રાજસ્થાનના સિરોહીમાં ફૂટપાથ એકાએક ધરાશાયી, સામે આવ્યા સીસીટીવી

રાજસ્થાનના સિરોહીમાં નાળા પર બાંધવામાં આવેલો ફૂટપાથ ધરાશાયી થતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ત્યારે ફૂટપાથ પર ઉભેલા વ્યક્તિઓ નાળામાં પડ્યા હતા. સિરોહીની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ છે.

Trending news