हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vastu Remedies
Vastu remedies News
Kala Tika
કોઈને ખબર ન પડે એમ ઘરની આ જગ્યાએ કરી દો કાળું ટપકું, દિવસ રાત વધશે ઘરની સમૃદ્ધિ
Kala Tika: વાસ્તુદોષથી છુટકારો મેળવવા માટે અલગ અલગ ઉપાયો કરવામાં આવે છે અને વાસ્તુના નિયમનું પાલન કરવામાં આવે છે. આજે આ લેખના માધ્યમથી આવા જ એક ઉપાય વિશે જણાવીએ જેમાં ખૂબ જ સરળ રીતે તમે ઘરના વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો.
Nov 14,2024, 12:11 PM IST
Janmashtmi 2024
જન્માષ્ટમીની રાત્રે અહીં છૂપાવજો મોરપીંછ, આ ઉપાયથી ક્યારેય ખાલી નહીં થાય તિજોરી
સોમવારે ગુજરાતમાં ધામધૂમથી જન્માષ્ટમીનો તહેવાર મનાવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટે ઉજવવામાં આવશે.
Aug 24,2024, 14:12 PM IST
Lakshmi puja
મહેનત પછી પણ ખિસ્સા ખાલી છે? તો અપનાવો આ 5 માંથી કોઈ 1 ઉપાય, ઘરમાં વધશે ધનની આવક
Lakshmi Puja: સનાતન ધર્મમાં માં લક્ષ્મીને ધનના દેવી કહેવાયા છે. જે ઘરમાં માતા લક્ષ્મીની પધરામણી થાય ત્યાં સુખ સમૃદ્ધિ ક્યારેય ખૂટતા નથી. તેથી જ લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ પ્રયત્નો કરતા રહે છે.
Aug 18,2024, 11:40 AM IST
Kitchen vastu
Kitchen Vastu: રસોડાના આ વાસ્તુ દોષ બને છે સંકટનું કારણ, જાણી લો દોષ દુર કરવાના ઉપાય
Kitchen Vastu : રસોડામાં જો વાસ્તુદોષ હોય તો વ્યક્તિનો સ્વાસ્થ્ય આર્થિક સ્થિતિ અને કારકિર્દી પર ખરાબ અસર પડે છે. તેનાથી જીવનમાં દુઃખ દર્દ પણ વધે છે. તેથી જ કિચનમાં જો વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવાના ઉપાય કરી લેવા જોઈએ. આજે તમને આવા જ કેટલાક વાસ્તુદોષ અને તેના ઉપાય વિશે જણાવીએ.
Jun 3,2024, 13:11 PM IST
Dhan labh Upay
ધનની સમસ્યાને દૂર કરવી હોય તો આ 4 નિયમોનું કરો પાલન, તમારો સમય બદલતા વાર નહીં લાગે
Dhan Labh Upay: આજના સમયમાં મોટાભાગના લોકોને ધન સંબંધિત સમસ્યા જ સતાવતી હોય છે. દરેક વ્યક્તિને ધનનો અભાવ હોય છે. તમારા જીવનમાં પણ ધનનો અભાવ હોય અથવા તો ધન ટકતું ન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરવાનો ઉપાય જણાવી દઈએ.
May 30,2024, 12:45 PM IST
vastu tips
Vastu Tips: તમારા ઘરમાં વાસ્તુ દોષ છે? તો અપનાવો આ ઉપાય, દુર થશે વાસ્તુ દોષનો પ્રભાવ
Vastu Tips: ઘર અથવા દુકાન કે ઓફિસમાં વાસ્તુ દોષ હોય તો ત્યાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને પ્રગતિ પર ખૂબ વિપરીત અસર પડે છે. ઘણી વખત એવું થાય છે કે ઘર કે ઓફિસમાં કયા દોષના કારણે સમસ્યા થાય છે તેનો ખ્યાલ આવતો નથી. આવી સ્થિતિમાં આ સરળ ઉપાય તમને મદદ કરી શકે છે. વાસ્તુ દોષના કારણે જો તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેને દુર કરવા માટે તમે ફેંગશુઈનો આ સરળ ઉપાય કરી શકો છો.
Oct 15,2023, 8:56 AM IST
vastu tips
જે ઘરમાં સ્ત્રી સ્નાન કર્યા વિના કરે આ કામ તે ઘરમાં વધે દરિદ્રતા, થાય છે ધનહાનિ
Vastu Tips: મહિલાઓ જો આ નિયમોનું પાલન કરે છે તો ઘરમાં ધન અને અન્નના ભંડાર ભરેલા રહે છે. પરંતુ જો આ વાતની અવગણના કરવામાં આવે તો તેનાથી ઘરમાંથી સુખ-શાંતિ છીનવાઈ જાય છે અને આર્થિક સંકટ વધે છે.
Sep 30,2023, 8:02 AM IST
Vastu Remedies
ભાડાનું ઘર લેતાં પહેલાં ચેક કરી લેજો આ વસ્તુઓ, નહીંતર ગરીબી અને બિમારી કરી જશે ઘર
Vastu Shastra: ભાડા પર ઘર લેતી વખતે વાસ્તુના કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા વાસ્તુ દોષ તરફ દોરી જાય છે, જેની નકારાત્મક અસરોનો સામનો કરવો પડે છે.
Sep 8,2023, 16:35 PM IST
Vastu Remedies
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો, તો અજમાવો વાસ્તુની આ સરળ ટિપ્સ
Vastu Tips For Money And Health: દરેક વ્યક્તિ સુખ અને સમૃદ્ધિથી ભરેલું જીવન ઈચ્છે છે. ઘણીવાર ઘરમાં રાખવામાં આવેલી ઘણી વસ્તુઓ નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે. જો તમારા ઘરમાં નાની-નાની બાબતો પર ઝઘડો થતો હોય અથવા ઘરમાં ગરીબી દૂર થતી ન હોય તો તેનું એક કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે.
Aug 1,2023, 16:12 PM IST
Vastu Shastra
Vastu Tips: ભૂલથી પણ ઘરની છત પર ન રાખશો આ વસ્તુઓ, નહીં તો થઈ જશો બરબાદ
Vastu Tips For Terrace: ઘરની છત પર કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. તો ચાલો જાણીએ ઘરની છત પર કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.
May 12,2023, 11:46 AM IST
Trending news
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી