हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Save Life
Save life News
ZEE 24 Kalak Original Video
અરુણાચલ પ્રદેશમાં તૈનાત સૈનિકનો જીવ બચાવવા હેલિકોપ્ટરનું પથ્થરો પર લેન્ડિંગ, સેનાએ કર્યું સફળતાપૂર્વક રેસ્ક્યૂ
To save the life of a soldier deployed in Arunachal Pradesh, the helicopter landed on the rocks, the army successfully rescued
Aug 18,2024, 12:05 PM IST
gujarat news
મોતને મ્હાત આપી જીત્યો જિંદગીનો જંગ! 9 કલાક બાદ બોરવેલમાંથી બહાર આવ્યો બાળક
જામનગર જિલ્લાનના ગોવાણા ગામે રમત રમતા બાળક બોરવેલમાં ગરકાવ થઈ ગયો હતો. બે વર્ષનો માસુમ બાળક "રાજ" આખરે નવ કલાક બાદ જિંદગીનો જંગ જીતી ગયો છે.
Feb 7,2024, 7:57 AM IST
ZEE 24 Kalak Original Video
જીવદયા પ્રેમીઓની અનોખી પહેલ, રસ્તે રખડતી ગાયોના ગળામાં લગાવાઈ રેડીયમની પટ્ટી....
જીવદયા પ્રેમીઓની અનોખી પહેલ, રસ્તે રખડતી ગાયોના ગળામાં લગાવાઈ રેડીયમની પટ્ટી....
Aug 16,2023, 13:27 PM IST
Anand
ગુજરાત પોલીસની જાંબાજ She ટીમને સલામ, આત્મહત્યા કરવા ગયેલા યુવકનો બચાવ્યો જીવ
Anand News : આણંદની શી ટીમએ આત્મ હત્યા કરવા જતાં યુવકને આત્મહત્યા કરતા રોકી જીવ બચાવી લીધો
Aug 8,2023, 8:02 AM IST
earthquake
Earthquake: ગુજરાતમાં જ્યાં સતત ભૂકંપના ઝાટકા આવે છે તેઓ ખાસ વાંચે આ
Earthquake Safety Tips : ભૂકંપ આવે તો પોતાને બચાવવા સૌથી પહેલા શું કરશો, આ માહિતી જાણી લો ચોક્કસથી કામ આવશે... ગુજરાતમા જે વિસ્તારમા ભૂકંપના ઝાટકા આવે છે તેઓ ખાસ વાંચે આ ટિપ્સ
Mar 23,2023, 16:01 PM IST
Organ Donation
મુસ્લિમ યુવકના અંગદાનથી 3 જિંદગી બચી : પહેલીવાર અંગો મેળવનારા 3 લોકોએ ખૂલીને વાત બચી
Organ Donation : સુરતમાં રહેતા 27 વર્ષીય સદામ પઠાણ નામના મુસ્લિમ યુવાનનું એક્સિડેન્ટ થયું હતું. સારવાર દરમિયાન તેઓ બ્રેઈનડેડ જાહેર થતા તબીબો દ્વારા તેમના પરિવારને અંગદાન અંગે માહિતી અપાઈ હતી. સદામ પઠાણનો પરિવાર અંગદાન માટે તૈયાર થતા કિડની, લીવર અને સ્વાદુપિંડ મળી શક્યા હતા
Mar 14,2023, 16:01 PM IST
Save Life
મધદરિયે માછીમાર માટે દેવદૂત બનીને આવી કોસ્ટગાર્ડની ટીમ, સમયસર આવીને જીવ બચાવ્યો
અમદાવાદ :અરબી સમુદ્રમાં મધદરિયે એક માછીમારને લકવાનો હુમલો થયો હતો. ત્યારે કોસ્ટગાર્ડની ટીમ સમયસર આવીને માછીમારનો જીવ બચાવ્યો હતો. કોસ્ટગાર્ડની ટીમ માછીમાર માટે દેવદૂત બનીને આવી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) શિપ C-411 એ 29 ઓક્ટોબર 2022 ના રોજ અરબી સમુદ્રમાં લકવાગ્રસ્ત હુમલાનો ભોગ બનેલા માછીમારને તબીબી સ્થળાંતર હાથ ધર્યું હતું. આ મિશનનું સંકલન ICG મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર, (MRSC), પોરબંદર દ્વારા કરવામાં આવ્યું હતું. દર્દીને સલામત રીતે ઓખા ખાતે લાવી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
Oct 30,2022, 16:55 PM IST
Anesthesia Day
દરેક વ્યક્તિએ COLS શીખવું, એમ્બ્યુલન્સ આવતા પહેલા તમે દર્દીનો જીવ બચાવી શકો છો
Anesthesia Day : સદીઓ પહેલા વાઢકાપ જે દર્દી પર કરવામાં આવતી હતી, તેને જાહેરમાં કેટલાક લોકો પકડી રાખતા અને સર્જરી કરાતી હતી... તેના પછી એનેસ્થેસિયાની પદ્ધતિ શોધાઈ... આ દવાની શોધને કારણે 16 ઓક્ટોબરે આ દિવસ ઉજવાય છે
Oct 16,2022, 17:50 PM IST
Umesh Patel
આર્થિક મંદીથી કંટાળી યુવકે નદી ઝંપલાવવાનો કર્યો પ્રયાસ, આ રીતે બચ્યો જીવ
વલસાડ અને પારડી વચ્ચે આવેલી પાર નદી ઉપર રવિવારે સવારે પારનેરાના એક યુવકે આર્થિક સકળામણ અને ઘર કંકાસથી કંટાળીને રવિવારે સવારે પાર નદીના નાના બ્રિજ ઉપર આપઘાત કરવાના ઇરાદે આવી પહોંચ્યો હતો.
Oct 31,2021, 14:29 PM IST
Bike Rider
નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક ફસાયો, જીવના જોખમે બાઇક તણાવતું બચાવા અનેક પ્રયાસો
તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં ઘોડાપુર આવ્યું છે. સતત વરસાદનાં કારણે નદી બે કાંઠે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ગામમાં જવાની ઉતાવળ એક બાઇક ચાલકને ભારે પડી હતી.
Jun 22,2021, 17:07 PM IST
Coronavirus
40 સુધી પહોંચી ગયેલા ઓક્સિજન લેવલને ડોક્ટરોએ જીવના જોખમે 93 સુધી પહોંચાડ્યું
ડોક્ટરોને અમથા ધરતીના ભગવાન નથી કહેવાતા, કોરોનાકાળમાં જ્યાં કરોડો લોકોના જીવ જોખમમાં છે ત્યાં નર્સિંગ સ્ટાફ, ડોક્ટરો પોતાના જીવના જોખમે લોકોની જિંદગીની ડોર સંભાળી રહ્યા છે.
May 19,2021, 8:09 AM IST
Ahmedabad
અમદાવાદ સ્ટેશન પર CRPFની સતર્કતાથી એક મહિલા મોતના મુખમાંથી ફરી પાછી
અમદાવાદ સ્ટેશન પર રેલ્વે સુરક્ષા બલ (CRPF) ની જાગરૂકતા અને સતર્કતાને કારણે અનેક દુર્ઘટના સર્જાતા રોકવામાં આવી છે. તાજેતરમાં 6 મેની રાત્રે ટ્રેન નંબર 01095 અમદાવાદ-પુણે એક્સપ્રેસ (Ahmedabad-Pune Express) થી ચાલુ ટ્રેન (Train) માં નીચે ઉતરતી વખતે જાગૃત કોન્સ્ટેબલ વિજયસિંહ જાટની સૂઝબૂઝને કારણે એક મહિલા સાથે સંભવિત અકસ્માત (Accident) ટળી ગયો હતો.
May 7,2021, 23:24 PM IST
surat
સુરતમાં વાહનોથી ધમધમતા ઓવરબ્રિજ પર આત્મહત્યા કરવા ચઢ્યો યુવક, પછી જે થયું તે...
ગુજરાતમાં આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. અમદાવાદનો આયશા આત્મહત્યા કેસ સમગ્ર દેશમાં ચર્ચાયો હતો. જેના બાદ પણ કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. ખાસ કરીને તણાવમાં આવેલો યુવા વર્ગ આત્મહત્યાના રસ્તે ધકેલાય છે. ત્યારે આવામાં આજે સુરતમાં આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બ્રિજ પર આત્મહત્યા કરવા ચઢેલા યુવકને બચાવી લેવામાં આવ્યો છે. એક ટીઆરબી જવાને યુવકને બચાવી લીધો હતો.
Apr 7,2021, 16:19 PM IST
surat
જાણો એવું તો શું થયું કે સુરતના આ પોલીસ કર્મચારીની બહાદુરીની થઇ રહી ચર્ચા
સામાન્ય રીતે પોલીસ હંમેશા પ્રજાના રોષનો ભોગ બનતો હોય છે.પરંતુ પોલીસ જવાનની માનવત અને બહાદુરી નો કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે.જ્યાં સુરતમાં તાપી નદીના કોઝવેમાં ડૂબતા મહિલા સહિત એક કિશોરીને જીવના જોખમેં પોલીસ જવાને મોતના મુખમાંથી ઉગારી સમાજના લોકોને ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે...
Feb 4,2020, 19:14 PM IST
youth
છોટાઉદેપુરમાં જોવા મળી મિત્રતાની અનોખી મિસાલ
છોટાઉદેપુરના બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં યુવાનને મોતની છલાંગ લગાવી હતી. યુવકે તેના મિત્રને ફોન કરી અત્મહત્યા કરવાનું જણાવ્યું હતું. ત્યારે ફોન મૂકી મિત્રએ બાઇક લઈ કેનાલ પાસે પહોંચી તેના મિત્રની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન મોરખલા પાસે કેનાલમાં ડૂબતો મિત્ર દેખાઈ આવતા પોતે પણ કેનાલમાં કૂદી પડ્યો હતો. પોતાના જીવના જોખમમાં મુકી એક મિત્રએ બીજા મિત્રને બચાવી બહાર લઈ આવ્યો હતો. કેનાલમાંથી બહાર લઈ આવી મિત્ર પ્રવિણ રાઠવાને દવાખાને લઈ ગયો અને સાથે પોલીસને પણ જાણ કરી હતી. પ્રેમ પ્રકરણમાં અત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મિત્રએ ખુલાસો કર્યો હતો.
Jan 27,2020, 19:20 PM IST
જમ્મુ-કાશ્મીર
VIDEO : નદીમાં કૂદકો મારી CRPFના બે જવાનોએ બચાવ્યો 14 વર્ષીય કિશોરીનો જીવ
જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના બે જવાનોએ બહાદ્દુરીનું પ્રદર્શન કર્યો તો તેમના મહાનિદેશક દ્વારા તેમને સર્વોચ્ચ સન્માન ડીજી ડિસ્ક સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે
Jul 15,2019, 18:10 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા