हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
virat kolhi
Virat kolhi News
virat kolhi
કરિયર પર લાગ્યા ચાર ચાંદ, માત્ર કોહલીના નામે જ છે આ 'વિરાટ' રેકોર્ડ
Virat Kohli Records IND vs SA T20 વર્લ્ડ કપ: T20 વર્લ્ડ કપની રોમાંચક ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ બીજી વખત ટાઈટલ જીત્યું. તેણે આ ટ્રોફી 2007 પછી જીતી હતી. ભારત માટે આ મેચમાં વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. કોહલી જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે તે કોઈને કોઈ રેકોર્ડ બનાવે છે. ફાઈનલ પણ તેનાથી અલગ નહોતી. અમે તમને કેટલાક ખાસ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ જે કોહલીએ આ મેચમાં બનાવ્યા.
Jun 30,2024, 12:32 PM IST
BCCI
BCCI એ વાર્ષિક કરારની કરી જાહેરાત, સંજૂ સેમસન, શિખર ધવન સહિત આ 26 ખેલાડીઓ સામેલ
ભારતીય ક્રિકેટ બોર્ડે વર્ષ 2022-2023 માટે ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. જેમાં કુલ 26 ખેલાડીઓને જગ્યા મળી છે. ચાર કેટેગરી બીસીસીઆઈએ બનાવી છે. ટોપમાં એ પ્લસ કેટેગરી છે, જેમાં ચાર ખેલાડીઓ સામેલ છે.
Mar 26,2023, 23:49 PM IST
Australia
IND vs AUS: ભારતમાં 4 ટેસ્ટ મેચ રમવા આવશે વિરાટ-રોહિતનો આ સૌથી મોટો દુશ્મન
India vs Australia, Test: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમ આગામી મહિને ભારતમાં ચાર મેચની સિરીઝ રમવા આવી રહી છે. આ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. કાંગારૂ ટીમ ચાર સ્પિનરો સાથે ભારતના પ્રવાસે આવશે.
Jan 11,2023, 20:03 PM IST
virat kolhi
એકસાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળશે અનુષ્કા અને વિરાટ! વાયરલ થઇ રહી છે તસવીરો
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા વર્ષો પછી સ્ક્રીન પર વાપસી કરવા માટે તૈયાર છે. અભિનેત્રી ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ ફિલ્મમાં અનુષ્કા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન, અભિનેત્રી તેના નવા પ્રોજેક્ટને લઇને ચર્ચામાં આવી છે અને આ પ્રોજેક્ટમાં અનુષ્કા સાથે બીજું કોઇ નહી પરંતુ તેમના પતિ વિરાટ કોહલી જોવા મળશે.
Feb 23,2022, 21:44 PM IST
virat kolhi
કોહલી દાયકાના પાંચ સર્વશ્રેષ્ઠ વિઝડન ક્રિકેટરોમાં સામેલ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે આ દાયકો શાનદાર રહ્યો છે. તેણે આ દરમિયાન સૌથી વધુ રન અને સદી ફટકારી છે. તે દાયકાના પાંચ ક્રિકેટરોમાં સામેલ છે.
Dec 26,2019, 15:39 PM IST
Trending news
Akshay Kumar
અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન
Sarkari Yojana
છોકરીઓને મળશે 75,000 રૂપિયા, જાણો ક્યાં કરવી અરજી...કયા દસ્તાવેજોની પડશે જરૂર
gujarat
18 દિવસમાં 150 કિ.મી! ગુજરાતમાં પ્રથમવાર હાથ ધરાયો આ પ્રોજેક્ટ, હવે દીપડાઓનું ટેકિંગ
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય