हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sudarshan Setu
Sudarshan setu News
Sudarshan Setu
PHOTOS: PM મોદીએ સમુદ્રમાં લગાવી ડુબકી, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીના કર્યા દર્શન
Sudarshan Setu: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે એટલે કે (25 ફેબ્રુઆરી) એ બીજો દિવસ છે. આ દરમિયાન ગાઢ સમુદ્રમાં પાણીની અંદર ડુબકી લગાવી. સાથે જ તે સ્થાન પર પ્રાર્થના કરી જ્યાં જળમગ્ન દ્વારકા શહેર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છે, કે પાણીમાં ડૂબેલી દ્રારકા નગરીમાં પ્રાર્થના કરવી ખૂબ જ દિવ્ય અનુભવ હતો. મને આધ્યાત્મિક વૈભવ અને શાશ્વત ભક્તિના એક પ્રાચીન યુગ સાથે જોડાયેલ હોવાનો અનુભવ થયો. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલે કરે.
Feb 25,2024, 16:06 PM IST
Sudarshan Setu
અશક્ય કાર્યને શક્ય બનાવતા પીએમ નરેન્દ્ર મોદી: 'સુદર્શન સેતુ'ના ઉદ્ધઘાટનને લઈને સાંસદ પૂનમબેન માડમની પ્રતિક્રિયા
Sudarshan Setu- A landmark in India, says MP Poonam Madam over inauguration of longest cable bridge
Feb 25,2024, 11:55 AM IST
Sudarshan Setu
દ્વારકામાં પીએમ મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા સુદર્શન સેતુ બ્રિજની જાણો વિશેષતા
Gujarat: Know specialities of Sudarshan Setu inaugurated by PM Modi in Dwarka earlier today
Feb 25,2024, 11:55 AM IST
Sudarshan Setu
સુદર્શન સેતુથી યાત્રાળુઓની સુવિધામાં થશે વધારો: ભાજપ ધારાસભ્ય પબુભા માણેક
Sudarshan Setu will ease commuting troubles of locals, says BJP MLA Pabubha Manek
Feb 25,2024, 11:50 AM IST
ZEE 24 Kalak Original Video
પ્રધાનમંત્રી મોદીની દ્વારકાને મોટી ભેટ, સુદર્શન સેતુ બ્રિજનું કર્યું લોકાર્પણ....
Prime Minister Modi's big gift to Dwarka, Sudarshan Setu Bridge inaugurated....
Feb 25,2024, 9:05 AM IST
breaking news
PM લોકાર્પણ કરે તે પહેલાં સિગ્નેચર બ્રિજનું નામ બદલાયું; જાણો હવે કયા નામથી ઓળખાશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી બે દિવસ જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ₹4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. તે પહેલા એક મોટા સમાચાર મળી રહ્યા છે. દ્વારકાનો સિગ્નેચર બ્રિજ હવે સુદર્શન સેતુ તરીકે ઓળખાશે. જી હા...PM લોકાર્પણ કરે તે પહેલાં બ્રિજનું નામ બદલાયું છે. બ્રિજની શરૂઆતમાં સુદર્શન ચક્રની પ્રતિમાં રાખવામાં આવશે. PM મોદી સુદર્શન સેતુનું 25મીએ લોકાર્પણ કરશે. બ્રિજના નામકરણથી દ્વારકાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Feb 23,2024, 17:25 PM IST
Trending news
gujarat
હવે ગરીબ- લાચાર વિદ્યાર્થીઓના સપના નહીં રોળાય! પાટીદાર વેપારીએ શરૂ કર્યું આ કામ
Hair Care Tips
Hair Care Tips: વાળમાં મહેંદી લગાડવાથી એક, બે નહીં થાય છે આ 7 નુકસાન, જાણી લો આજે
Mahesana
મહેસાણાના શિક્ષકના પ્રકૃતિ પ્રેમને દિલથી એક સલામ! પોતાના ઘરમાં જ ઊભું કરી દીધું જંગલ
Chanakya Niti
Chanakya Niti: સ્ત્રી-પુરુષ સંબંધ બનાવ્યા પછી આ કામ ન કરે તો થાય છે અપશુકન
Nagpur murder case
300 કરોડની લાલચમાં દીકરાની વહુએ કર્યો કાંડ, પહેલાં ડ્રાઈવરને પટાવ્યો અને બાદમાં સસરા
gujarat
વધુ વરસાદ પડશે તો શું મોરબીની મચ્છુ નદીમાં મોટી હોનારત સર્જાશે? આ સ્વામિનારાયણ મંદિર
guruwar ke upay
Guruwar Upay: ગુરુવારે કરો આ અચૂક ઉપાય, દરિદ્રતા થશે દુર અને ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ
breaking news
રાજકોટ જેવી દુઘર્ટના અહીં થશે તો જવાબદાર કોણ? રોજ 250થી વધુ ખેલાડીઓ આવે છે રમવા!
Kuwait Fire
Kuwait Tragedy: કુવૈતની હાઇરાઇઝ બિલ્ડીંગમાં લાગી આગ, 40 ભારતીયોના મોત
Boiled Water
શા માટે ચોમાસામાં ઉકાળેલું પાણી પીવાની સલાહ અપાય છે ખબર છે? નથી જાણતા તો જાણો કારણ