हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
solar power
Solar power News
pm modi
PM મોદીએ કહ્યું- સોલર, સ્પેસ અને સ્પોટર્સ સેક્ટરમાં સતત સફળતા મેળવી રહ્યું છે ભારત
પીએમ મોદીએ જણાવ્યુંકે, સોલરની સાથો સાથ ભારત સ્પેસ સેક્ટરમાં પણ કમાલ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ ભારતે એક સાથે 36 સેટેલાઈટને અંતરિક્ષમાં સ્થાપિત કર્યું છે. ડિજિટલ કનેક્ટીવીટીને વધુ મદદ મળશે. પીએમ મોદીએ કહ્યુંકે, સોલાર, સ્પેસ અને સ્પોટર્સ સેક્ટરમાં સતત સફળતા મેળવી રહ્યું છે ભારત.
Oct 30,2022, 11:33 AM IST
solar power
PM મોદીનું મોઢેરા બનશે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ
ગુજરાતના મોઢેરા ગામમાં 1300થી વધુ ગ્રામીણ ઘરો પર સોલાર રૂફટોપ્સ લગાવાયા, ગામ લોકોના વીજળી બિલમાં 60-100% સુધી બચત થઈ
Oct 7,2022, 15:01 PM IST
solar policy
ગુજરાતમાં નવી સોલાર પાવર પોલિસી 2021ની થઈ જાહેરાત
સતત વિકાસની હરણફાળ ભરી રહેલ ગુજરાતમાં સમય સાથે નવા બદલાવ જરૂરી છે. ઉદ્યોગો હવે નવા ચેલેન્જિસ ફેસ કરી રહ્યા છે. ત્યારે તેના નીતિ નિયમોમાં પણ બદલાવ આવે તે જરૂરી છે. આવામાં ગુજરાત સરકાર દ્વારા નવી સોલાર પોલિસી 2021 (solar policy) ની જાહેરાત કરાઈ છે. આ પોલિસી પાંચ વર્ષની રહેશે. જેનાથી મોટા તેમજ નાના અને ઉદ્યોગકારોને લાભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ઉદ્યોગકારો માટે આ મોટી જાહેરાત કરી છે.
Dec 29,2020, 10:44 AM IST
વાયરલેસ હેડફોન
લોન્ચ થયા નવા વાયરલેસ હેડફોન જેને ચાર્જ કરવાની જરૂર નહી પડે
મોટાભાગે એવું થાય છે કે તમે ગીતો સાંભળવા માટે વાયરલેસ હેડફોન નિકાળો છો તો ખબર પડે છે કે ચાર્જ જ નથી. કોઇ મુસાફરી દરમિયાન ગીત સાંભળવાની ઇચ્છા અને હેડફોન ચાર્જ નથી તો મજા ખરાબ થઇ જાય છે. પરંતુ ખૂબ જલદી તમને એક એવું વાયરલેસ હેડસેટ મળવાના છે જેને ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.
Dec 19,2019, 21:03 PM IST
ભારતીય નૌકાદળ
દરિયાની જ નહીં હવે પર્યાવરણની પણ રક્ષા કરશે નૌકાદળ, જાણો કઇ રીતે...
ભારતીય નૌકાદળે પર્યાવર્ણની રક્ષા માટે કરવામાં આવતા પ્રયત્નો માટે તેમના બજેટનો 1.5 ટાક ભાગ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. Indian navy environment conservation roadmap એટલે કે INECRના અંતર્ગત ઇન્ડિયન નેવી તેમની દરેક પ્રવૃતિમાં પર્યાવરણની સુરક્ષાને સામેલ કરી છે.
Jun 5,2019, 9:36 AM IST
સુરત મહાનગરપાલિકા
દેશની પ્રથમ મહાનગરપાલિકા જે રુફટોપ સોલારથી કરે છે જળ વિતરણ અને ટ્રીટમેન્ટ
વિજળીના ઉત્પાદન માટે બિનપ્રાકૃતિક સ્ત્રોતોનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે, જેને કારણે વિજળીનો ઉત્પાદન ખર્ચ વધે છે અને તેનો બોજો ગ્રાહકો પર આવે છે, ત્યારે સરકાર પ્રાકૃતિક રીતે વિંજ ઉત્પાદનને ખાસ મહત્વ આપી રહી છે. ગુજરાતની સુરત મહાનગરપાલિકા દેશની પહેલી એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે જેને જળવિતરણની પુરી વ્યવસ્થા સોલાર આધારિત જ કરી દીધી છે. જેમાં તાપી નદીમાંથી પાણી લેવું તેને પ્યોરીફાય કરી ટ્રાન્સમિશન કરીને લોકોના ઘર સુધી પહોંચાડવાનો સમાવેશ થાય છે. કુલ 6 મેગાવોટના પ્લાન્ટમાંથી 4 મેગાવોટ પ્લાન્ટ પાણી સપ્લાય માટે કાર્યરત છે.
Mar 6,2019, 20:03 PM IST
મોદી સરકાર
PM મોદી કાલથી શરૂ કરાશે મોટી યોજના, બેરોજગારોને ચપટી વગાડતાં મળી જશે નોકરી
Dec 31,2018, 14:42 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય