हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
travis head
Travis head News
IPL 2024
પિતા બન્યા પછી કર્યા લગ્ન, પ્લેન એક્સિડેન્ટમાં માંડ માંડ બચ્યો હતો આ ક્રિકેટરનો જીવ
Indian Premier League 2024: સનરાઇઝર્સ હૈદ્રાબાદ (sunrisers hyderabad) ના ધાકડ ખેલાડી ટ્રેવિસ હેડ (Travis Head) આઇપીએલમાં કમાલનું પ્રદર્શન કરી રહ્યા છે. હેડની લવસ્ટોરી પણ ખૂબ રસપ્રદ રહી છે. તે એકવાર પ્લેન અકસ્માતમાં માંડ માંડ બચ્યા હતા.
May 6,2024, 13:01 PM IST
IPL 2024
DC vs SRH: સનરાઇઝર્સે દિલ્હી કેપિટલ્સને 67 રને હરાવી પાંચમી જીત મેળવી
IPL 2024: પેટ કમિન્સની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સની ટીમ કમાલનું પ્રદર્શન કરી રહી છે. હૈદરાબાદે સાત મેચમાં ત્રીજીવાર 250થી વધુ રન ફટકારી દિલ્હી કેપિટલ્સને 67 રને પરાજય આપ્યો છે.
Apr 20,2024, 23:18 PM IST
IPL 2024
આઈપીએલ ઓક્શનમાં આ 3 ખેલાડીઓ પર થઈ શકે છે પૈસાનો વરસાદ, વિશ્વકપમાં મચાવી હતી ધૂમ
વનડે વિશ્વકપ 2023માં ત્રણ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીઓએ આઈપીએલ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેવામાં આગામી આઈપીએલ હરાજીમાં તેના પર મોટી બોલી લાગી શકે છે.
Dec 4,2023, 19:31 PM IST
World Cup 2023
ગોલ્ડન બેટ-બોલથી લઈને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સુધી, કયા ખેલાડીને મળ્યો કયો એવોર્ડ
ICC World Cup 2023 Awards : ICC ગોલ્ડન બેટ અને ICC ગોલ્ડન બોલ પુરસ્કારો 1975 વર્લ્ડ કપથી આપવામાં આવે છે. 1992 વર્લ્ડ કપમાં પ્રથમ વખત ICC 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' એવોર્ડ આપવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર વ્યક્તિને ગોલ્ડન બેટ આપવામાં આવે છે અને સૌથી વધુ વિકેટ લેનાર વ્યક્તિને ગોલ્ડન બોલ આપવામાં આવે છે.
Nov 20,2023, 13:18 PM IST
ODI World Cup 2023
World Cup 2023: ના કામ આવી શમીની ધાર, ના દેખાયો ફિરકીનો કમાલ, AUS સામે રોહિતની સેના
ODI World Cup 2023: મોહમ્મદ શમીએ ડેવિડ વોર્નરની વિકેટ ઝડપી હતી. પછી જસપ્રીત બુમરાહે મિચેલ માર્શને પરત મોકલી દીધો. બંને બોલરોએ શરૂઆતમાં વિકેટ તો લીધી, પરંતુ ઘણા રન પણ આપ્યા. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ હંમેશા ડ્રાઇવિંગ સીટ પર જોવા મળી.
Nov 19,2023, 21:44 PM IST
World Cup 2023
ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર, ટ્રેવિસ હેડે શરૂ કરી પ્રેક્ટિસ, જાણો ક્યારે કરશે વાપસી
Travis Head: 2023 વનડે વિશ્વકપમાં શરૂઆતી બે મેચ હારી ચુકેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે નેટ પર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
Oct 15,2023, 19:21 PM IST
Ind vs Aus
IND vs AUS: મેદાન વચ્ચે ટકરાયા ઋષભ પંત અને મેથ્યુ વેડ, જાણો સમગ્ર મામલો
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ની મેચમાં સ્લેજિંગ (Sledging)નો કિસ્સો સામે આવતો હોય છે. મેદાનમાં ટકરાયાનો કિસ્સો તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સામે આવ્યો છે. કંગારૂ બેટ્સમેન મેથ્યૂ વેડ (Matthew Wade) અને ભારતીય વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant)ની વચ્ચે થોડી તકરાર થઈ જે સ્ટંપના માઈકમાં કેદ થઈ ગઈ.
Dec 28,2020, 15:45 PM IST
Ind vs Aus
IND vs AUS Boxing Day Test: 35 વર્ષ બાદ Team India એ કરી બતાવ્યો જાદૂ
આ પહેલાં 1985-86માં ભારતે એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં પણ બઢત લીધી હતી. તેણે ઓસ્ટ્રેલિયા દ્વારા બનાવવામાં આવેલા 381 રનના જવાબમાં 520 રન બનાવ્યા હતા.
Dec 27,2020, 14:49 PM IST
Adelaide Test
ભારતીય ટીમે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી ઓછા રન બનાવ્યા, 36 રનમાં હાંફી ગઈ
Dec 19,2020, 11:44 AM IST
ઓસ્ટ્રેલિયા
ભારત માટે ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં ટ્રૈવિસ હેડ સામેલ, આ પ્લેયર્સને પણ મળી તક
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સેરીઝ 2020-21 માટે ટ્રૈવિસ હેડ (Travis Head)નો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હેડને અત્યાર સુધી કંગારૂ ટીમ માટે 16 ટેસ્ટ મેચ રમી રહ્યા છે. જેમાં તેમણે 2 સદી અને 7 ફીફ્ટીની મદદથી કુલ 1,065 રન બનાવ્યા છે.
Nov 12,2020, 15:28 PM IST
Trending news
gujarat
રાજકોટ ભાજપના આ નેતાઓ સુધી પહોંચ્યો છે રેલો? જાહેરમાં આવીને એક જ સ્ક્રીપ્ટ વાંચી
Loksabha election 2024
નરેન્દ્ર મોદી લગાવશે જીતની હેટ્રિક, વિપક્ષને લાગશે ઝટકો, જુઓ એક્ઝિટ પોલના આંકડા
breaking news
વાહ રે મંત્રીજી! રડતાં રડતાં 10 સેકન્ડમાં તમે જ હસી શકો? VIDEO જોઇને તમે શું કહેશો?
gujarat
EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ગઠબંધનનું વળ્યું પીલ્લું! ગુજરાતમા ફરી મિશન 26 થશે સાકાર
ABP Cvoter Exit Poll
4 એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને બખ્ખાં! બેમાં કોંગ્રેસને ફાયદો, જાણો Exit Poll
gujarat
Gujarat Exit Poll: ગુજરાતમાં વિપક્ષના કયા મોટા ચહેરા હારશે? BJP ઉમેદવારની લીડ કાપશે?
gujarat
ગુજરાતમા કઈ બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ થશે સાકાર? શાહ કે પાટીલ કોણે મળશે વધુ લીડ
gujarat
ગુજરાતમાં કોને કેટલો વોટ શેર મળશે? ભાજપ નુકસાન, કોંગ્રેસને ફાયદો, AAPને ગઠબંધન ભારે
gujarat
ગુજરાતમાં કઈ સીટ પર કાંટે કી ટક્કર? વિપક્ષે આ 6 બેઠકો પર ભાજપને આપી મજબૂત ટક્કર
Dinesh Karthik
T20 વિશ્વકપ માટે અમેરિકા પહોંચેલા ભારતીય દિગ્ગજે કરી નિવૃત્તિની જાહેરાત