हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
54/ 0
(10.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
this year
This year News
gujarat
તમાકુ પકવતા ગુજરાતના ખેડૂતોને બખ્ખાં! ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ, સાંભળી હરખાશો!
હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સહકારી જિન વિસ્તારમાં આવેલ કોટન માર્કેટમાં દર વર્ષની જેમ આ વર્ષે તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક ઉપરાંત ઊંઝા, વિજાપુરના 13 જેટલા વેપારીઓએ તમાકુની ખરીદી માટેની હરાજી શરૂ કરી હતી.
Mar 21,2024, 17:03 PM IST
gujarat
કેરી તમારા ખિસ્સા કરાવી શકે છે ખાલી, જો માનવામાં આવતું ન હોય તો વાંચી લો અહેવાલ
ગયા વર્ષે જે કેસર કેરીની પેટી રૂપિયા 1300 થી 1500 જોવા મળતી હતી, તે જ પેટીના ભાવ આ વર્ષે વધીને 1800 થી 2000 હજાર પહોંચ્યા છે. આ ભાવ વધારાનું કારણ છે કેરીનો પાક ઓછો થયો છે. વેપારીઓનું કહેવું છે કે ભાવ વધારે હોવાના કારણે ગ્રાહક પણ કેરી ખરીદવા આવતા નથી.
Apr 19,2022, 17:15 PM IST
Vivah Muhuart 2022
આ વર્ષે લગ્નની તૈયારી કરી રહ્યાં હોવ તો જાણી લો આખા વર્ષના શુભ મુહૂર્તની યાદી
Apr 11,2022, 14:10 PM IST
Amreli
AMRELI: કેસર કેરી સામાન્ય નાગરિકને આ વર્ષે લાગી શકે છે કડવી, મોર ખરી પડ્યા
જિલ્લામાં કેસર કેરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે. અમરેલી જિલ્લાની કેસર કેરી ગુજરાતભરમાં વખણાય છે. હાલ કેરીને અનુરૂપ વાતાવરણ નહી હોવાને કારણે કેરીના બગીચાઓમાંથી અમુક કેરીઓ ખરવા લાગી છે. કેરીઓ ખરતા કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુકાયા છે મુંઝવણમાં. ત્યારે આ વર્ષે કેરીનો પાક ગત વર્ષ કરતા ઓછો થાય તેવું કેરીના બગીચાના માલિકો કહી રહ્યા છે.
Apr 5,2021, 19:20 PM IST
this year
This year, before uttrayan the condition of patang bazzar is not so happening
This year, before uttrayan the condition of patang bazzar is not so happening
Jan 6,2021, 14:50 PM IST
this year
This year, Uttarayan cannot be celebrated together in the attic of a society or an apartment
This year, Uttarayan cannot be celebrated together in the attic of a society or an apartment
Jan 4,2021, 20:00 PM IST
Shaktipeeth
શક્તિપીઠ અંબાજી મંદિરમાં આ વર્ષે નહી યોજાય નવરાત્રી, ગરબાનું આયોજન રદ્દ કરવામાં આવ્ય
માં અંબાનું મૂળ સ્થાન અંબાજી જે 51 શક્તિપીઠ માનું એક તીર્થસ્થળ માનવામાં આવે છે. મા અંબાના નામના ગરબા સમગ્ર ભારતભરમાં ગવાય છે અને રમાય છે. આસોસુદ મહિનાની નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વખતે નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી નહીં યોજવાનો નિણઁય લીધો છે. જેના પગલે યાત્રાધામ અંબાજી ચાચરચોકમાં નવરાત્રી દરમિયાન ગરબા નહીં યોજાય ને જ્યાં દર વર્ષે માં અંબાનું ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાતું હોય છે ને હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળતી હોય છે. જો કે આ વખતે માં અંબાનો ચાચરચોક ખેલૈયાઓ વગર સુમસાન રહેશે.
Sep 27,2020, 17:59 PM IST
navratri
નવરાત્રીનું આ વર્ષે આયોજન થશે કે કેમ? ભાજપના પ્રદેશ પ્રમુખે આડકતરી રીતે કર્યો ઇશારો
રાજ્યમાં આ વર્ષે નવરાત્રી (Navratri 2020) આયોજન અંગે સરકારનું (Government of Gujarat) કોઇ જ સ્પષ્ટ વલણ નથી. તેવામાં કોરોનાને પરાજીત કરીને બહાર આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે મહત્વની વાત કરી હતી. નવી ગાઇડલાઇન અનુસાર કોઇ પણ કાર્યક્રમમાં 100 થી વધારે લોકો એકત્ર થઇ શકે છે. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમને નવરાત્રી અંગે પુછવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધ્યાન આપી રહ્યા છે. કંઇ રીતે આયોજન કરી શકાય તે અંગે તેઓ વિચારી રહ્યા છે. ખેલૈયાઓ ગાઇડલાઇન સાથે રાખીને આયોજન કરી શકાય અથવા તો આયોજન કરવું કે નહી તે અંગે મન મોકળુ રાખીને નિર્ણય લેવાશે.
Sep 21,2020, 23:54 PM IST
Trending news
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
health
શું થશે જો 14 દિવસ સુધી ખાંડને કરી દો ગુડબાય? આવશે આ ચોંકાવનારા બદલાવ!
Chaudhary Samaj
ચૌધરી સમાજની મહિલાઓએ મોટું બીડું ઉપાડ્યું, કુરિવાજો દૂર કરવા કમર કસી
Shani ki Sade Sati
Shani Gochar: 2025માં આ રાશિના જાતકો ઓ પર રહેશે શનિની સાડાસાતી અને ઢૈય્યા