક્ષા માટે વિશેષ ટેકનોલોજી પણ આગામી સમયમાં શરુ કરવામાં આવશે.
Jul 14,2019, 19:45 PM IST
preparations
જુઓ ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ માટે શું છે તૈયારીઓ
અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહ GMDC હોલ ખાતે કાર્યકરોને સંબોધશે. GMDC હોલનું પરિસર અમિત શાહ, પીએમ મોદીના પોસ્ટરથી છવાયેલો છે. સાંજે 7 કલાકે ગાંધીનગર લોકસભાના કાર્યકરો કરશે અભિવાદન. CM, DyCM, ભાજપ પ્રદેશ પ્રમુખ હાજર રહેશે.
Jul 3,2019, 16:08 PM IST
CM
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડતાલની મુલાકાતે, પત્રકારોનું કરશે સન્માન
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડતાલની મુલાકાતે, ભારતીય પત્રકાર યુનિયનનના નવમા અને ત્રિદિવસીય પ્લેનરી સેશનનું કરશે ઉદઘાટન, સમગ્ર દેશના 300થી વધુ પત્રકારો આપશે હાજરી
Jun 1,2019, 8:55 AM IST
કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. તેમણે અમદાવાદમાં પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ગુજરાત સરકાર પાસેથી કચ્છના એક ખાસ પ્રકારના ઊંટને પાણીમાં તરતા મૂકવાની મંજરી માંગી હતી.
May 19,2019, 13:34 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા