हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shatriya samaj
Shatriya samaj News
padmani ba vala
રાજવી તો હંમેશા રાજા જ હોય, એમને કોઈ પદ ના હોય, આતો રજવાડાનું એક સ્ટેજ નીચું લાવ્યાં
આ કાર્યક્રમમાં માત્ર તૃપ્તિબા રાઓલ, સુખદેવસિંહ વાઘેલા અને અશ્વિનસિંહ સરવૈયા જ હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાના નિવેદનની સામે આંદોલન છેડનારા પદ્મિનીબા વાળાને આગળ સ્ટેજમાં સ્થાન ન મળતા સંમેલનની પૂર્ણાહુતિ તેમના બખેડા સાથે થઈ હતી.
Sep 25,2024, 14:55 PM IST
loksabha election
ભાજપ ગરબડ કરે તો EVM તોડી નાખો...ગુજરાતમાં કયા નેતાએ અને ક્યાં આપી આ પ્રતિક્રિયા
Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે મોરચો ખોલનાર કરણી સેનાના નેતા રાજ શેખાવતે EVM તોડવા મામલે મોટું નિવેદન આપ્યું છે. ખેડામાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં શેખાવતે કહ્યું કે જો ભાજપ કંઈ ખોટું કરે છે તો તેમણે ઈવીએમ તોડી નાખવું જોઈએ.
May 6,2024, 18:37 PM IST
gujarat news
આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારા રાજ શેખાવતની અટકાયત, વીડિયો થયો વાયરલ
Gujarat Politics: પોલસે જ્યારે અમદાવાદ એરપોર્ટ પાસેથી રાજ શેખાવતની અટકાયત કરી ત્યારે ભારે વિખવાદ પણ થયો હતો. શેખાવતે પોલીસની સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક પોલીસકર્મીએ જીપમાં બેસાડતી વખતે શેખાવતની પાઘડી કાઢી નાંખી હતી.જેના પગલે એમનો ઉકળાટ જોવા જેવો હતો...
Apr 9,2024, 13:29 PM IST
breaking news
ભાજપનો સ્પષ્ટ સંદેશ, રાજકોટથી રૂપાલા નહીં જ બદલાય : દિલ્લીથી મળી ગયું ગ્રીન સિગ્નલ!
Loksabha Election 2024: રાજકોટથી ભાજપ રૂપાલાને જરા પણ બદલવાના મુડમાં હોય તેમ લાગતું નથી. પુરશોત્તમ રૂપાલા દિલ્લીથી પરત ફર્યા બાદ પોતાના મતવિસ્તારમાં પ્રચારમાં લાગી ગયા છે. પ્રચારમાં લાગી જવું એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ દબાણ સામે ઝૂકવા માટે તૈયાર નથી.
Apr 5,2024, 20:06 PM IST
breaking news
ગુજરાતમાં ભાજપને આ વિવાદથી ફાયદો, ટિકિટ રહી તો રૂપાલા લીડનો નવો રેકોર્ડ બનાવશે
Loksabha Election 2024: પાટીદાર સમાજ બહુ હોશિયાર અને પ્રભુત્વવાળો સમાજ છે. આ સમાજ કોઈની સામે સીધો મેદાનમાં નથી ઉતરતો પરંતુ રૂપાલાના સતત થઈ રહેલા વિરોધ બાદ હવે અનેક જગ્યાએ પાટીદારોના સંમેલનો શરૂ થવા લાગ્યા છે. અનેક સ્થળે પાટીદારોએ બેઠકો બોલાવી છે અને તેમાં ખુલ્લીને રૂપાલાનું સમર્થન કરાયું છે. તો પાટીદાર યુવાઓની સૌથી મોટા સંગઠન SPGએ રૂપાલાને સહયોગ આપવાની વાત કરી છે. હવે રૂપાલાને નવું જીવતદાન મળી જાય તો પણ નવાઈ નહીં...
Apr 8,2024, 11:56 AM IST
Gujarat BJP
કમલમ જતાં ડર લાગે છે? ટિકિટ એ ભાજપ સંગઠનનો વિષય સરકારનો નહીં, મામલતદારને આવેદન કેમ?
Loksabha Election 2024: રૂપાલાના પોસ્ટરો સળગાવાઈ રહ્યાં છે અને રેલીઓ નીકળી રહી છે અને મામલતદારને આવેદનપત્રો અપાઈ રહ્યાં છે. ખરેખર તો રૂપાલાને સામાજિક ટિપ્પણી મામલે તો ક્લિનચીટ આપી દેવાઈ છે. હવે રૂપાલાની ટિકિટ રાખવી કે કાપવી એ ભાજપ સંગઠનનો વિષય છે. રૂપાલાની ટિકિટ એ સરકારી અધિકારીનો વિષય જ નથી. એવું નથી લાગતું કે કમલમે આવેદનપત્રો આપવાની જરૂર છે પણ ક્ષત્રિયો અવળા પાટે જઈ રહ્યાં છે.
Apr 4,2024, 15:44 PM IST
gujarat news
સી જે ચાવડા ભરાયા! અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની હરોળમાં આવી જશે, નહીં મળે લીલીપેન
C J Chavada: ગત ચૂંટણીમાં ક્ષત્રિયો વોટના સહારે ભાજપના નેતાને હરાવી સી. જે ચાવડા ધારાસભ્ય તો બની ગયા છે પણ પક્ષપલટુંમાં સામેલ થઈ ભાજપમાંથી આ જ બેઠક પર ફરી ચૂંટણી લડી મંત્રી બનવાના સપનાં જોઈ રહેલા ચાવડાને અહીં ક્ષત્રિયોનો વિરોધ ભારે પડી શકે છે. સમાજના સ્ટેજ શોભાવતા ચાવડાને ભાજપના ભાજપૂત થવું ભારે પડી શકે છે. ક્ષત્રિયોની નારાજગી, સ્થાનિકમાં વિરોધ અને કોંગ્રેસે કદાવર પાટીદાર નેતાને ઉતાર્યો તો સી જે ચાવડા માટે આ સીટ ભારે પડી શકે છે.
Apr 3,2024, 12:46 PM IST
gujarat news
કોણ છે ભાજપના ભાજપૂતો? જે સમાજને છોડીને રાજનીતિ માટે બની બેઠાં છે મૌની બાબા
Kshatriya Samaj controversy: ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ગુજરાત સહિત દેશભરમાં રાજકારણ ગરમાયું છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાને બદલવાની માંગ સાથે ભાજપ સામે વિરોધ થઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજનો આક્ષેપ છેકે, ભાજપમાં જેટલાં પણ ક્ષત્રિયો છે તે ભાજપમાં જઈને રાજપૂત નહીં પણ ભાજપૂત થઈ ગયા છે.
Apr 6,2024, 14:27 PM IST
Union minister Parshottam Rupala Controversy
'ભાજપમાં જેટલાં પણ રાજપૂતો છે તે રાજપૂત નથી ભાજપૂત છે' વિવાદમાં રાજવીની એન્ટ્રી!
Union minister Parshottam Rupala Controversy: રૂપાલાના વિવાદમાં ભાવનગરના રાજવીની એન્ટ્રીથી મામલો ગરમાયો. જાણો રાજવી પરિવારના યુવરાજે એવું તો શું કહ્યું કે હડકંપ મચી ગયો.
Apr 1,2024, 18:52 PM IST
Trending news
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય
surat police
સુરત પોલીસ થઈ સક્રિય, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા, કરી કાર્યવાહી
health
10 વર્ષ વધુ આયુષ્ય લંબાવવા માંગો છો, તો જાણો શું છે વધુ જીવવાનું સિક્રેટ
lifestyle
White Hair: માથાના સફેદ વાળને આ 3 રીતથી કરો કાળા, વાળ થશે હીરોઈન જેવા સુંદર
Gautam Adani
25 વર્ષ જૂનો સંબંધ તોડશે ગૌતમ અદાણી, આખરે કેમ આવી સ્થિત; શું છે આગળનો પ્લાન?
gujarat police
પોલીસની મંજૂરી વગર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનાર સામે થશે કાર્યવાહી, DGP એ આપ્યો આદેશ
Kumbh Mela
ગુજરાતથી કુંભ મેળામાં જવા માટે મળશે આ સ્પેશિયલ ટ્રેન, પશ્ચિમ રેલવેએ કરી જાહેરાત
vitamin k
આ પાંદડાઓમાં ભરપૂર માત્રામાં હોય છે વિટામિન K, ખાતા જ શરીરમાં થશે સ્ફૂર્તિ અહેસાસ!
gujarat
પોલીસ વિભાગ માટે 'નવું વર્ષ' ફળ્યું; 240 ASI ને PSI તરીકે બઢતી, કર્મચારીગણમાં આનંદ