हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
NGR
68/ 4
(8.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
urea fertilizer
Urea fertilizer News
urea fertilizer
સુરેન્દ્રનગરમાં યુરીયા ખાતરની અછત; અપૂરતો જથ્થો ખેડૂતોને ફાળવવામાં આવતાં રોષ ફેલાયો
Shortage of Urea Fertilizer in Surendranagar
Dec 15,2022, 15:55 PM IST
gujarat
સરકારે કરી લાલ આંખ, ગેરકાયદેસર યુરિયા ખાતર વેચનારની હવે ખેર નહીં
મંત્રીએ ઉમેર્યુ કે, તાજેતરમાં હારીજ ખાતે પકડાયેલ યુરિયા ખાતરમાં ડીસાના વિક્રેતા સંકળાયેલા હોવાનું જણાતા તેનું ખાતર વિતરણનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે અને પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.
Jun 9,2022, 19:02 PM IST
Rajkot
ખેડૂતોને ભાગ્યમાં પણ પથરા અને ખાતરમાં પણ! યુરિયા ખાતરની થેલીમાં પણ મસમોટુ કૌભાંડ
મેવાસા ગામે યુરિયા ખાતરની થેલીમાંથી ધૂળ અને પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શિયાળુ રવી પાક સમયે યુરિયા ખાતર મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા સહકારી મંડળીમાંથી ખરીદી થતી હોય છે. ત્યારે કૃભકો કંપનીના યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ આવી રહી છે. મેવાસા સહકારી મંડળીમાંથી ખેડૂતો દ્વારા કૃભકો કંપનીનું 16 નંબરની થેલીનું ખાતર ખરીદ્યું હતું. ખરીદી કરવામાં આવી ત્યારબાદ રવી પાકમાં આ ખાતર નાખવામાં આવ્યું તે સમયે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
Jan 1,2021, 17:17 PM IST
Becharaji
બેચરાજીમાં યુરીયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન
મહેસાણાના બહુચરાજીમાં છેલ્લા એક મહિનાથી યુરિયા ખાતર ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવેતર સાથે ખાતરની માગ વધી હોવાને કારણે યુરિયાની તંગી સર્જાઈ છે...ત્યારે પાક પર માઠી અસરની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. યુરિયા ખાતર માટે એગ્રો સેન્ટર તેમજ સહકારી મંડળીઓના ચક્કર કાપી ખેડૂતોની હાલત દયનીય બની છે.
Jan 2,2020, 16:40 PM IST
અમદાવાદ
નારોલમાંથી ઝડપાયેલા ખાતરનો મામલો, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ
અમદાવાદના નારોલમાંથી ઝડપાયેલા ખાતરનો મામલો.ચાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.ફેક્ટરી માલિક સહિત ચાર લોકોની અટકાયત.ખાતરના સેમ્પલની તપાસ બાદ નોંધાયો ગુનો. 15 દિવસ પહેલા ઝડપાયું હતું યુરિયા ખાતર.
May 27,2019, 16:00 PM IST
Trending news
Viral Video
Video: મિની કાશ્મીર ફરવા જાઓ તો સાચવજો, રીલ બનાવવાના ચક્કરમાં ખાઈમાં કૂદી ગયું કપલ
Bhavnagar
ભાવનગરની સરદાર પટેલ સ્કૂલમાં પાવર કટ થતાં, બફારાંથી વિદ્યાર્થીનીઓ બેભાન
Business News
શું આજે મળી વાહન ચાલકોને ખુશખબરી? જાણો શું છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
Ladla Bhai Yojana
બેરોજગારો ધ્યાન આપો! 12 પાસને મળશે 6 હજાર, ડિપ્લોમાવાળાને 8 હજાર અને ગ્રેજ્યુએટને...
Kapil Dev
કપિલ દેવ સાથે આ દિગ્ગજ પૂર્વ ખેલાડીને ઓળખ્યા? ક્રિકેટપ્રેમીઓ જોઈને સ્તબ્ધ, નામ જાણો
breaking news
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, વધી રહ્યાં છે મોત, સરકાર કહે છે સાચવજો!
Chief Minister of Gujarat
દાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મત
gujarat news
બુટલેગરની બેનપણીને પોલીસ ના પકડી શકી, ફરાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ પકડવા ATS મોકવી પડી
Anant ambani
દર રવિવારે આ વર્ષો જૂની સાદી પરંપરાગત રેસ્ટોરાની વાનગી ખાય છે રાધિકા અંબાણી
Weather Forecast
ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં રહેતા લોકો સાચવજો, ભારે વરસાદનું છે એલર્ટ