हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
government decision
Government decision News
PAN card
મોદી સરકારનો મોટો નિર્ણય, બદલાશે તમારું પાન કાર્ડ, જાણો શું હશે નવા કાર્ડની ખાસિયત?
તમે જાણો જ છો કે પાનકાર્ડ કેટલુ ઉપયોગી દસ્તાવેજ છે. લોન માટે અરજી કરવી હોય કે બેંક ખાતું ખોલાવવું હોય, પાન કાર્ડ તો જરુરી ભાઈ. એમાંય હવે તો પાછું આધાર કાર્ડ સાથે લિંક. હવે તમને થશે કે પાન કાર્ડની વાત કરવાની શું જરુર પડી કહું છું, પહેલા તો એટલુ સમજી લો તમારા માટે પણ આ જાણવું ખુબ જ જરુરી છે. સરકારે પાન કાર્ડમાં મોટા ફેરફારો કર્યા છે.
Nov 26,2024, 18:46 PM IST
Savings Schemes
નવા વર્ષે સરકારે આપી ભેટ, સુકન્યા સમૃદ્ધિ સહિત બચત યોજનાઓના વધાર્યા વ્યાજ દર
Government Decision on Savings Schemes: સરકારે નવા વર્ષે લોકોને મોટી ભેટ આપી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત ઘણી સેવિંગ સ્કીમમાં વ્યાજદર વધારી દીધી છે.
Dec 29,2023, 19:18 PM IST
Ambaji Temple
અંબાજીની શક્તિપીઠ પરિક્રમાને લઈ સરકારની મોટી જાહેરાત, એસટી ભાડામાં અપાશે મોટી રાહત
શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
Feb 8,2023, 22:14 PM IST
Business
આનંદો! આવતીકાલથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ, જાણો શું છે નવી ગાઈડલાઈન્સ?
કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષોથી આંતરરાષ્ટ્રીય ઉડાનો (International Flights) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરંતુ આવતીકાલ (27 માર્ચ 2022)થી પ્રતિબંધ પુરો થઈ જશે. તમામ પહેલુઓની સમીક્ષા કર્યા બાદ સરકારે આંતરરાષ્ટ્રીય યાત્રી વિમાન સેવા (International Commercial Passenger Services) ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
Mar 26,2022, 10:45 AM IST
government decision
ગુજરાત સરકારનો આ એક નિર્ણય અને સરકારી નોકરીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓની બલ્લે બલ્લ
રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણયગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ આ અંગે અધિકારીક રીતે ટ્વીટ કરીને માહિતી આપી હતી.પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, રાજયના યુવાઓને સરકારી સેવાનો વધુને વધુ લાભ મળે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે.
Mar 17,2022, 22:31 PM IST
government decision
સરકારનાં એક પગલાને કારણે બચશે કરોડો રૂપિયા, વિશ્વને થશે ખુબ મોટો ફાયદો
સમગ્ર દેશમાં સંસદીય કાર્યવાહી ડીજીટલ સ્વરૂપે થાય તે માટે કેન્દ્ર સરકાર અને લોકસભા સ્પીકરે તમામ રાજ્યોના સંસદીય વિભાગોને સૂચના આપી છે ત્યારે ગુજરાતમાં પણ ડીજીટલ ટેકનોલોજીનો વ્યાપ વધે તે માટે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અનોખી પહેલ કરી છે. જેના કારણે 10 ટન કાગળોનો જથ્થો બચાવ્યો છે. પર્યાવરણ બચાવવા અને ગ્લોબલ વોર્મિગ સામે રક્ષણ માટે સતત આ પહેલ થતી રહી છે કે બિન જરૂરી કાગળોનો ઉપયોગ ઘટાડવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ વખતે વિધાનસભાના બજેટસત્ર પહેલા મળેલી કામકાજ સલાહકાર સમિતિમાં આ રજૂઆત કરી હતી.
Feb 29,2020, 17:42 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન