Propose Day 2024: દુનિયાભરના પ્રેમીઓ એકવાર તો જરૂર લે છે આ સ્થળની મુલાકાત

Propose Day 2024: દૂરદૂરથી આ ડેટિંગ પોઈન્ટ પર પાર્ટનરને પ્રપોઝ કરવા લાવે છે લોકો. કારણ જાણીને તમે પણ કહેશો કે લોકોએ ખરાં હોય છે. પણ આ વાત સાવ હસવામાં કાઢી નાંખવા જેવી નથી. અહીં વાસ્તવમાં મોટી સંખ્યામાં લોકો ડેટિંગ માટે અને પાર્ટનરને પ્રપોઝ કરવા માટે આવે છે. શું તમે ક્યારેય આ સ્થળે ગયા છો?

Propose Day 2024: દુનિયાભરના પ્રેમીઓ એકવાર તો જરૂર લે છે આ સ્થળની મુલાકાત

Propose Day 2024: દૂરદૂરથી આ ડેટિંગ પોઈન્ટ પર પાર્ટનરને પ્રપોઝ કરવા લાવે છે લોકો. કારણ જાણીને તમે પણ કહેશો કે લોકોએ ખરાં હોય છે. પણ આ વાત સાવ હસવામાં કાઢી નાંખવા જેવી નથી. અહીં વાસ્તવમાં મોટી સંખ્યામાં લોકો ડેટિંગ માટે અને પાર્ટનરને પ્રપોઝ કરવા માટે આવે છે. જેને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો વેલેન્ટાઈન વીક વખતે અહીં કપલની ભીડ ખુબ વધી જાય છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે ખૂબ જ મહત્ત્વનો હોય છે. લોકો પોતાના પાર્ટનર સાથે આ દિવસને ખાસ પ્લેસ પર સેલિબ્રેટ કરવા માટે જાય છે. ત્યારે અમે તમને ઇન્ડિયાના પાંચ કપલ માટેના બેસ્ટ પ્લેસ વિશે જણાવીએ. અહીં પાર્ટનરને કરેલું પ્રપોઝ બંનેને લાઇફટાઇમ યાદ રહેશે. 

દૂરદૂરથી આ ડેટિંગ પોઈન્ટ પર પાર્ટનરને પ્રપોઝ કરવા લાવે છે લોકો. કારણ જાણીને તમે પણ કહેશો કે લોકોએ ખરાં હોય છે. પણ આ વાત સાવ હસવામાં કાઢી નાંખવા જેવી નથી. અહીં વાસ્તવમાં મોટી સંખ્યામાં લોકો ડેટિંગ માટે અને પાર્ટનરને પ્રપોઝ કરવા માટે આવે છે. જેને કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો વેલેન્ટાઈન વીક વખતે અહીં કપલની ભીડ ખુબ વધી જાય છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમીઓ માટે વેલેન્ટાઇન ડે ખૂબ જ મહત્ત્વનો હોય છે. લોકો પોતાના પાર્ટનર સાથે આ દિવસને ખાસ પ્લેસ પર સેલિબ્રેટ કરવા માટે જાય છે. ત્યારે અમે તમને ઇન્ડિયાના પાંચ કપલ માટેના બેસ્ટ પ્લેસ વિશે જણાવીએ. અહીં પાર્ટનરને કરેલું પ્રપોઝ બંનેને લાઇફટાઇમ યાદ રહેશે. 

તાજમહેલઃ
આગરામાં આવેલાં તાજ મહેલને ધ સિમ્બોલ ઓફ લવ કહેવામાં આવે છે. એટલેકે, પ્રેમનું પ્રતિક. ત્યારે પ્રેમના આ પ્રતિકની સામે ઉભા રહીને પ્રપોઝ કરવાનો પણ જાણે એક નવો ટ્રેન્ડ ઉભો થયો છે. તેથી પ્રપોઝ માટે આ પણ એક અદભુત જગ્યા છે. યુવાઓ અહીં આવીને પણ પોતાના પ્રિય પાત્રને પોતાના મનની વાત કહેતા હોય છે.

ગોવાઃ
ભારતમાં આવેલું ગોવા એક પહેલું એવું સ્થળ છે જેને અહીંના લોકો વિદેશ જેવું જ સમજે છે. કારણકે, અહીં મોટાભાગે બહારની પબ્લિક એટલેકે, વિદેશી પ્રવાસીઓ વધારે હોય છે. ત્યારે વિદેશી વાતાવરણમાં બીચ પર તમારા પાર્ટનરને પ્રપોઝ કરવાની મજા જ કંઈક અલગ છે. જેના માટે દૂર દૂરથી પ્રેમીઓ અહીં આવે છે.

ગાર્ડન ઓફ ફાઇવ સેન્સ-
દિલ્હીમાં સ્થિત ગાર્ડન ઓફ ફાઇવ સેન્સ તેની સુંદરતા માટે ફેમસ છે. કપલ્સના ડેટિંગ પ્લેસ માટે આ રોમેન્ટિક પ્લેસ છે. વેલેન્ટાઇન ડેના સેલિબ્રેશ માટે અથવા પ્રપોઝ માટે આ ફાઇવ સેન્સ બેસ્ટ પ્લેસમાંથી એક છે.

કુતુબ મીનાર-
દિલ્હીમાં ઘણાં પર્યટન સ્થળ છે. અહીં વિશ્વભરના પર્યટકો આવે છે. દિલ્હીના ઐતિહાસિક પ્લેસ આખા વિશ્વમાં જાણિતા છે. દિલ્હીના મહરોલીમાં કુતુબ મીનાર સ્થિત છે. ઇંટોમાંથી બનેલો આ વિશ્વનો સૌથી ઉંચો મીનાર છે. કપલ માટે આ રોમેન્ટિક પ્લેસ હોઈ શકે છે. અહીં પ્રેમી કપલ ખૂબ જ આવે છે. આ વેલેન્ટાઇન ડેના દિવસે તમે પણ પોતાના પાર્ટનર સાથે અહીં આવી શકો છો અને તમારા દિલની વાત કહી શકો છો.

ધર્મકોટ-
હિમાચલ પ્રદેશની આસપાસ ઘણાં હિલ સ્ટેશન આવેલાં છે. કપલ્સ માટે સસ્તા અને રોમેન્ટિક ડેટિંગ પોઇન્ટમાંથી એક ધર્મકોટ છે. ધર્મકોટ મેક્લોડગંજથી 14 કિમી દૂર સ્થિત એક નાનું પર્યટન સ્થળ છે. ધર્મકોટ કેમ્પિંગ અને ટ્રેકિંગ માટે પણ લોકપ્રિય છે. અહીં વધુ લોકોની ભીડ હોતી નથી. એટલે પાર્ટનર સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવાનો આ બેસ્ટ ઓપ્શન છે.

મુનસ્યારી-
જો પાર્ટનર સાથે કોઈ અન્ય શહેરમાં ફરવા જવાનું પ્લાનિંગ હોય તો પંચચૂલીની ગિરિમાળામાં મુનસ્યારી નામનો પહાડ બેસ્ટ છએ. મુનસ્યારી દિલ્હીથી 650 કિમી દૂર છે. અહીં પ્રાકૃતિક સુંદરતા પ્રેમ કરનારા લોકો માટે બેસ્ટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news