हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sengol
Sengol News
pm narendra modi
આ નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતના સૂર્યોદયનું સાક્ષી બનશે-PM મોદી
દેશને આજે નવું સંસદ ભવન મળી ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. વિધિ વિધાન સાથે પૂજા થયા બાદ લોકસભામાં સ્પીકરના આસન પાસે સેંગોલ પણ સ્થાપિત કરાયું. પીએમ મોદીએ નવા સંસદ ભવનમાં આજે સંબોધન પણ કર્યું.
May 28,2023, 14:32 PM IST
new Parliament building
સેંગોલ લઈને કઈંક અલગ જ અંદાજમાં પીએમ મોદીએ કર્યો સંસદમાં પ્રવેશ, જુઓ ઉદ્ધાટનના Photo
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો. આ ઉદ્ધાટન સંપૂર્ણ વૈદિક, રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યો છે. તમિલનાડુથી આવેલા સંતોએ નવા સંસદ ભવનમાં હવન પૂજાથી શરૂઆત કરી. ઐતિહાસિક સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો. તમિલનાડુથી આવેલા સંતોએ નવા સંસદ ભવનમાં હવન પૂજાથી શરૂઆત કરી. ઐતિહાસિક સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો. આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા.
May 28,2023, 11:40 AM IST
new Parliament building
'સેંગોલ' સામે PM મોદીના દંડવત પ્રણામ, જાણો શું છે આ રાજદંડનું ઐતિહાસિક મહત્વ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. નવા સંસદ ભવનના ઉદ્ધાટન પહેલા પીએમ મોદીએ લોકસભા સ્પીકર સાથે નવા સંસદ ભવનમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી.
May 28,2023, 9:30 AM IST
New Parliament Building Inauguration
PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું ઉદ્ધાટન, સમારોહમાં જોવા મળી તમામ ધર્મોની ઝલક
New Parliament Building Inauguration Live Updates: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો. આ ઉદ્ધાટન સંપૂર્ણ વૈદિક, રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યો છે. તમિલનાડુથી આવેલા સંતોએ નવા સંસદ ભવનમાં હવન પૂજાથી શરૂઆત કરી. ઐતિહાસિક સેંગોલને નવા સંસદ ભવનમાં લોકસભાની અંદર સ્થાપિત કરવામાં આવ્યો.
May 28,2023, 9:15 AM IST
pm modi
સંસદની નવી હાઈટેક ઈમારત આર્કિટેક્ચર જગતની અજાયબી, પરંપરા અને આધુનિકતાનો અનોખો સંયોગ
New Parliament vs Sansad Bhavan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના છે. આ ઐતિહાસિક ઉદ્ઘાટન માટે મંચ તૈયાર કરવામાં આવ્યું છે. નવું સંસદ ભવન ભારતના 96 વર્ષ જૂના સંસદ ભવનનું સ્થાન લેશે.
May 27,2023, 23:48 PM IST
new Parliament building
પવિત્ર સેંગોલને લાકડી કહેવામાં આવી, ન થયું માન-સન્માન, પીએમ મોદીનો મોટો હુમલો
પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યુ- તમિલ પરંપરામાં શાસન ચલાવનારને સેંગોલ આપવામાં આવતું હતું, સેંગોલ તે વાતનું પ્રતીક હતું કે તેને ધારણ કરનાર વ્યક્તિ પર દેશના કલ્યાણની જવાબદારી છે.
May 27,2023, 21:48 PM IST
pm modi
New Parliament : કેમ અનોખી છે નવા ભારતની નવી સંસદ? જાણો નવી સંસદની ખાસિયતો
New Parliament Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે નવી સંસદનું ઉદ્ઘાટન કરવાના છે. નવી સંસદમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળશે. તો આ નવી સંસદ સ્વદેશી છે તથા તેમાં આધુનિક ભારતની ઝલક જોવા મળશે.
May 27,2023, 20:26 PM IST
નવી સંસદનું ઉદ્ઘાટન
સવારે 7.30 કલાકે પૂજાથી થશે શરૂઆત, જાણો નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો કાર્યક્રમ
New Parliament Inauguration: દેશમાં નવી સંસદ બિલ્ડિંગનું 28 મેએ ઉદ્ઘાટન થવાનું છે. તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે, જેથી ઉદ્ઘાટન દિવસના પ્રસંગે કોઈ કમી ન રહી જાય.
May 25,2023, 17:50 PM IST
Sengol
શું છે 'સેંગોલ', કોણે બનાવ્યું, કેમ છે આટલું મહત્વ, શા માટે અપાઈ રહ્યું છે પ્રાધાન્ય
Sengol: ચોલ વંશના સમયથી આવા રાજદંડનો ઉપયોગ રાજાઓના રાજ્યાભિષેકમાં થતો હતો. તે ઔપચારિક ભાલા તરીકે સેવા આપતું હતું અને સત્તાનું પવિત્ર પ્રતીક માનવામાં આવતું હતું, જે એક શાસકથી બીજામાં સત્તાના સ્થાનાંતરણનું પ્રતિનિધિત્વ કરે છે. જેને 'સેન્ગોલ' આપવામાં આવે છે તે ન્યાયી અને નિષ્પક્ષ શાસનની અપેક્ષા રાખે છે.
May 25,2023, 16:46 PM IST
સેંગોલ
Sengol: અંધકારમાં ડૂબી ગયેલા દેશના ભવ્ય ગૌરવ સમા સેંગોલને પીએમ મોદી ફરી આપશે બહુમાન
What is Sengol: જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 28 મેના રોજ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે, ત્યારે નવા સંસદ ભવનમાં સેંગોલ (Sengol) સ્થાપિત કરવામાં આવશે.
May 24,2023, 19:51 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા