हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tax payers
Tax payers News
modi government
મારો ટેક્સ દેશની પ્રગતિ માટે છે, મફતમાં વહેંચવા માટે નહીં: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ
Tax For Development for Nation: નોંધનીય છે કે આમાંની કેટલીક યોજનાઓને સામાજિક સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ શકાય છે, પરંતુ ઘણી યોજનાઓ મફતને બદલે વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવી શકાય છે.
Jun 14,2024, 16:48 PM IST
PM Kisan Nidhi
PM Kisan ના 15માં હપ્તા પહેલા મોટા અપડેટ! આ ખેડૂતો પાસેથી પૈસા પાછા લઈ લેશે સરકાર
PM Kisan Nidhi 15th Instalment: પીએમ કિસાન સન્માન નિધિના કરોડો લાભાર્થી હાલ તો 15માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ હપ્તાની રાહ જોતા હોવ તો પહેલા આ યોજના વિશે આવેલા એક મોટા અપડેટ અંગે જાણી લેજો.
Oct 23,2023, 16:54 PM IST
Income Tax
ITR: સરકારે કરદાતાઓની સામે જોયું! આ તારીખ સુધી Income Tax ભરશો તો મળશે મોટી ભેટ
Income Tax Return: આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 70 અને 71 માં ચોક્કસ વર્ષના નુકસાનને આગામી વર્ષ સુધી લઈ જવા માટેની કેટલીક જોગવાઈઓ છે. આનો અર્થ એ છે કે તમે તમારી ખોટને આગામી મૂલ્યાંકન વર્ષ સુધી લઈ જઈ શકો છો.
Apr 21,2023, 12:25 PM IST
Income Tax Calculator 2023-24
Income Tax: આ વખતે કેટલો રહેશે તમારો ઈન્કમ ટેક્સ? આ રીતે ઝડપથી કરો ગણતરી
Income Tax Return: Income Tax વિભાગ દ્વારા એક Tweetમાં કહેવામાં આવ્યું છે કે સેક્શન 115 BAC મુજબ વ્યક્તિઓ અને તમામ માટે જૂના અને નવા ટેક્સ નિયમોની તુલના કરવા માટે આવકવેરા વેબસાઇટ પર એક સમર્પિત ટેક્સ કેલ્ક્યુલેટર ઉપલબ્ધ છે. લોકો ટેક્સની ગણતરી કરવા માટે આ Tax Calculatorનો ઉપયોગ કરી શકે છે.
Mar 8,2023, 8:27 AM IST
ઇનકમ ટેક્સ
જલદી ચેક કરી લો બેલેન્સ, ક્યાંક ઇનકમ ટેક્સવાળાઓએ તમને મોકલ્યું તો નથી ને રિફંડ
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટએ 20 લાખ ટેક્સપેયર્સને ફાયદો પહોંચતા 62,361 કરોડનો ટેક્સ રિફંડ કર્યો છે. કોરોના વાયરસ (Coronavirus) મહામારી સંકટકાળના સમય ટેક્સપેયર્સ માટે આ ખૂબ મોટી રાહત વાત છે.
Jul 3,2020, 17:20 PM IST
Income Tax
Income Tax અંગે મહત્વની જાહેરાત, સામાન્ય જનતા ખાસ જાણે...નહીં તો પસ્તાશો
આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે તમને તકલીફ પડે છે? તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવી પડે છે? તમે પૈસા આપીને રિટર્ન ફાઈલ કરાવો છો? જો આ સવાલોના જવાબ હા હોય તો તમારે આવકવેરા વિભાગે જાહેર કરેલી આ માહિતી જાણવાની ખાસ જરૂર છે. હવે તમે તમારા આવકવેરાની ગણતરી તમારી જાતે જ કરી શકો છો. આ માટે તમને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લેવી પડશે નહીં. આવકવેરા વિભાગ તમારા માટે એક એવું ટુલ લઈને આવ્યાં છે કે તેની મદદથી તમે ચપટીમાં ટેક્સ ગણતરી કરી શકો છો. આવકવેરા વિભાગે હાલના ઈન્કમ ટેક્સ સ્લેબને લઈને જનતાને થઈ રહેલી પરેશાનીઓ દૂર કરવા માટે એક નવી સેવા શરૂ કરી છે.
Feb 7,2020, 11:30 AM IST
ઇનકમ ટેક્સ
જો વિજળી બિલ 1 લાખથી વધુ હોય તો તમારા માટે 'સહજ' નથી ઇનકમ ટેક્સ
ઇનકમ ટેક્સ વિભાગે પોતાના હાલના ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મમાં નવા ફેરફાર કર્યા છે. હવે સામાન્ય ITR-1 કરતાં કેટલીક કેટેગરીને બહાર કરી દીધી છે. જો તમારા ઘરનું લાઇટ બિલ 1 લાખ કરતાં વધુ છે તો હવે તમે હાલનું ઇનકમ ટેક્સ ફોર્મ ન ભરી શકો. સરકાર સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનામાં ઇનકમ ટેક્સ રિટર્ન ફરવાના ફોર્મની સુચના જાહેર કરે છે.
Jan 6,2020, 12:32 PM IST
ઇન્કમટેક્ષ
આવકવેરા વિભાગની તાકીદ, જો આ ભૂલ કરી તો ખાલી થઇ જશે તમારૂ ખાતું...
આવકવેરા વિભાગે કરદાતાઓને તાકીદ કરી છે. રિફંડ મેળવવા માટે આવતા ફેક મેસેજ અને ઇ-મેઇલથી સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. ઇન્કમટેક્ષ વિભાગે કહ્યું કે રિફંડ મેળવવાની લ્હાયમાં જો તમે આ ભૂલ કરશો તો મોટું નુકસાન થશે.
Apr 5,2019, 11:17 AM IST
CBDT Chairman Sushil Chandra
CBDT ચેરમેને ગણાવ્યા નોટબંધીના ફાયદા,4 વર્ષમાં 2.57 કરોડ કરદાતા વધ્યા
નોટબંધીના ફાયદા ગણાવતા તેમણે કહ્યું કે, ગત્ત સાડા ચાર વર્ષમાં દેશમાં કરદાતાઓની સંખ્યા મોટી છે, ખાસ કરીને નોટબંધી બાદ તેમાં ઉલ્લેખનીય વધારો થયો છે
Nov 14,2018, 21:17 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો