हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sirohi
Sirohi News
Sirohi News
આબરૂ કાઢી! ભાજપના નેતાએ ''ટિકિટ' માટે ખેલ કર્યો પણ દાવ અવળો પડ્યો
Rajsthan News: રાજસ્થાનમાં ભાજપના એક નેતા હાસ્યનું પાત્ર બની ગયા. તેમણે ચૂંટણી લડી હતી પરંતુ બેનરમાં વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીનો ફોટો લગાવ્યો હતો.
Oct 7,2023, 18:11 PM IST
pm narendra modi
PM મોદી ન ભૂલ્યા પોતાનું વચન, ઘૂંટણિયે બેસીને માંગી હતી માફી, જાણો શું થયું હતું
પીએમ નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાનના પ્રવાસે છે. આજે તેમણે રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આબુ રોડ ખાતે એક કાર્યક્રમમાં ભાગ લીધો. અહીં આવવાની સાથે સાથે તેમણે એક વચન પણ પૂરું કર્યું. જે વાત 7 મહિના પહેલા અધૂરી રહી ગઈ હતી તેને અંજામ સુધી પહોંચાડી.
May 10,2023, 15:33 PM IST
Rajasthan
ફેરા સમયે જ દુલ્હને કર્યો એવો શરમજનક કાંડ...દુલ્હેરાજાની હાલત કફોડી થઈ ગઈ
રાજસ્થાનના સિરોહામાં એક દુલ્હને લગ્ન ટાણે જ એવો કાંડ કરી નાખ્યો છે કે તેના પરિજનોએ હવે મોઢું છૂપાડવાનો વારો આવી ગયો છે. વરરાજા પોતાની દુલ્હનની રાહ જોઈને બેસી રહ્યા છે. 5 દિવસથી માથા પરથી સહેરો પણ ઉતાર્યો નથી.
May 9,2023, 11:29 AM IST
sirohi
સાથે જીવ્યા, સાથે રમ્યા અને સાથે થયું મૃત્યુ, જાણો રાજસ્થાનના બે ભાઈઓની અનોખી કહાની
Jodhpur News: યે બંધન તો પ્યાર કા બંધન હૈ, જન્મોં કા સંગમ હૈ... ફિલ્મ કરણ-અર્જુનનું આ ગીત સાંભળતા જ બે ભાઈઓનો પ્રેમ યાદ આવી જાય છે. રામ-લક્ષ્મણ, કાન્હા-બલરામ જેવા ભગવાનોના ભાઈની પ્રેમ કહાની તો તમે સાંભળી હશે પરંતુ આજના કલયુગમાં જો તમે આવા કોઈ ભાઈની જોડી વિશે વાંચશો તો વિશ્વાસ થશે નહીં. આ ભાઈ ન માત્ર સાથે જીવન જીવ્યા પરંતુ અંતિમ શ્વાસ પણ માત્ર 3-4 મિનિટના અંતરે લીધા. હાલ સોશિયલ મીડિયા પર આ બંને ભાઈનો પ્રેમ ચર્ચાનો વિષય બની ગયો છે.
Dec 28,2022, 18:47 PM IST
ફૂટપાથ ધરાશાયી
રાજસ્થાનના સિરોહીમાં ફૂટપાથ એકાએક ધરાશાયી, સામે આવ્યા સીસીટીવી
રાજસ્થાનના સિરોહીમાં નાળા પર બાંધવામાં આવેલો ફૂટપાથ ધરાશાયી થતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે ફૂટપાથ પર ઉભેલા વ્યક્તિઓ નાળામાં પડ્યા હતા. સિરોહીની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે.
Oct 26,2019, 15:30 PM IST
રાજસ્થાન
રાજસ્થાન: સિરોહીમાં મિગ-27 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ટુકડે ટુકડા થઈ ગયું, પાઈલટ
રાજસ્થાનના સિરોહી જિલ્લાના શિવગંજથી મોટા સમાચાર આવ્યાં છે. અહીં ભારતીય વાયુસેનાનું મિગ 27 ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું છે.
Mar 31,2019, 15:15 PM IST
Trending news
gujaratnews
પાકિસ્તાનમાં ગરમીનો કોહરામ, સૂર્યની અગનજ્વાળાથી 568નાં મોત!
gujarat news
સિવિલમાં હવે વડીલોને નહીં ઉભું રહેવું પડે લાઈનમાં, દર્દીઓ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
lifestyle
વારંવાર નસ પકડાઈ જતી હોય તો તુરંત બંધ કરી દો આ 5 વસ્તુઓનું સેવન
gujarat
જૈન સમાજ પર અભદ્ર કોમેન્ટ કરતા યુવકની ધરપકડ; ગ્રુપમાં સ્ક્રીનશોટ વહેતા કર્યા!
breaking news
સોનાની દાણચોરી માટે ગજબની યુક્તિ; તમે સપનામાં પણ વિચાર્યું ના હોય એવી રીતે લવાયું!
gujarat news
AMC ના હજારો કર્મચારીઓને લાગી લોટરી! નવી પેન્શન સ્કીમનો અપાશે લાભ
NEET exam
5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
ujarat
ફરી વિદેશની ઘેલછા ભારે પડી! એક જ દિવસમાં અમદાવાદ એરપોર્ટ પરથી બે યુવકોની ધરપકડ
gujarat
સાવધાન! રિક્ષામાં બેસતા પહેલા સો વાર વિચારજો! આ રીતે એક ઝાટકે થશે સામાનની ચોરી
gujarat
વડોદરામાં એક એવી સરકારી શાળા જ્યાં વિદ્યાર્થીઓને રહેવું પડ્યું એડમિશન માટે વેઇટિંગમા