हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Summer Olympics
Summer olympics News
Tokyo Olympics
TOKYO OLYMPICS: 20 વર્ષ કરતા પણ નાની વયના આ 10 યુવા ખેલાડીઓ ભારતને અપાવી શકે છે મેડલ
ભારત ટોકિયો ઓલ્મિપિક માટે 100થી વધુ ખેલાડીઓની જાપાન મોકલી રહ્યું છે. ત્યારે, આ ભારતીય ખેલાડીઓ એવા કેટલાક ખેલાડીઓ છે. જે અગાઉ પણ ભારત માટે ઓલ્મિપિકમાં પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. જ્યારે, કેટલાક એવા પણ છે પ્રથમ વખત ઓલ્મિપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે.
Jul 21,2021, 14:30 PM IST
Indian
OLYMPICS માં આ ભારતીય ખેલાડીઓ અન્ય દેશ માટે ઉતરશે મેદાને! જાણો એવું તો શું થયું
જાપાનમાં રમાનારા ટોક્યો ઓલિમ્પિક પર દુનિયાની નજર છે. ભારત સહિત દુનિયાભરના દેશો આ ખેલમહાકુંભમાં ભાગ લઈ રહ્યાં છે.
Jul 20,2021, 16:44 PM IST
Meerut
20 કિલોમીટર ચાલીને બસ કંડક્ટરની દિકરી ભારત માટે લાવશે ઓલિમ્પિક ગોલ્ડ?
રાંચીમાં ફેબ્રુઆરીમાં નેશનલ એથ્લેટીક ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેમાં, પ્રિયંકા ગોસ્વામી (Priyanka Goswami) એ ઓલિમ્પિક (Olympics) ની ટીકીટ મેળવી હતી.
Jul 17,2021, 13:41 PM IST
japan
TOKYO OLYMPICS ના આયોજન પાછળ જાપાનને કેટલો ખર્ચ થયો? જાણો કેવી રીતે કરી તૈયારી
ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ ટોક્યો ઓલિમ્પિક્સને લઈને એક રિસર્ચ કરી છે. આ રિસર્ચનો દાવો છે કે ટોક્યો ઓલિમ્પિક અત્યારસુધીનો સૌથી ખર્ચાળ ઓલિમ્પિક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી લઈને કોરોનાના કારણે ઓલિમ્પિક ગેમ્સનું પોસ્ટપોન થવું એવા અનેક કારણો છે. જેના કારણે ટોક્યો ઓલિમ્પિક્સ પાછળ જાપાનની સરકારે અધધ ખર્ચ કરવો પડ્યો છે. અને શક્યતા છે કે દેશ આર્થિક સંકટનો સામનો કરવો પડે.
Jul 15,2021, 18:05 PM IST
FIH
એકવાર અંગ્રેજોએ ભારતીયોના હાથમાં હૉકી સ્ટીક આપી, પછી જે થયું એ ઈતિહાસ છે...!
ભારત માટે હૉકી ઓલિમ્પિકમાં સૌથી સફળ રમત રહી છે. ભારતીય હૉકી ટીમે ઓલિમ્પિકમાં અત્યારસુધીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1960 અને 1990ના એલિમ્પિકમાં ભારતની હૉકી ટીમે દેશને ગોલ્ડ અપાવ્યો છે.
Jul 14,2021, 10:40 AM IST
Summer Olympics
TOKYO OLYMPICS: ભારતને આ ખેલાડીઓ અપાવી શકે છે ગોલ્ડ મેડલ
યશ કંસારા, અમદાવાદઃ ગત વર્ષે કોરોના માર્ચમાં જ્યારે કોરોનાના કારણે ટોકિયો ખાતેનું ઓલ્મિપિક મોકૂફ કરાયો હતો. ત્યારે, ખેલાડીઓમાં રાહત અને નિરાશા બંને જોવા મળી હતી. જો કે કેટલાક ખેલાડીઓને આ સમયમાં વધારે તૈયારી કરવાનો મોકો મળ્યો. હવે ટોકિયો ઓલ્મિપિકને શરૂ થવામાં માત્ર થોડાં દિવસની જ વાર છે. ત્યારે, ખેલાડીઓ પોતાની અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે, દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મહત્વનો સવાલ છે કે ભારતને ઓલ્મિપિકમાં કેટલા મેડલ મળશે. ત્યારે, આજે અમે તમને અમુક એવા ખેલાડીઓ અને એવી ઈવેન્ટો વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં ભારત ગોલ્ડ મેડલ મેળવી શકે છે.
Jul 9,2021, 9:45 AM IST
Tokyo Olympics
ભારતના કયા ખેલાડીઓ TOKYO OLYMPICS માટે જશે જાપાન, જુઓ નામની યાદી
ટોકિયો ઓલિમ્પિક (Tokyo 2020 Olympics) માટે ભારતીય ખેલાડીઓની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. શૂટિંગ, રેસલિંગ અને બોક્સિંગમાં ભારતીય ખેલાડી વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-10માં શામેલ છે. જ્યારે, હવે જુલાઈ મહિનો આવી ગયો છે. અને આ મહિનાની 23 તારીખથી ઓલ્મિપિકની શરૂઆત થવાની છે. ત્યારે, ભારતીય નાગરિકો આ વખતે પોતાના ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષાઓ પણ વધી છે.
Jul 4,2021, 12:56 PM IST
ટોક્યો ઓલિમ્પિક
ટોક્યો ઓલિમ્પિક-2020 ગેમ્સનો કાર્યક્રમ જાહેર, 24 જુલાઈથી થશે શરૂ
ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઈથી થઈ રહી છે. આ રમત 9 ઓગસ્ટ સુધી ચાલશે. રમતોના મહાકુંભના ઉદ્ધાટન સમારોહના બે દિવસ પહેલા મહિલા ફુટબોલના પ્રી-રાઉન્ડ રમાશે. ગેમ્સના સમાપનના દિવસે પુરૂષ મેરાથોનનું આયોજન કરવામાં આવશે.
Apr 17,2019, 15:12 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો