हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Union budget 2024
Union budget 2024 News
Budget 2024
Health Budget 2024: નવી મેડિકલ કોલેજ ખુલશે, હોસ્પિટલોમાં થશે બદલાવ, જાણો જાહેરાત
Interim Budget 2024: નાણામંત્રી સીતારમણે કહ્યું કે ઘણા યુવાનો ડોક્ટર બનવાનું સપનું જુએ છે. પરંતુ ઓછી સીટોના કારણે તેમને ડોક્ટર બનવાની તક મળતી નથી. તેથી, સરકારે દેશમાં નવી મેડિકલ કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે.
Feb 1,2024, 14:18 PM IST
Budget 2024
'ખેડૂતો અમારા અન્નદાતા છે' કહીને નાણામંત્રીએ ખોલી દીધો ખેડૂતો માટે ખજાનો
Budget 2024: વચગાળાના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે ચાલી રહેલી યોજનાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારનું સમગ્ર ધ્યાન ખેડૂતોની સ્થિતિ સુધારવા અને તેમને સશક્ત બનાવવા પર છે.
Feb 1,2024, 13:41 PM IST
Budget 2024
બજેટમાં શું સસ્તું થયું અને શું મોઘું? જાણો મોદી સરકારના બજેટની સૌથી મોટી જાહેરાત
Big Announcement of Finance Minister in Budget/Cheaper, Costlier Items : નાણામંત્રી નિર્મલા સીતારમણે છઠ્ઠી વખત રજૂ કર્યુ બજેટ.... ટેક્સ સ્લેબમાં કોઈપણ જાતનો ફેરફાર નહીં.... ઈન્કમ ટેક્સ ભરતાં લોકોને ન મળી કોઈ રાહત....
Feb 1,2024, 13:28 PM IST
Income tax slab
Income Tax Slab: નોકરીયાતો નિરાશ પણ... જુલાઇમાં મળી શકે છે GOOD NEWS
Budget New Tax Rate: નાણા મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે અમે પરંપરાઓનું પાલન કરી રહ્યા છીએ અને ટેક્સના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે લોકસભા ચૂંટણી બાદ જુલાઈમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં સરકાર દ્વારા આવકવેરામાં રાહત આપવામાં આવી શકે છે.
Feb 1,2024, 12:45 PM IST
Budget 2024
નાણામંત્રીનું ભાષણ પૂરુ થતા જ આ App પર મળી જશે બજેટની આખેઆખી કોપી
Union Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જે બજેટ રજૂ કરશે તેની કોપી અને આખેઆખું ભાષણ તમને એક એપ પર મળી જશે
Feb 1,2024, 12:44 PM IST
Budget 2024
કરોડો ભારતીયોની આશા પર પાણી ફરી વળ્યું, બજેટમાં ટેક્સમાં કોઈ જાહેરાત ન થઈ
New Tax Slab 2024 : બજેટ 2024 માં ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કરાયો, વચગાળાનાં બજેટમાં કોઈ મોટી જાહેરાત ના કરાઈ
Feb 1,2024, 12:49 PM IST
Budget 2024
Budget 2024: મિડલ ક્લાસ માટે ખુશખબરી, નાણામંત્રીએ કરી હાઉસિંગ સ્કીમની જાહેરાત
Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાતો કરી છે. તેમણે મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે.
Feb 1,2024, 12:18 PM IST
Budget 2024
Budget 2024: નાણામંત્રીએ બજેટમાં ખોલ્યો પટારો, દર મહિને મળશે 300 યૂનિટ ફ્રી વિજળી
Union Budget 2024 : નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ (PM Suryoday Yoajan) 300 વીજળી યુનિટ મફતમાં ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે.
Feb 1,2024, 12:06 PM IST
Budget 2024
વચગાળાના બજેટમાં આ 4 જાતિઓના વિકાસ પર કરવામાં આવ્યું ફોકસ, નાણામંત્રીએ કરી જાહેરાત
India Budget Details: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમનું ધ્યાન દેશની ચાર સૌથી મોટી જાતિઓ પર છે. નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું કે તેમના માટે શું કામ કરવામાં આવ્યું છે.
Feb 1,2024, 11:45 AM IST
Budget 2024
મોદી સરકારે તોડી બજેટની 92 વર્ષ જૂની પરંપરા, શું તમને ખબર પડી?
Rail Budget: મોદી સરકારે બજેટ સાથે જોડાયેલી 92 વર્ષ જૂની પરંપરા બદલી છે. અગાઉ દેશમાં બે પ્રકારના બજેટ રજૂ કરવામાં આવતા હતા. પરંતુ હવે એક જ બજેટ રજૂ થાય છે... જાણો કેવી રીતે
Feb 1,2024, 14:22 PM IST
Union budget 2024
વચગાળાના બજેટ પૂર્વે નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત
FM Sitharaman called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting Budget 2024
Feb 1,2024, 10:50 AM IST
Budget 2024
Budget 2024 Updates : સીતા રમણના બજેટમાં સૌને "સીતા- રામ રામ" : ના કોઈ મોટી રાહત, માત્ર સરકારના ગુણગાન
Budget Live News : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતા રમણે આજે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે... સતત છઠ્ઠી વખત નિર્મલા સીતા રમણે રજૂ કર્યું છે. આ વચગાળાના બજેટમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ માટે અનેક યોજનાઓની મોટાપાયે જાહેરાત થઈ છે.
Feb 1,2024, 12:32 PM IST
Budget 2024
1973માં રજૂ કરવામાં આવ્યું હતું બ્લેક બજેટ? દેશમાં હતું આર્થિક સંકટ, જાણો અજાણી વાતો
Black Budget: બજેટની રાહ બધા લોકો જોતા હોય છે. આ વખતનું સામાન્ય બજેટ ખાસ છે. આ લોકસભા ચૂંટણી પહેલાનું બજેટ છે. તેથી બધાની નજર આ બજેટ પર લાગેલી છે. પરંતુ શું તમે બ્લેક બજેટ વિશે જાણો છો. આઝાદ ભારતમાં અત્યાર સુધી એકવાર બ્લેક બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
Feb 1,2024, 10:25 AM IST
Budget 2024
રાષ્ટ્રપતિએ નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટ રજૂ કરવાની આપી મંજૂરી; 11 વાગ્યે લોકસભામાં કરાશે રજુ
FM Sitharaman carrying Budget tablet arrives at Parliament, to present interim Budget at 11 AM
Feb 1,2024, 10:20 AM IST
Budget 2024
શું નોકરિયાતોને આજે ગિફ્ટ આપશે FM, નવી કે જૂની કઇ ટેક્સ વ્યવસ્થા માટે ખુલશે પટારો?
Budget 2024: આજે દેશનું બજેટ રજુ થશે પરંતુ તે પહેલા સૌની નજર ઈન્કમટેક્સ (Income Tax) પર છે, શું આ વખતે નાણામંત્રીના પટારામાંથી કોઈ રાહત મળશે?
Feb 1,2024, 10:10 AM IST
Budget 2024
Budget 2024: નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરશે, નોકરિયાત વર્ગને છે મોટી અપેક્ષા
Union Budget 2024 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન આજે રજૂ કરશે વચગાળાનું બજેટ.. સતત છઠ્ઠી વખત નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ.. મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ માટે નવી યોજનાઓની થઈ શકે છે જાહેરાત
Feb 1,2024, 8:34 AM IST
Budget 2024
રોજ કમાવીને ખાનારા નાના વેપારી સરકાર પાસેથી કેવું બજેટ ઈચ્છે છે, કરી આ માંગણી
Union Budget 2024 : વડોદરામાં ચાની લારી ચલાવતા એક વેપારીએ સરકાર પાસેથી બજેટમાં શું અપેક્ષા રાખે છે તે જણાવ્યું... તેમણે સરકાર પાસે અનેક માંગણીઓ કરી
Jan 27,2024, 15:17 PM IST
Budget 2024
Budget 2024: નાણામંત્રીએ કરી દીધો સંકેત! બજેટમાં આ 4 ચીજો પર હશે સરકારનું ફોકસ
Nirmala Sitaraman on Budget 2024: 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.
Jan 26,2024, 20:29 PM IST
Trending news
gujarat government
દીકરીઓને ભણવા મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયા
Swami Sachchidanand
જાણીતા સંત સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી, બે દિવસ પહેલા સમાધિની જગ્યા નક્કી કરી હતી
world leaders
એક બે નહીં અનેક વર્લ્ડ લીડર્સ બન્યા છે હુમલાનો શિકાર, જાણો કોના પર કઈ રીતે થયો હુમલો
White Hair
સફેદ વાળને કાળા કરવા પાણી સાથે મિક્સ કરી લગાડો આ વસ્તુઓ, એકવારમાં જ દેખાવા લાગશે ફરક
Rajkot
વહુ-દીકરાની અંગત પળોને વેબસાઈટ પર લાઈવ કરતા સાસુ-સસરા સામે હાઈકોર્ટ લાલધૂમ
Lok sabha Chunav 2024
નેતાજીને રેલીમાં મંચ પર PM મોદી જોડે બેસવા ના મળ્યું, તો રીસાઈને આપ્યું રાજીનામું!
long hair
Long Hair: લવિંગ અને બદામનો આ રીતે વાળમાં કરો ઉપયોગ, ઝડપથી વધશે વાળની લંબાઈ
pollution
ગુજરાતના આ 2 શહેરોમાં રહેશો તો જલ્દી મોત આવશે, અહીંની હવા લોકોને બીમાર બનાવી રહી છે
Shanidev
શનિદેવ આગામી 230 દિવસ સુધી આ જાતકો પર રહેશે મહેરબાન, પૈસાનો તો વરસાદ થશે
EPFO
ગૂડ ન્યૂઝ! હવે PFના પૈસા 3 દિવસમાં ખાતામાં આવી જશે, પૈસા કાઢવાથી થતું નુકસાન પણ જાણો