हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tapi police
Tapi police News
gujarat
ગુજરાતમાં નશાખોરોએ નશાનું નવું સરનામું શોધ્યું! હવે યુવાધન ચઢી રહ્યું છે કફ સિરપના
ઉલ્લેખનીય છે કે આ સીરપ શરદી ખાંસી થઈ હોય જેમાં ઉપયોગ કરાય છે અને તે પણ ડોકટરના પ્રીક્રિપશન હોઈ તો તેમ છતાં આરોપીઓ કોઈ પણ પરવાનગી અથવા બિલ વગર આ સીરપ નશો કરવા લઈ જતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
Mar 31,2022, 22:20 PM IST
crowd
સામાન્ય પ્રસંગમાં ડંડા પછાડતી પોલીસ નેતાજીના પ્રસંગમાં પુંછડી પટપટાવતી જોવા મળી
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ છે. રોજનાં હજારો કેસ આવી રહ્યા છે. જો કે નેતાઓ સમજવાનું નામ નથી લઇ રહ્યા. સભા હોય કે પોતાના ઘરનો પ્રસંગ એમને ભીડ કર્યા વગર જરા પણ જામતું નથી. તેવામાં પોતાના ઘરમાં કોઇ પ્રસંગ હોય તો જાણે શક્તિ પ્રદર્શન કરવાનો મોકો હોય તેવી રીતે આ નેતાઓ કોઇ પણ નિયમોનું પાલન કરતા હોતા નથી. તેવામાં કોરોનાના સમયગાળામાં પણ નેતાઓ જરા પણ શરમ કરતા નથી. શરમ લાજ જાણે નેવે મુકી દીધી હોય તે પ્રકારનું વર્તન કરતા જોવા મળે છે.
Jan 18,2022, 17:09 PM IST
Tapi
TAPI સેકંડોમાં લૂંટારૂઓ મહિલા પાસેથી નાણા લઇ ફરાર, પોલીસે મિનિટોમાં ઝડપી લીધા
જિલ્લામા આજે ફરી એક લૂંટની ઘટના નિર્માનાધિન થઈ છે. જેમાં બેંકની એક મહિલાને આંખમાં મરચા જેવો પદાર્થ નાખીને લૂંટારુઓ એક લાખથી વધુની રોકડ અને મોબાઇલની લૂંટ કરી ફરાર થઇ ગયા, પરંતુ પોલીસની સતર્કતાથી ગણતરીના કલાકોમાં લૂંટારું ટોળકી પોલીસ હસ્તે ઝડપાઇ ગઈ.સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે સમી ગત તારીખ 26મી ઓગસ્ટે સમીસાંજે બંધન બેંકની મહિલા કર્મચારી કલેક્શનના રૂપિયા લઈને એક્ટિવા મોટરસાઇકલ પર જઈ રહી હતી ત્યારે તેને બાઇક પર આવેલ ત્રણ ઈસમોએ આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા એક લાખ અગિયાર હજાર અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા લૂંટારુઓને પગેરું શોધવા માટે જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
Aug 27,2021, 23:52 PM IST
Tapi police
ગરીબ ભોળા આદિવાસીઓના રૂપિયા ચાઉ કરી જનાર ઠગ વર્ષો બાદ ઝડપાયો
આદિવાસી ભોળી ગરીબ પ્રજાને લોભામણી જાહેરાતો આપી તેમને છેતરીને લાખો કરોડો રૂપિયા ઉસેટી જનાર એક સાતીર વર્ષો બાદ વ્યારા પોલીસ હાથે લાગ્યો છે. પોલીસ તેની સાથે કેટલા ની સામેલગીરી છે તેની તજવીજમાં લાગી છે. તાપી જિલ્લાના વ્યારામાં સનસાઈન પ્લોટિંગ એન્ડ સ્ટ્રક્ચર પ્રા. લી. નામની કંપની બનાવી તેમાં રોકાણ કરવાના બહાના હેઠળ લોભામણી સ્કીમો આપી તાપી જિલ્લાની ભોળી પ્રજાને છેતરી 2016 ના વર્ષમાં કંપની બંધ કરી લાખો કરોડો રૂપિયા ઉસેટીને ફરાર થઈ જનાર આ કમ્પનીના હેડ અને વ્યારાના બેડકુંવા ગામના રહીશ નિર્મલ ગામીત અને તેની કંપનીના અન્ય ચાર વિરુદ્ધ પોલિસ ફરિયાદ નોંધાઇ હતી. જે પૈકી નિર્મલ ગામીતને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Aug 27,2021, 23:24 PM IST
On one fish issue
લો બોલો ! એક માછલીને કારણે આખા જિલ્લાની પોલીસને દોડતી થઇ
જિલ્લાના સોનગઢમાં આજે ફરી એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પણ નજીવી બાબતે એક વૃદ્ધે જીવ ગુમાવ્યો છે. જ્યારે તેનો મિત્ર જેલના સળિયા ગણતો થઈ ગયો છે. સોનગઢના પાઘડધુવા ગામે સામાન્ય બાબતે બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીમાં 80 વર્ષીય વૃદ્ધને માથાના ભાગે હોડી ચલાવવાના લાકડાના હલેસાનો સપાટો મારતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોચી આરોપી મિત્ર સામે હત્યાનો ગુનો દાખલ કરી અટક કરી છે.
Dec 26,2020, 20:31 PM IST
Trending news
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં