हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
270/ 7
(82.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sold
Sold News
gujarat
રાજકોટમાં કેરીનો રસ છે ઝેરી? 140માં વેચાતો રસ ફ્લેવર અને કલર યુક્ત: આરોગ્ય વિભાગ
મહત્વની વાત એ છે કે, રૂ. 140માં પ્રતિ કિલો ભાવે વેંચાતો કેરીનો રસ કેમિકલ યુક્ત પ્રતિબંધ કલર અને ફ્લેવર યુક્ત હોવાનું સામે આવ્યું છે. જેથી આરોગ્ય અને ફૂડ વિભાગે સ્થળ પર જ નાશ કરી નમૂના વડોદરા લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે.
Apr 25,2023, 16:53 PM IST
gujarat
તમે ક્યારેય ખાધા છે લાલ કેળા? સામાન્ય કેળાં કરતાં વધુ હોય ભાવ, સ્વાસ્થ્ય માટે...
લાલ કેળાની કિંમત સામાન્ય પીળા કેળાં કરતા વધારે હોય છે. તેની કિંમત 50 થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે છે. આ કેળાંની ડાળી લાલ રંગની હોય છે અને ઝાડ ઊંચું હોય છે. ઉપરાંત આ કેળાનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે. દરેક ગુચ્છમાં 80 થી 100 ફળો હોય છે.
Jan 28,2023, 18:04 PM IST
vapi
ઉદ્યોગપતિને લોકડાઉનમાં એવી ઠોકર વાગી કે, ગાડી બંગ્લા વેચાઇ ગયા હવે કિડની વેચવા કાઢવી
જિલ્લામાં એક વ્યક્તિ પોતાની કિડની વેચવા તૈયારી દર્શાવી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી અને પોતે પોતાની કિડની વેચવા માંગી રહ્યા હોવાથી જે કોઈએ કિડની ખરીદવી હોય તેઓ સંપર્ક કરે તેવી પણ જાહેરાત કરી છે. જોકે થોડા સમય અગાઉ મહિને ચાલીસ હજાર રૂપિયાનો સરકારને ટેક્ષ ભરી અને પોતાનો નાનો વ્યવસાય ચલાવતાં વ્યક્તિ પાસે ઘર અને ગાડી બધું જ હતું. પરંતુ હવે પોતે પોતાની કિડની વેચવા તૈયારી દર્શાવી મજબૂર થયા હોવાનું તેઓ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે.
May 1,2022, 22:15 PM IST
Most Expensive Pigeon
14 કરોડમાં વેચાયુ આ કબુતર, ખાસિયત જાણીને તમે ચોકી જશો
World's Most Expensive Pigeon: તમે જાણીને ચોકી જશો કે કોઈ વ્યક્તિ એક કબુતર પર આટલી મોટી બોલી કેમ લગાવી શકે છે. પરંતુ આ કોઈ સામાન્ય કબુતર નથી, તેથી તેના પર 14 કરોડની બોલી લગાવવામાં આવી છે.
Feb 13,2022, 23:01 PM IST
Ahmedabad
મેજીક ડ્રગ: કસ્ટમના કરોડોના સેન્સરમાં પણ ન ઝડપાયું તેવું ડ્રગ પોલીસે સલુનમાંથી શોધી
અમેરિકાથી ઓનલાઈન ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરનો સંપર્ક કરીને હવાલા સિસ્ટમથી ચાલતો ડ્રગ્સનો કારોબાર પકડાયો. ક્રિપ્ટો કરન્સીથી ચુકવણી કરીને બાય કાર્ગો એર કુરિયરથી પ્રતિબંધિત નશાકારક પદાર્થો મંગાવીને સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે. અમદાવાદ ગ્રામ્ય SOG એ ઓનલાઈન ડ્રગ્સ મંગાવીને વેચાણ કરતા આનંદનગરના રહેવાસી વંદિત પટેલ અને વેજલપુરના પાર્થ શર્માની ધરપકડ કરી છે.
Nov 16,2021, 23:34 PM IST
સુરત મહાનગર પાલીકા
ચપટીમાં વેચાયા 200 કરોડના બોન્ડ, મનપાને મળ્યું 1135 કરોડનું બિડીંગ
સુરત મહાનગર પાલિકાએ વિકાસના કામો કરવા માટે કરવેરા ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસેથી મળતી ગ્રાંટ ઉપર નિર્ભર રહેવું પડે છે. ત્યારે મનપાએ અલગ રીતે ભંડોળ મેળવવા માટે હાલમાં જ 200 કરોડના બોન્ડ જાહેર કર્યા હતા.
Feb 28,2019, 12:00 PM IST
શાકભાજી
ખેડૂત જે શાકભાજી 1 રૂપિયામાં વેચે છે, તેને તમે 20 રૂપિયામાં ખરીદો છો
વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રાજસ્થાનની ચૂંટણીમાં ખેડૂતો અને જવાહરલાલ નહેરૂને સાથે-સાથે યાદ કર્યા. તેમણે કહ્યું કે 'તે (નહેરૂ) પોતાના કોટમાં ગુલાબ લગાવતા હતા. તેમને બાગ-બગીચાનું જ્ઞાન હતું, પરંતુ ખેતી-ખેડૂતોની જાણકારી તેમને ન હતી. આ કારણે જ ખેડૂતોને આજે આ દિવસો જોવા પડી રહ્યા છે. આવો જાણીએ આખરે કેમ ખેડૂતોની દુર્દશાનું મુખ્ય કારણ છે...
Dec 19,2018, 18:29 PM IST
મર્ડર
પ્રેમિકાએ બોયફ્રેંડના ટુકડે-ટુકડા કરી લોકોને બિરયાની બનાવીને ખવડાવી
અલ એન નામની જગ્યાએ પોતાના ઘરમાં મહિલાએ 7 વર્ષો સુધી સાથે રહેનાર પ્રેમીની હત્યા કરી દીધી. પ્રોસેક્યૂટર્સનું કહેવું છે કે તેનો પ્રેમી મોરક્કોની અન્ય મહિલા સાથે લગ્ન કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યો હતો.
Nov 21,2018, 15:55 PM IST
પિંક ડાયમંડ
Photos: આજે વેચાવા જઈ રહ્યો છે વિશ્વનો સૌથી સુંદર પિંક ડાયમંડ
Nov 13,2018, 18:07 PM IST
Trending news
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી