Virat kohli century News

વિરાટ કોહલીનું આલીશાન ફાર્મ હાઉસ જોઈ ખુશ થઈ જશે દિલ, જુઓ તસવીરો
Virat Kohli 50th ODI Century: વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ મેચમાં પોતાના કરિઅરની એક દિવસીય મેચોમાં 50મી સદી ફટકારીને ધમાકો કર્યો છે. આ સાથે જ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને પોતાના નામે ઈતિહાસ રચી દીધો છે. કોહલીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોતાની ODI કારકિર્દીની 50મી સદી ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. સેમિફાઇનલ મેચમાં વિરાટે 113 બોલમાં 117 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પોતાની 50મી સદી ફટકાર્યા બાદ વિરાટે પણ સચિન તેંડુલકરને બંને હાથ નમાવીને સલામ કરી હતી. આ ઇનિંગ બાદ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ચાલો જાણીએ વિરાટ કોહલીની સંપત્તિ વિશે.
Nov 16,2023, 11:55 AM IST

Trending news