हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bike Rider
Bike rider News
gujarat
અ'વાદમાં રીક્ષા ચાલકે બાઈક ચાલક યુવાન સાથે ખેલ્યો લોહિયાળ જંગ, કારણ હતું માત્ર આટલું
નરોડા પોલીસ સ્ટેશન ની ફરિયાદ બુકમાં નોંધાયેલ હત્યાના બનાવની વાત કરવામાં આવે તો મનોજ ગીધવાણી બાઈક લઈને ઘરના કામ અર્થે નરોડા વિસ્તારમાં ગયા હતા. ત્યારે એક રીક્ષા ચાલક સાથે ઝગડો થયો હતો.
Jul 5,2024, 18:13 PM IST
Bike Rider
અમદાવાદના SG હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્મત, બાઈક ચાલકનું ઘટના સ્થળે મુત્યું
BREAKING: Bike rider crushed to death by reckless dumper driver on Ahmedabad's SG Highway
Feb 20,2024, 19:50 PM IST
Vadodara
ઉત્તરાયણના 15 દિવસ બાદ પતંગની દોરીથી ગોઝારી ઘટના; યુવાનનું ગળું કપાયુ, લોહીના ફુવારા
મકરપુરા GIDC રોડ ઉપરથી વિપુલ પટેલ પોતાની બાઇક ઉપર નોકરી જઇ રહ્યાં હતાં. આ દરમિયાન તેમના ગળામાં પતંગની દોરી ભરાતા તેઓ બાઇક ઉપરથી નીચે પટકાયા હતા. ત્યારે તરત જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને જોતજોતામાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.
Jan 30,2024, 22:20 PM IST
gujarat
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય માંડ માંડ બચ્યા! બાઈક ચાલકને બચાવવા જતા મોટી દુર્ઘટના
Navsari News: વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાવ ગામે અચાનક સામે આવેલા બાઇક ચાલકને બચાવવા જતા કારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો.
May 25,2023, 20:29 PM IST
Bike Rider
નદીના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક ફસાયો, જીવના જોખમે બાઇક તણાવતું બચાવા અનેક પ્રયાસો
તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડિયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં ઘોડાપુર આવ્યું છે. સતત વરસાદનાં કારણે નદી બે કાંઠે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ગ્રામ્ય વિસ્તારના કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ત્યારે ગામમાં જવાની ઉતાવળ એક બાઇક ચાલકને ભારે પડી હતી.
Jun 22,2021, 17:07 PM IST
man-eating
માનવભક્ષી દીપડાએ બાઇક સવાર પર હુમલો કર્યો, 200 ફુટ ઉંડે લઇ જઇને ધડથી માથુ અલગ કર્યુ
જિલ્લાના વિઠલપુરમાં દીપડાએ યુવાન ખેડૂતને ફાડી ખાધો તો હરમડિયા ગામે મહિલાને ઇજાગ્રસ્ત કરી હતી. ગીર વિસ્તારમાં એકાએક દીપડાઓ આદમ ખોર બની રહયા છે. જેના પગલે ગ્રામ્ય વિસ્તારો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ગઈકાલ સાંજે કોડીનારના વિઠલપુર ગામે 28 વર્ષીય યુવાન અજિતભાઈ ભેડા ગામમાં દૂધ ડેરીમાં દૂધ આપી પોતાના વાડીના મકાન પર પરત ફરી રહ્યા હતા. તે સમયે વાડીના રસ્તા પર બેઠેલા ખુંખાર અને આદમખોર ગણાતા દીપડાએ તેમની બાઈક પર તરાપ મારી હુમલો કરી દેતા અજિતભાઈનું મોત નીપજ્યું છે.
Jan 2,2021, 21:19 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા