हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sunil Shetty
Sunil shetty News
entertainment news
માધુરી દિક્ષિત, કરિશ્મા કપૂર, સુનીલ શેટ્ટી દેખાયા અનોખા અંદાજમાં, જુઓ તસવીરો
Celebs At Dance Deewane: સ્ટાર્સની સ્ટાઈલ અને ફેશન હંમેશા મુદ્દા પર હોય છે. આજે ફરી એકવાર ઘણા સ્ટાર્સ સાથે જોવા મળ્યા હતા. આ લિસ્ટમાં માધુરી દીક્ષિતથી લઈને કરિશ્મા કપૂર સુધીના ઘણા સ્ટાર્સના નામ સામેલ છે. દરેકનો મોહક દેખાવ અદ્ભુત લાગતો હતો. કેટલાક એથનિક સ્ટાઈલ બતાવતા હતા તો કેટલાક શાનદાર દેખાતા હતા. તમે બધા સ્ટાર્સની તસવીરો પણ જોઈ શકો છો.
Apr 22,2024, 16:04 PM IST
Kal Ke Karorepati
ગુજરાતીઓ માટે શરૂ થશે શાર્ક ટેન્ક જેવો નવો શો, ખૂલશે બિઝનેસના નવા દ્વારા
Startup Stories: કલ કે કરોડતિ એક અનોખો રિયાલિટી શો છે. એનું પ્રથમ ચેપ્ટર કે એની પ્રથમ સીઝન ગુજરાતના સ્ટાર્ટઅ્સને કેન્દ્રસ્થાને રાખીને બની છે. આગળ જતાં અન્ય રાજ્યોમાં પણ એની સીઝન યોજાશે અને ત્યાંના સ્ટાર્ટઅપ્સને પણ ભંડોળ પૂરું પાડીને વિકસવાની તક પૂરી પાડવામાં આવશે.
Feb 20,2024, 19:18 PM IST
hunter
વેબ સીરીઝ Hunterનું ટીઝર થયું રિલીઝ, સુનીલ શેટ્ટી દેખાશે એક્શન અવતારમાં
Hunter Teaser: હન્ટર વેબ સિરીઝમાં સુનીલ શેટ્ટી એક્શન અવતારમાં જોવા મળશે અને તેનું ટીઝર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ એક એક્શન થ્રીલર સિરીઝ છે જેમાં સુનીલ શેટ્ટી એસપી વિક્રમ સિંહાનું પાત્ર ભજવી રહ્યો છે.
Mar 11,2023, 12:46 PM IST
KL Rahul
માત્ર KL Rahul જ નહીં આ ક્રિકેટરો પણ કરી ચૂક્યા છે બોલીવુડ હસીનાઓ સાથે લગ્ન
ભારતીય ક્રિકેટર કે.એલ.રાહલનું. આ ક્રિકેટરે 23 જાન્યુઆરીએ પોતાની ગર્લફ્રેન્ડ અને બોલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. પરંતુ રાહુલ અને કોહલી સિવાય પણ ઘણા ક્રિકેટર્સ છે જેમણે બોલીવુડ એક્ટ્રેસ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. ચાલો જાણીએ વધુ વિગત સાથે....
Jan 24,2023, 19:49 PM IST
KL Rahul-Athiya Shetty Wedding
આજે લગ્નના બંધનમાં બંધાશે કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી, જુઓ સંગીત સેરેમનીનો વીડિયો
KL Rahul-Athiya Shetty Wedding: ભારતીય ટીમના શાનદાર ક્રિકેટર કેએલ રાહુલ અને અભિનેતા સુનીલ શેઠ્ઠીની પુત્રી અને જાણીતી અભિનેત્રી આથિયા શેટ્ટી આજે લગ્નના બંધનમાં બંધાઈને પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહી છે. આ લગ્ન સેરેમનીમાં બોલીવુડ અને ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ સામેલ થશે.
Jan 23,2023, 9:14 AM IST
Athiya Rahul Wedding
સામે આવી અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની તારીખ! તૈયારીઓ શરૂ
Wedding Date Revealed: અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નના સમાચારને લઈને ઘણા દિવસથી સસ્પેન્સ યથાવત છે. આખરે ફેન્સની આતૂરતા ખતમ થઈ ગઈ છે.
Nov 22,2022, 21:51 PM IST
Lokesh Rahul
લોકેશ રાહુલ-અથિયા શેટ્ટીની શરણાઈ વાગશે, સાઉથ ઈન્ડિયન રીતે થશે લગ્ન!
અથિયા શેટ્ટી અને લોકેશ રાહુલના લગ્ન પણ બિગ ફેટ બોલીવુડ વેડિંમ થવાના છે. સુનિલ શેટ્ટી અને માના શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી બોયફ્રેન્ડ લોકેશ રાહુલ સાથે 2022ની ઠંડી સુધીમાં લગ્ન કરી લેશે.
Apr 21,2022, 9:16 AM IST
Kaun Banega Crorepati
KBC શોમાં રડવા લાગ્યા Jackie, Sunil Shetty ની આ વાત પર ઇમોશનલ થયા Shroff
કોન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) એક હિટ ટીવી શો છે. સવાલોના જવાબ આપવા પર તમને અહીં કરોડપતિ બનાવાની તક મળે છે. ઘણા લોકો અહીંયા આવે છે અને પોતાનું ભાગ્ય આજમાવે છે
Sep 25,2021, 23:09 PM IST
Sunil Shetty
Bollywood ના 'અન્ના' ની Building Seal, જાણો અચાનક Sunil Shetty ના ત્યાં આવું કેમ થયુ
મુંબઈમાં જ્યારે કોઈ સેલિબ્રિટીઝ વિવાદમાં અથવા કોઈ ગુનામાં સંડોવાયેલા હોય છે, ત્યારે તંત્ર તેમનું ઘર અથવા ઓફિસ સિલ કરી કાર્યવાહી કરે છે. આવો જ એક કિસ્સો બોલીવુડના અભિનેતા સુનીલ શેટ્ટીને ત્યાં આવ્યો છે.
Jul 12,2021, 13:56 PM IST
Sunil Shetty
સુનિલ શેટ્ટીની પુત્રીના દિલ પર રાજ કરે છે આ હેન્ડસમ ક્રિકેટર, બંને એકમેકના પ્રેમમાં
લાંબા સમયથી ક્રિકેટર કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટીની પુત્રી તથા અભિનેત્રી અથિયા શેટ્ટીના ડેટિંગના સમાચારો આવતા હતા. આ બધા વચ્ચે રાહુલના બર્થડે પર આથિયાએ રાહુલ સાથે તસવીરો શેર કરીને તેને બર્થડે વિશ કર્યું છે.
Apr 19,2021, 8:52 AM IST
સુનીલ શેટ્ટી
ફરી ધમાલ મચાવશે 'હેરા ફેરી 3',સુનીલ શેટ્ટીએ ફિલ્મને લઇને કર્યો મોટો ખુલાસો
અભિનેતા સુનીલ શેટ્ટીનું કહેવું છે કે તે ફિલ્મ 'હેરા ફેરી 3'ને લઇને ખૂબ ઉત્સાહિત છે, જેના પર વર્ષના અંતમાં કામ શરૂ કરવામાં આવશે. સુનીલ શેટ્ટીએ કહ્યું કે પ્રિયદર્શન સાથે ત્રીજા પોર્ટને લઇને વાતચીત ચાલુ છે. આ વર્ષના અંતમાં કામ શરૂ કરવામાં આવી શકે છે. તેના પર ખૂબ વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યો છે. હું ખૂબ ઉત્સાહિત છે.
May 22,2019, 9:56 AM IST
ફેશન શો
આ દિવસે રીવરફ્રન્ટ ખાતે યોજાશે ફેશન શો, 5 હજાર લોકો નિહાળી શકશે આ શો
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે 19 જાન્યૂઆરીના રોજ ફેશન શો યાજાશે. મેક ઇન ઇન્ડિયા થીમ સાથે આ ફેશન શોનું આયોજન કરવામાં આવશે. આ ફેશન શોનો કોન્ટ્રાક્ટ સુનિલ શેટ્ટીને સોંપવામાં આવ્યો છે.
Dec 21,2018, 20:46 PM IST
Trending news
Delhi News
કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો, યુવકોએ માળા પહેરાવી થપ્પડ મારી, જુઓ Video
gautam gambhir
વિદેશી નહીં! ગૌતમ ગંભીર બની શકે છે ટીમ ઈન્ડિયાનો હેડ કોચ, BCCI એ આપ્યા સંકેત
chardham yatra 2024
ચારધામ યાત્રા કરતાં લોકો થઈ જજો અલર્ટ, ભારે ભીડ થતાં પ્રશાસને બનાવી નવી એડવાઈઝરી
breaking news
આ શહેરમાં એવું તે શું બન્યું કે આજે રસ્તા પર વાહનો થવા લાગ્યા સ્લીપ! 15થી વધુને ઈજાઓ
SMALLCAP STOCKS
આ 5 સસ્તા સ્ટોકમાં આવ્યું તોફાન, 20% ટકા સુધી શેરના ભાવમાં આવ્યો ઉછાળો
Manthan
ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, ખેડૂતોએ આપ્યા હતા રૂપિયા
Bharuch
એક સાથે 7 લોકો નર્મદામાં ડૂબ્યા, 6ના મૃતદેહ મળ્યા, આ કરુણાંતિકાનું રેસ્ક્યુ ઓપરેશન..
gujarat
હવે આવકના દાખલા માટે ગરમીમાં શેકાવું નહીં પડે! ગુજરાતના આ ધારાસભ્યની મહેનત રંગ લાવી
Ahmedabad
કરિયાણું લેવા આવેલી દિવ્યાંગ યુવતીને જોઈ 2 શખ્સોના મનમાં હવસ જાગી! માણ્યું શરીરસુખ
Suchitra
જાણીતી સિંગરનો દાવો, શાહરૂખ ખાન અને કરણ જોહર લંડન જઈ ચૂપચાપ કરતા હતા આ કામ