हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tea side effects
Tea side effects News
Tea
Tea Side Effects: ક્યાંક રોગનું ઘર ન બની જાય ચા, વધારે ચા પીવાથી થાય છે આ નુકસાન
Tea Side Effects: સવારના સમયે તો દૂધવાળી કડક મીઠી ચા પીવા માટે લોકો તલપાપડ રહેતા હોય છે. સવારના સમયે ચા પીવાથી શરીરને તાજગી મળે છે અને ઊંઘ ઊડી જાય છે. ઘણા લોકોને તો માત્ર સવારે જ નહીં પરંતુ આખો દિવસ દરમિયાન ઘણા કપ ચા પીવાની આદત હોય છે. પરંતુ આ રીતે વધારે ચા પીવાથી શરીરમાં ઘણા રોગ ઘર કરી જાય છે.
Dec 17,2023, 20:36 PM IST
Tea
જો તમે બ્લેક કે લેમન ટી વધુ પડતી પીઓ છો... તો ચેતી જજો! કિડનીમાં થઈ શકે છે પથરી
Tea Health Risk: જો કોઈ વ્યક્તિ દરરોજ 5-8 કપ ચા પીતો હોય તો તેને પેટ સંબંધિત બીમારીઓ અને અન્ય ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Jul 3,2023, 13:26 PM IST
Tea
Tea Making : ગેરંટી કે તમને ચા બનાવતાં નથી આવડતી, આ છે ચા બનાવવાની સાચી રીત
Chai Banane Ka Sahi Tarika: ચાના શોખીનો માટે આ મોટા સમાચાર છે. ભારતમાં કદાચ જ કોઇ ઘર હશે જ્યાં ચા બનતી નહી હોય, પરંતુ શું તમે જાણો ચો કે તેને બનાવવામાં લોકો મોટાભાગે કેટલી ભૂલો કરી બેસે છે.
Jun 21,2023, 13:28 PM IST
Tea
આ 3 વસ્તુ ઉમેરવાથી ચા બની જાય છે હેલ્ધી, સાથે જ વધે છે સ્વાદ અને સુગંધ
Tips To Make Healthy Tea: આજે તમને એવી ત્રણ વસ્તુઓ વિશે જણાવીએ જેને ચા માં ઉમેરવાથી ચાનો સ્વાદ અને સુગંધ તો વધે જ છે પરંતુ સાથે જ તે શરીરની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે. આ વસ્તુઓમાં ચાનો ટેસ્ટ અને ગુણ વધારવાની ક્ષમતા છે.
May 3,2023, 13:41 PM IST
Health Care Tips
ચા સાથે સિગારેટ કે ભજીયાનું સેવન નોતરશે મોત! જાણો આ રીતે ફરી શકે છે પેટની પથારી
Tea Side Effects: ઘણાં લોકોને ચા સાથે કંઈકને કંઈક આચર કૂચર વસ્તુઓ ખાવાની આદત હોય છે. ત્યારે શું તમે પણ ચા સાથે ઉંધુ ઘાલીને નાસ્તા કરો છો? શું તમને પણ ચા સાથે સિગારેટ પીવાની આદત છે? જોઈ લો શું આવી શકે છે પરિણામ....
Apr 11,2023, 11:38 AM IST
health
સાવધાન: રોજના આટલા કપથી વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક
Harmful Effects Of Tea: ઘણા લોકોને ચાની લત લાગી જાય છે અને તેઓ દિવસમાં 7-8 કપ ચા પીતા હોય છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. વધુ પડતી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. દરેક વ્યક્તિએ આ વિશે જાણવું જરૂરી છે.
Feb 6,2023, 12:12 PM IST
Tea
શું તમે ઠંડીમાં પણ ચાની ચુસ્કીઓ મારો છો? સહન કરવું પડી શકે છે આ નુકસાન
Tea side effects in Gujarati: ચામાં કેફીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. જોકે તે ચાની પત્તીની ગુણવત્તા પર આધાર રાખે છે કારણ કે કેફીનની માત્રા બ્રાન્ડ પ્રમાણે બદલાય છે.
Nov 13,2022, 15:18 PM IST
side effects of drinking too much tea
શું તમને સવારે ઉઠતાવેંત ચા પીવાની આદત છે? તો તેનાથી ફાયદા થાય છે કે ગેરફાયદા?
Side Effects Of Drinking Too Much Tea: ભારતીય લોકોના પ્રિય પીણાંમાંથી ચા એક છે. જ્યારે, મોટાભાગના લોકોના દિવસની શરૂઆત ચા થી થાય છે. કેટલાક લોકો નાસ્તા સાથે ચા પણ પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર ચા પીવાની આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
Jun 8,2022, 16:57 PM IST
Trending news
sports
કેમ અધુરી રહી રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહની પ્રેમ કહાની? શું હતી લગ્નની શરત?
Lok Sabha Elections 2024
PM મોદી, અખિલેશ કે માયાવતી, લોકસભામાં કોનો જાદુ ચાલશે? જાણો આ 80 સીટોની ભવિષ્યવાણી
Isha Ambani
ઇશા અંબાણીનો ડ્રેસ જોઇ વિદેશીઓના મોંઢા ખુલ્લા રહી ગયા, આ ડ્રેસમાં છુપાયેલું છે આ રાજ
Loksabha election 2024
ભાજપી ધારાસભ્યના પતિ દ્વારા વાસણમાં મતદાન બંધ કરાવાયું, શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
Phalodi
Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?
Job
Google vs Meta: કર્મચારીઓ માટે કઈ કંપની છે બેસ્ટ? થયો મોટો ખુલાસો
Loksabha election 2024
રૂપાલાને મળવા જઈ રહેલા ભાજપના દિગ્ગજ નેતાની રસ્તામાં તબિયત લથડી, હોસ્પિટલ લઈ જવાયા
Loksabha election 2024
ડાયનેમિક અભિનેત્રીનો મોટો ઘટસ્ફોટ! 'હું ચૂંટણીમાં જીતીશ તો બોલીવુડ છોડી દઈશ'
Rajkot
લેઉવા પાટીદાર પત્રિકાકાંડ પર ખોડલધામથી આવ્યું નિવેદન, નરેશ પટેલે કરી સ્પષ્ટતા
Bajaj
બ્લૂપ્રિંટે ખોલી દીધો Bajaj CNG મોટરસાઇકલનો રાજ, આઇલ્યા...આવા મળશે ફીચર્સ