हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
61/ 3
(6)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
save
Save News
save
મકાઈ વેચતી મહિલાની બહાદુરી, ઝાડીમાં પિંખાતી કિશોરીને નરાધમની ચુંગાલમાંથી બચાવી
Surat News : સગીરાને વેસુથી ઉપાડી ડુમસમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ... મકાઈ વેચતી મહિલાએ બાળકીને બચાવી લીધી... હોમગાર્ડ્સને બોલાવીને ડુમસ પોલીસને સોંપી દેવાયો... વેસુ પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો....
Oct 18,2022, 11:45 AM IST
government decision
સરકારનાં એક પગલાને કારણે બચશે કરોડો રૂપિયા, વિશ્વને થશે ખુબ મોટો ફાયદો
સમગ્ર દેશમાં સંસદીય કાર્યવાહી ડીજીટલ સ્વરૂપે થાય તે માટે કેન્દ્ર સરકાર અને લોકસભા સ્પીકરે તમામ રાજ્યોના સંસદીય વિભાગોને સૂચના આપી છે ત્યારે ગુજરાતમાં પણ ડીજીટલ ટેકનોલોજીનો વ્યાપ વધે તે માટે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અનોખી પહેલ કરી છે. જેના કારણે 10 ટન કાગળોનો જથ્થો બચાવ્યો છે. પર્યાવરણ બચાવવા અને ગ્લોબલ વોર્મિગ સામે રક્ષણ માટે સતત આ પહેલ થતી રહી છે કે બિન જરૂરી કાગળોનો ઉપયોગ ઘટાડવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ વખતે વિધાનસભાના બજેટસત્ર પહેલા મળેલી કામકાજ સલાહકાર સમિતિમાં આ રજૂઆત કરી હતી.
Feb 29,2020, 17:42 PM IST
surat
સુરત આગકાંડમાં રીયલ હિરો કેતન જોરવાડ઼િયાએ બચાવ્યા જીવ
સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની દુર્ઘટનામાં વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી પરંતુ આ તમામ વચ્ચે એક જાંબાઝ યુવાને સરાહના કરી બે વિદ્યાર્થિનીઓના જીવ બચાવ્યા હતાં. કેતન જોરવાડ઼િયા નામના યુવાને જીવની પરવા કર્યા વગર કિનારી પર લટકી વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
May 25,2019, 17:30 PM IST
surat
સુરત આગકાંડ લોકોને બચાવ્યા હોવાનો વધુ એક વ્યક્તિનો દાવો
સુરતના અગ્નિકાંડમાં જાંબાઝ યુવાન પછી વધુ એક વ્યક્તિ સામે આવી છે જેણે દાવો કર્યો છે. તેમણે ઉપર સુધી જઈને વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. અને 10થી વધુ વિદ્યાર્થીઓને બચાવ્યા હતાં. જે દરમિયાન પોતે પણ ઈજાગ્રસ્ત થયા છે. સાથે જ તંત્ર પર પૂરતા સાધન ન હોવાથી બચાવી ન શક્યાનું દુખ વ્યક્ત કર્યું હતું.
May 25,2019, 16:40 PM IST
surat
સુરત આગકાંડમાં રીયલ હિરો કેતન જોરવાડ઼િયાએ બચાવ્યા જીવ
સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની દુર્ઘટનામાં વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી પરંતુ આ તમામ વચ્ચે એક જાંબાઝ યુવાને સરાહના કરી બે વિદ્યાર્થિનીઓના જીવ બચાવ્યા હતાં. કેતન જોરવાડ઼િયા નામના યુવાને જીવની પરવા કર્યા વગર કિનારી પર લટકી વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
May 25,2019, 14:45 PM IST

May 25,2019, 12:20 PM IST
Vadodara
વડોદરામાં પોલીસે આ રીતે બચાવ્યો બાળકનો જીવ, જુઓ વીડિયો
વડોદરા અંકોડીયા પાસેની નર્મદા કેનાલમાં ડૂબતા બાળકને પોલીસકર્મીએ બચાવ્યો, પેટ્રોલિંગ સમયે પોલીસકર્મી પાસે અન્ય બાળકોએ માગી મદદ, યુનિફોર્મમાં જ કેનાલમાં કૂદી બચાવ્યો બાળકનો જીવ
May 24,2019, 17:15 PM IST
Ahmedabad
અમદાવાદમાં પર્યાવરણના રક્ષણ માટે એએમસીની પહેલ, યોજાશે પ્લોગીંગ રન
અમદાવાદઃ AMC દ્વારા સફાઈ અંગે જાગૃતિ માટે પ્લોગીંગ રનનું આયોજન, હૈદરાબાદ, બેંગલુરુ બાદ અમદાવાદમાં પણ થશે આયોજન
May 14,2019, 18:05 PM IST
Trending news
farmers
ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત, આ યોજનામાં વધારી સહાયની રકમ
CNG Supply
CNG Price: CNGના ભાવમાં થઈ શકે છે વધારો..! સામે આવ્યું મોટું કારણ
Pager Blast
બીપનો અવાજ... એક મેસેજ અને ફાટ્યા પેજર... ઈરાની રાજદૂતે કહી Pager બ્લાસ્ટની કહાની
heart attack
ખુરશી પર વધુ સમય બેસી રહેવાની આદત બની જશે જીવલેણ..! આટલું રાખો ધ્યાન
Ibrahim Ali Khan
Ibrahim Ali Khan અને Palak Tiwari ના વેકેશનના ફોટો વાયરલ, તમે જોયા કે નહીં ?
earthquake
ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું
Tooth
Tooth: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહત
Sachin Tendulkar
આ મેચથી શરૂ થઈ હતી ભારતના સ્ટાર બેટ્સમેન અને પાકિસ્તાનના ખતરનાક બોલર વચ્ચે દુશ્મની
sbi
આ બેંકની લોન મોંઘી થઈ! પર્સનલ, કાર અને હોમ લોન પર હવેથી ચૂકવવા પડશે વધુ રૂપિયા
Ahmedabad Fire
અમદાવાદની 22 માળની ઈમારતમાં લાગી ભયાનક આગ, 200 નું રેસ્ક્યૂ કરાયું, એક મહિલાનું મોત